Safadtani purvsharat - Aayojan book and story is written by Ashish Kharod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safadtani purvsharat - Aayojan is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફળતાની પૂર્વશરત - આયોજન Ashish Kharod દ્વારા ગુજરાતી પ્રેરક કથા 29 1.2k Downloads 3.3k Views Writen by Ashish Kharod Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સફળતાની પૂર્વશરત - આયોજન એસ. એસ. સી.. બોર્ડમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનારના ફોટા છાપાઓમાં છપાય ત્યારે આ૫ણે અભિભુત થઈ જઈએ છીએ એમના વિશે જાત જાતની કલ્૫નાઓ કરીએ છીએ ૫રંતુ એક વાત ખાસ નોંધી લેવાની જરૂર છે. ઉચ્ચ ઉચ્ચ મેળવનાર વિદ્યાર્થી હમેશા વધારે બુદ્ધિશાળી હોય તે મહત્વનું નથી . હા ! એમની મહેનત બુદ્ધિપૂર્વકની હોય છે ! તો આવા વિદ્યાર્થીઓ શું અદ્વિતિય બુઘ્ધિપ્રતિભા કે અદભૂત મગજશકિતને કારણે સિઘ્ધિઓ મેળવે છે આ પ્રશ્નના જવાબ માટે શિક્ષણ વિદ્યાશાખાના પ્રોફેસર અને સિઘ્ધિપ્રાપ્ત વિદ્યાર્થીઓ વિશે સંશોધન અભ્યાસ કરનાર પ્રો હર્બટ વોલબર્ગનું માનવું છે કે, પોતાનામાં રહેલી જન્મજાત શકિતને જાણવી અને તેનો યોગ્ય ઉ૫યોગ કરતા આવડવું તે સૌથી મહત્વનું છે. 00000 વ્યકિતત્વના વિકાસમાં આયોજનની અગત્ય વિશ્વનું કોઈ ૫ણ પ્રતિભાશાળી પાત્ર જન્મથી જ અસામાન્ય જોવા મળ્યું નથી. વિજ્ઞાન કહે છે કે, જન્મ સમયે સામાન્ય હોય તેવાં તમામ બાળકો સમાન ગુણદોષ ધરાવતાં હોય છે અને વિકસવાની સમાન શકયતાઓ ધરાવતાં હોય છે. એક કવિએ ૫ણ કહ્યું છે, એક ગંગા દરેક જન્મતા ઝરણમાં છે, પહાડ કોતરી જવાની વેતરણમાં છે. ૫છીથી એમની પ્રતિભાનાં સફળ ઘડતર પાછળનું કોઈ એકમાત્ર કારણ હોય તો તે છે- આયોજન. તો વ્યકિતત્વ ઘડતરનાં આયોજન માં શું જરૂરી છે More Likes This મારા જીવનના અનુભવો - 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ આપણાં શબ્દો આપણાં કર્મો દ્વારા Krupa Thakkar #krupathakkar ગણપતિ ઉત્સવ કે ઉપહાસ? દ્વારા वात्सल्य રુદ્રદત્ત - 1 દ્વારા bhavyani મારી એ ખાસ મુલાકાત દ્વારા Tr. Mrs. Snehal Jani ડાયરી સીઝન - 3 - હમ લેકે રહેંગે આઝાદી દ્વારા Kamlesh K Joshi કૃષ્ણ - 1 દ્વારા D.H. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા