તાલુકા મથકે સ્ટેશન ની બાજુમાં જ આવેલી શાળા આશરે 1200 બાળકો ના કલરવ થી ગુંજતી હતી. શાળા ના આચાર્ય બિલકુલ સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સ્ટાફ ના બધા જ (પંદરે પંદર) શિક્ષકો માં સારૂ એવું માન ધરાવતા હતા, રમેશ ભાઈ. સરકારે શાળા માટે બનાવેલા નિયમો તો ખરા જ પણ રમેશભાઈ એ શાળા ના સુચારૂ વહીવટ માટે પોતાના અલગ નિયમો બનાવ્યા હતા. તેઓ દમનયુક્તશિસ્ત માં બિલકુલ માનતા ન હતા. શિક્ષકો ની સાથે પ્રેમ થી રહેવાનું શિક્ષક ની જરૂરિયાત સમજવાની. અને એમના આ મિલનસાર સ્વભાવ ને કારણે તેઓ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓમાં ખૂબ જ પ્રિય હતા.
Full Novel
આચાર્ય ની અવળચંડાઇ - 1
તાલુકા મથકે સ્ટેશન ની બાજુમાં જ આવેલી શાળા આશરે 1200 બાળકો ના કલરવ થી ગુંજતી હતી. શાળા ના આચાર્ય સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સ્ટાફ ના બધા જ (પંદરે પંદર) શિક્ષકો માં સારૂ એવું માન ધરાવતા હતા, રમેશ ભાઈ. સરકારે શાળા માટે બનાવેલા નિયમો તો ખરા જ પણ રમેશભાઈ એ શાળા ના સુચારૂ વહીવટ માટે પોતાના અલગ નિયમો બનાવ્યા હતા. તેઓ દમનયુક્તશિસ્ત માં બિલકુલ માનતા ન હતા. શિક્ષકો ની સાથે પ્રેમ થી રહેવાનું શિક્ષક ની જરૂરિયાત સમજવાની. અને એમના આ મિલનસાર સ્વભાવ ને કારણે તેઓ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓમાં ખૂબ જ પ્રિય હતા. ...વધુ વાંચો
આચાર્ય ની અવળચંડાઈ - 2
મોઢું કટાણું કરી અનિલા એ રમેશભાઈ ની શુભેચ્છાઓ તો સ્વીકારી, પરંતુ પોતાના સ્વભાવ મુજબ ખુરશી પર બેસી પેહલા સંપૂર્ણ ગ્રહણ કર્યો, રમેશભાઈ ને કહ્યું હું એક એક વસ્તુ ચેક કર્યા બાદ ચાર્જ પત્રક માં સહી કરીશ. રમેશભાઈ એ પણ સહી કરેલો એક કોરો ચેક અનિલા ના ટેબલ પર મૂકી કહ્યું બેન કદાચ સંપૂર્ણ ચાર્જ લેવાઈ જાય પછી ચાર્જ માં ખૂટતી દરેક વસ્તુ ની કુલ કિંમત ભરી આપ આ ચેક વિડ્રો કરી લેજો. કહી ને એ ધોરણ 5 માં જતા રહ્યા. અનિલા એ તરત જ સ્ટાફ મિટિંગ બોલાવી, અને દરેક શિક્ષક ભાઈ ...વધુ વાંચો
આચાર્ય ની અવળચંડાઇ - 3
શાળા માં ગુણોત્સવ હોઈ, બાહ્ય મૂલ્યાંકન થવાનું હોઈ અનિલા એ સ્ટાફ મિટિંગ કરી સ્ટ્રીક સૂચનાઓ આપી દીધી હતી, આખો જુના પેપર લઈ વાંચન, ગણન લેખન પર તૂટી પડ્યો હતો. શાળા માં બાહ્યમુલ્યાંકનકાર તરીકે પાણી પુરવઠા વિભાગ ના અગ્રસચિવ આવ્યા હતા. સાહેબે આખો દિવસ શાળાની સારી નરસી બાબતો ની નોંધ લીધી અને ગુણોત્સવ પૂરો કરી વાલી મિટિંગ કરી સાહેબ રવાના થયા. ત્રણ માસ જેટલો સમય વીતી ગયો એક બાજુ શિક્ષકો ની ભરતી ચાલી રહી હતી અને બીજી બાજુ ગુણોત્સવ નું રિજલ્ટ આવ્યું છેલ્લા 5 વર્ષ માં પેહલી વખત મહાત્માગાંધી શાળા નમ્બર 1 B ગ્રેડ ...વધુ વાંચો