લડત Yashvant Thakkar દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો લડત Ladat book and story is written by Yashvant Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ladat is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લડત Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા (16) 516 2.8k વાર્તા વિષે... ઘણી વખત એવું બનતું હોય છે કે, અન્યાય અને ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડત ખરેખર લડત નથી હોતી, પરંતુ એક પ્રકારનું રાજકારણ હોય છે. આવી લડતની આગેવાની લેનારની નજર તો પૈસા ને સત્તા પર જ હોય છે. ...વધુ વાંચોઆગેવાન પોતાના સ્વાર્થ ખાતર યુવાનોનો મહોરાં તરીકે ઉપયોગ કરે છે. નિર્દોષ યુવાનો આવી લડતમાં જોડાઈને પોતાના જીવને જોખમમાં મૂકે છે, પરંતુ લડતનો હેતુ સિદ્ધ થતો નથી. અન્યાય એ ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધે છે. આ નવલિકામાં આ વરવી વાસ્તવિકતાનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે. એક ઝલક... ‘જે માણસને મતપેટી દ્વારા બહુમતીથી લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હોય, જે માણસનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હોય, ફૂલોના હારથી જે માણસ ઢંકાઈ ગયો હોય, જેના નામની શહેરમાં ધાક વાગતી હોય એ માણસને લોકો ચોર કહે, એની હાયહાય બોલાવે, એની નનામી બાળે, ત્યારે એ માણસ આઘાતથી ભાંગી ન પડે ’ પરંતુ, સુંદરલાલ આવાં વિઘ્નોથી ભાંગી પડે એવા નિર્બળ નહોતા. એ ચંપલના તળિયાથી લઈને માથે પહેરેલી ટોપીની અણિયાળી ટોચ સુધી પાક્કા રાજકારણી હતા. વિરોધી વાતાવરણ હોવા છતાંય એ માનતા હતા કે, ‘જે પ્રજા મારી હાય હાય બોલાવે છે એ જ પ્રજા ભવિષ્યમાં મારો જયજયકાર કરશે. રાજકારણની આ જ તો ખૂબી છે.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લડત બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ