આ વાર્તામાં, લેખક અરાતીબા ગોહિલ પોતાના મિત્ર યજ્ઞદીપને લખેલા પત્રમાં વાત કરે છે. પત્રમાં તેઓ સમયની મર્યાદા અને ઝડપની જરૂરિયાત વિશે ચર્ચા કરે છે. તેઓ યજ્ઞદીપને નવી બાઈક લેવાની વાત કરે છે અને તેની સલામતી માટે કંટ્રોલ રાખવાની પ્રોમિસ માંગે છે. લેખક બાઈકની સવારી વિશે વિચારે છે, જે શિયાળાની ઠંડક અને ઉનાળાનું તાપ બંને અનુભવાવે છે. તેઓ વાતાવરણના સૌંદર્ય અને ધોધમાર વરસાદના અનુભવને પણ વર્ણવે છે, જેમાં પવન અને મેઘનું સંગીત એક અનોખું અનુભવ આપે છે. આ રીતે, પત્રમાં જીવનના વિવિધ પાસાઓને અને સમય સાથેની સ્પર્ધાને દર્શાવવામાં આવ્યા છે. પત્રોનો પટારો MB (Official) દ્વારા ગુજરાતી પત્ર 5 3.9k Downloads 7.9k Views Writen by MB (Official) Category પત્ર સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રિય યજ્ઞદીપ, તને ફોન કરું ત્યારે સમય અને ગતિ વચ્ચે હરીફાઈ જામે. તારે ખૂબ વાતો કરવી હોય, ઓછા સમયમાં. મારે તારી બધી વાત સાંભળવી હોય ઓછા સમયમાં. તારે વધુ પીક અપ વાળી બાઈક લેવી છે ને તપ પાપા પાસેથી મંજૂરી લઇ આપવાનું કામ મારું, પણ એ માટે તારે એક પ્રોમિસ આપવું પડશે મને. કોઈ પણ સંજોગોમાં બાઈકની સ્પીડ અને બ્રેક બંને પર તું સંપૂર્ણ કંટ્રોલ રાખીશ. જેમ શિયાળાની ઢળતી સાંજે જુઈ ચમેલી કે રાતરાણી મદમત્ત સુગંધ લઈને આવતો વાયરો ફૂલગુલાબી ગતિ સાથે વહે તો અત્તરના પૂમ્દાનું કામ જરૂર કરે છે. અને એમ મધ્યમ ગતિની સવારી રસ્તા, પ્રકૃતિ અને આસપાસના વાતાવરણનું સૌન્દર્ય તમારી નજરને ભરી દે. પણ ઉનાળાના આકરા તાપમાં હવાની મંદ ગતિ કેવી અકળાવે! ઝડપથી વહેતી હવા શીતળતા લઇ આવે માહો દૂરસ્ત તો. વાળી અંદર બહારના તાપને ઠંડકની ભેટ આપે. બાઈકમાં ઝડપ આવે એટલે તન મન ગતિમય બને, સમય સાથે હરીફાઈ કરે. નિશ્ચિત સમયે નિશ્ચિત મંઝીલ આવી મળે. આ સંજોગોમાં ઝડપ જરૂરી ખરી. More Likes This મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2 દ્વારા Milan Mehta જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર દ્વારા Dr.Sarita પ્રિયતમને પત્ર - ભાગ-1 દ્વારા Bhanuben Prajapati પત્ર - 1 દ્વારા Dr.Chandni Agravat હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો દ્વારા Yakshita Patel જીવનના પત્રો - ૧ (પ્રિય પુસ્તકો) દ્વારા Sagar શ્રદ્ધાનો નાદ દ્વારા C.D.karmshiyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા