આ કથા સમીરાના અબુના ફોન કટ થતાં શરૂ થાય છે, જેના કારણે વાર્તાકારની હૃદયની ધબકારા વધે છે અને તે એન્ઝાઈટી અનુભવે છે. સમીરાના કહેવા મુજબ, એન્ટી-ઓક્સીડેન્ટ પીણાની જરૂર પડે છે. તે રસોડામાં જઈને લીંબુ અને બરફ સાથે પીણું બનાવે છે અને તેને પી જાય છે, છતાં તે મગજમાં ચાલી રહેલા વિચારોમાં વ્યસ્ત રહે છે. રસ્તે જતા, તે સમીરાની સલાહ મુજબ વોક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેને મોંથી વાત કરવા માટેનો ફોન યાદ નથી રહેતો. ચાલતી વખતે તે સમય પસાર કરે છે અને તેને લાગણીઓના દસ્તાવેજો વિશે વિચાર આવે છે. તે સમજવા લાગે છે કે લાગણીઓનું મૂલ્ય છે અને તે તેમના ગુમાવવાના દુખનો અનુભવ કરે છે. અંતે, તે એક ટેલિફોન બુથ જોઈને સમીરાને ફોન કરવા વિચારે છે. વિષ વેરણી ભાગ ૧૦ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 46 2k Downloads 5.4k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા લાગ્યો, મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી બાજુ સ્ટેમ્પ પેપરના કાળા અક્ષરનું મારી સામે પ્રેઝેન્ટેસન સ્લાઈડની જેમ ફરતું, આવા સમયે મને એન્ટી-ઓક્સીડેન્ટ પીણા ની જરૂર હોય એવું સમીરા કહેતી, હું ધીમી ગતિએ ધ્રુજતા પગે રસોડામાં ફ્રીજ તરફ જઈ ફ્રીજ માંથી લીંબુ કાઢી અને બે બે ફાડ આખી એક ગ્લાસ માં નીચોવી બે પીસ બરફ નાખી ફ્રીજ માં પડેલી અડધી ભરેલી પાણી ની બોટલ થી ગ્લાસ ભરી, બે ચમચી ખાંડ નાખી ઉતાવળે ચમચી થી હલાવી અને એકજ સીપમાં પી ગયો, ગ્લાસ માં ના લીંબુ ના બીજ સાથે ગળા થી નીચે ઉતારી ગયો, ગ્લાસ માં કડવું ઝેર હોત તો પણ ઉતરી ગયું હોત લીંબુ ના બીજ ની શું વિસાત મને મારા ધબકારા ને શાંત કરવા હતા, મારા મગજ માં ચાલી રહેલ ધમાસાણ થી અજાણ અમી અસલમ અને મુમતાઝ બેડરૂમ માં ચાલ્યા ગયા, હું આમ તેમ ચપ્પલ શોધી રહ્યો હતો, સોફાની નીચે પડેલા ચપ્પલ પહેરી અને હું પગથીયા ઉતરી ગયો. Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા