આ વાર્તામાં સમયના થમવા વિશે વિચારવામાં આવે છે. જો સમય થંભી જાય, તો બાળક ક્યારેય મોટું નહીં બને, યુવાન સદાય યુવાન રહેશે, અને વ્રુધ્ધ કદી મરશે નહીં. સુખી વ્યક્તિ સદા સુખી રહેશે અને દુ:ખ ક્યારેય દૂર નહીં થાય. જીવન જાણે થંભી જાય છે, મૃત્યુનો ડર નહી રહે, અને સમયનો કોઈ મૂલ્ય નહી રહેશે. માનવને પોતાનું માનવીય મૂલ્ય જાળવી રાખવું જોઈએ અને સદાય પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. સમયનું સામ્રાજ્ય સર્વત્ર ફેલાયું છે, અને તે દરેકને અસર કરે છે, ચાહે તે બાળક હોય, યુવાન હોય કે વ્રુધ્ધ. સમય - પૈસા yashvant shah દ્વારા ગુજરાતી કવિતાઓ 7.7k 1.8k Downloads 7.8k Views Writen by yashvant shah Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ મારો સમય અને પૈસા બે ટોપીક પર લખેલા કાવ્ય નો સંગ્રહ છે. આ કાવ્યસંગ્રહ મા પ્રથમ પાંચ કાવ્ય મે સમય પર લખેલ છે. જ્યારે પછીના કાવ્ય પૈસા ઉપર લખેલ છે. જ્યારે આખરમા સમય અને પૈસા બન્ને નુ સંકલન કરિને કાવ્ય લખેલ છે. આ પહેલા માત્રુભારતિ પર મારા ત્રણેક કાવ્યસંગ્રહ [1] જાપાનિઝ કાવ્યસંગ્રહ હાઇકુ અને બિજો ઇશ્વરને.. અને ત્રીજો પ્રેમ સંબધ પ્રકાશિત થયેલ છે. જેને આપ વાચક વર્ગએ વધાવેલ છે. આશા છે આપ વાચક વર્ગ ને મારા વધુ એક કાવ્ય લેખન પ્રયાસ સમય અને પૈસા પરનો આ કાવ્યસંગ્રહ અવશ્ય ગમશે. આપના પ્રતિભાવ ની પ્રતિક્ષા મા... -આકાશ. યશવંત શાહ. More Likes This પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora માઁ - 1 દ્વારા Shreya Parmar પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1 દ્વારા Dakshesh Inamdar ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા