આ વાર્તામાં, લંચ સમયે મુખ્ય પાત્ર અને સમીરા ટીફીન ખોલીને જમવા બેસી રહ્યાં હોય છે. સમીરા માહિતી આપે છે કે સલીમના પિતા, જે બેંગ્લોરમાં છે, તેમના પિતાને ફોન કર્યો હતો. પછી, સમીરા ના પિતાનો ફોન આવે છે અને તેમને લગ્નની તૈયારી માટે કહે છે. તેઓ ૨૭ જૂનના દિવસે ૩ ઓગસ્ટની તારીખે ઇન્વાઇટેશન કાર્ડ છપાવવા માટે તૈયાર કરવા માટે કહે છે. મુખ્ય પાત્ર ખુશ થઈને "યેસ" કહે છે, જેના પરિણામે ઓફિસમાં બધી નજરો તેની તરફ વળે છે. સમીરા શરમાઈ જાય છે, અને મુખ્ય પાત્ર તેને કહે છે કે તે એટલો ખુશ છે કે જો તે ઓફિસમાં ન હોય તો તે તેના પર ચુંબનોની વરસાદ કરતો. વિષ વેરણી ભાગ ૧૨ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 40 2.1k Downloads 4.5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લંચ ટાઈમ માં હું અને સમીરા ટીફીન ખોલી અને જમવા બેસતા હતા ટીફીન ખોલતા સમીરા એ કહ્યું,. “સલીમ હમણાં થોડીવાર પહેલા બેંગ્લોર થી અબુ નો ફોન આવ્યો હતો” “કેમ શું કહેતા હતા ” હજુ મેં પૂછ્યું જ હતું અને મારા ફોન ની રીંગ વાગી, તે સમીરા ના અબુનો જ ફોન હતો, મેં સમીરા ને ફોન નું ડિસ્પ્લે બતાવતા અને નાક્ પર આંગળી રાખતા ફોનુ ઉપાડ્યો. “હા અંકલ, કેમ છો ” “હું મજામાં બેટા, તારા અબુનો ફોન આવેલ સવારે કેમ નિકાહ માટે ઉતાવળ છે ” અંકલ એ હળવું હસતા હસતા પૂછ્યું, “ ના અંકલ એવું નથી .બ....સ. એ.....તો .એમ....જ ..” હું બોલવા જતો ને વચ્ચે જ અંકલ એ કહ્યું, “જો બેટા તારા અબુથી મારી સવારે વાત થઇ હું બે-ચાર દિવસમાં જ મારું કામ પતાવી ને આવું છું, સમીરા થી પણ હમણાં વાત થઈ, બેટા તમે બન્ને મળી ને તૈયારી કરો, આજે ૨૭ જુન છે ત્રણ ઓગસ્ટ ની તારીખ નાખી અને તમારી પસંદ ના ફોરમેટ માં ઇન્વીટેસન કાર્ડ છપાવવા આપી દો, અને હા કોઈ મદદ જોઈએ તો સમીરાની ફોઈ બાજુમા જ રહે છે,એમની પણ સલાહ લઇ લેજો,” Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyush Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા