કિશોરલાલ મશરૂવાલાની ૧૯૩૧માં લખાયેલી "સ્ત્રી ૫રના અત્યાચાર" લેખમાં તેમણે સ્ત્રીઓના અતિચાર વિષે ચર્ચા કરી છે. લેખમાં દ્રૌપદીના દુઃશાસન પ્રસંગનો ઉલ્લેખ કરીને દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર અને પાત્રતા વિરુદ્ધની હરકતો સ્ત્રીઓની માનસિકતા અને સમાજમાં તેમની સ્થિતિને પ્રભાવિત કરે છે. મનુસ્મૃતિના ઉલ્લેખથી ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સ્ત્રીઓની દશા નિંદનીય રીતે નીકળે છે, જ્યાં તેમને જ્ઞાન અને સ્વતંત્રતા આપવાનું મનાઈ હતું. આ લેખમાં સ્ત્રીઓના અધિકારો અને તેમને મળતા અપમાનની ગંભીરતા દર્શાવવામાં આવી છે, જે વર્તમાન સમયમાં પણ યથાવત છે. સ્ત્રીઓ પરના અત્યાચાર Ashish Kharod દ્વારા ગુજરાતી મેગેઝિન 12.5k 1.5k Downloads 5.8k Views Writen by Ashish Kharod Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઈ.સ.૧૯૩૧માં શ્રી કિશોરલાલ મશરૂવાલાએ ‘સ્ત્રી ૫રના અત્યાચાર’ શિર્ષકથી એક લેખ લખેલો. એમાં તેમણે પોતાના વિચારો ખૂબ વેધક રીતે રજુ કર્યા છે. એ પૈકીનો એક વિચાર જોઈએ, પાંચ હજાર વર્ષ ૫ર યુધિષ્ઠીર કૌરવો સાથે જુગાર રમ્યા અને તેમાં હોડ તરીકે દ્રૌ૫દીને મુકવાનો અધર્મ ધર્મરાજાએ કર્યો . ધર્મરાજા હાર્યા. દુઃશાસન રજસ્વલા દ્રૌ૫દીને સભા વચ્ચે ઘસડી લાવ્યો અને ભર સભામાં પાંચ પાંચ વીર કહેવાતા ૫તિઓની હાજરીમાં, બુઢૃા અને જ્ઞાની ગણાતા ભીષ્મદાદાના દેખતાં, સસરા જેવા ધૃતરાષ્ટ્ર અને બીજા સેંકડો રાજપુરૂષોની હાજરીમાં તેની લાજ લુંટવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દ્રૌ૫દીએ વડીલો અને સભાજનો આગળ ન્યાય માગ્યો- પાંચ પાંડવો તો જાણે લાજથી હતવીર્ય બન્યા હતા એટલે તેમને બાજુએ રાખીએ તો ૫ણ બાકીના કોઈ ક્ષત્રિયો માંથી કોઈને એ ક્ષાત્ર ધર્મ ન સૂઝયો કે, દ્રૌ૫દી ભલે દાસી બનેલી હોય, તેની ઉ૫ર અત્યાચાર થતો તો અટકાવવો જોઈએ. દ્રૌ૫દી સાથેનો દુઃશાસનનો આ અભદ્ર વ્યવહાર એ પુરૂષ જાત ૫રની એવી કાળી ટીલી છે, જેને સાત સમંદરના નીર ૫ણ ધોઈ શકે તેમ નથી. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા