અનિકેત એક ટ્રેન ડ્રાઈવર છે, જેનુ નાનપણથી ટ્રેન જોવાનો શોખ હતો. તેના પરિવારમાં, માત્ર દાદા જ છે, જે પેરલાઈઝ્ડ છે. એક દિવસ, દાદા "કંસાર" નામના ગામ વિશે ખૂબ ઉત્સાહિત થાય છે, જે અનિકેતને આશ્ચર્યમાં મૂકી દે છે. અનિકેતને જાણવાની ઈચ્છા થાય છે કે આ ગામનો દાદા સાથે શું સંબંધ છે, પરંતુ તેને કોઈ માહિતી નથી મળતી. બાદમાં, એક તકનીકી ખામીના કારણે અનિકેતની ટ્રેન કંસાર ગામમાં અટકી જાય છે. ત્યાં પહોંચતાં, એને જોવા મળે છે કે ગામ ખૂબ ગરીબ અને ઉજ્જડ છે, જ્યાં કોઈ સુવિધાઓ નથી અને ખેડૂતોએ આત્મહત્યા કરવાની સમાચાર આવે છે. ત્યાં, અમુક લોકો નહેર બનાવવા માટે ફાળો ઉઘરાવી રહ્યા છે, જે અનિકેતને વિચારમાં મૂકી દે છે. ઋણ shreyansh દ્વારા ગુજરાતી વાર્તા 29 1.3k Downloads 4k Views Writen by shreyansh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અનિકેત ને પહેલાથી ટ્રેન જોવાનો ખુબ શોખ હતો.નાનો હતો, ત્યારથી જ એને ટ્રેન ને જોવી અને ટ્રેન ચલાવવી ખુબ ગમતી હતી. નવા નવા પહાડો ની વચ્ચે થી જયારે ટ્રેન નીકળતી ત્યારે ટ્રેન જોવામાં માણવામાં એ તલ્લીન બની જતો.પણ એને ખબર નહોતી , કે નાનપણ નો એનો આ શોખ એનુંય કૅરિયર બનાવી નાખશે. સાચે જ મોટો થઇ ને એ એક ટ્રેન નો ડ્રાઈવર બની ગયો .હવે એ આ બધું પોતેજ અનુભવી રહ્યો હતો એના પરિવાર માં એના માં અને પિતા ના મૃત્યુ પછી , એના દાદા જ જીવતા હતા. દાદા એ જ એને ખવડાવી - પીવડાવી ને મોટો કર્યો હતો. પણ , એના દાદા છેલ્લા પાંચ વર્ષ થી પેરલાઈઝડ હતા. એને ઘણી વાર લાગતું કે એના દાદા એને કઈ કહેવા માંગે છે પણ કહી શકતા નથી.. એક વાર એ મોટી સફર કરી ને ઘરે પાછો આવ્યો ત્યારે એ પોતાના દાદા સાથે બેઠો હતો અને વાતો કરતો હતો. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા