તન્વી અને જલ્પેશ એક વિવાહિત કુટુંબ ! ડાઈવોર્સના મૂળમાં... તન્વીની ફરિયાદો - સાસુ અને સસરાનું પરિપક્વ હોવું - તન્વીનો ફરિયાદી અને ઝઘડાળું સ્વભાવ - પોતાની જવાબદારીઓથી દૂર રહીને વોટ્સએપ, ફેસબુક પર સમય પસાર કરવો - જલ્પેશ સાથે યોગિતાને મનોમન પ્રેમ થવો - જલ્પેશનું યોગિતાને યોગ્ય સમયે પ્રપોઝ કરવું - જલ્પેશનું ડાઈવોર્સ ફાઈલ કરવું વાંચો એક હૃદયસ્પર્શી કહાની.

Full Novel

1

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-1

તન્વી અને જલ્પેશ એક વિવાહિત કુટુંબ ! ડાઈવોર્સના મૂળમાં... તન્વીની ફરિયાદો - સાસુ અને સસરાનું પરિપક્વ હોવું - તન્વીનો ફરિયાદી ઝઘડાળું સ્વભાવ - પોતાની જવાબદારીઓથી દૂર રહીને વોટ્સએપ, ફેસબુક પર સમય પસાર કરવો - જલ્પેશ સાથે યોગિતાને મનોમન પ્રેમ થવો - જલ્પેશનું યોગિતાને યોગ્ય સમયે પ્રપોઝ કરવું - જલ્પેશનું ડાઈવોર્સ ફાઈલ કરવું વાંચો એક હૃદયસ્પર્શી કહાની. ...વધુ વાંચો

2

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-2

માતા મમતાબેનના ઘણું સમજાવવા છતાં તન્વી સુધરી નહિ - લંડનની ફ્રેન્ડ આયેશાનો તન્વી પર કૉલ આવવો - આયેશાનું પોતાના સાથે તન્વીના ઘરે રોકાવું - તન્વી દ્વારા ડિએક્ટીવેટ થયેલ જુનું ફેસબુક એકાઉન્ટ ફરી એક્ટીવેટ કરવું. ...વધુ વાંચો

3

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-૩

તન્વી દ્વારા લખાયેલ ગઝલો ફેસબુક પર પોસ્ટ થતી જોઇને લોકો તેને બહુ લાઈક આપતા - ફેસબુક પર કબીર નામનો યુવક તેનો મિત્ર બની ચુક્યો હતો - અમુક સમય બાદ બંનેનું વોટ્સએપ પર ચેટ થવું - તન્વીના બર્થ ડે પર કબીરનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કરવું શું થશે સમય જતા તન્વી અને કબીર વચ્ચે વાંચવા, ફ્લિક યોર થમ્બ ઓન ક્લિક . ...વધુ વાંચો

4

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-4

કબીર તન્વી સાથે લગ્ન કરવા માંગતો હતો - તન્વીને બિઝનેસમાં દિવસ ટૂંકો લાગતો હતો - તન્વીની સામેનાં ઘરમાં એક નામનો એન્જીનિયરીંગ ભણી રહેલો છોકરો રહેવા આવ્યો - ઋતેશ તન્વીને બિઝનેસમાં મદદ કરવા લાગ્યો ફેસબુકનો મિત્ર કબીર તન્વીને પોતાના દિલની વાત કહેશે ફેસબુક એકાઉન્ટનું શું થયું ઋતેશ તન્વીને મનોમન ચાહવા લાગશે ઋતેશ પ્રેમની ઈઝહાર કરશે વાંચો આ ભાગની કહાની. ...વધુ વાંચો

5

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-5

ઋતેશ અને તન્વી વચ્ચે વાતો થવી - ઋતેશનું તન્વી પાસે કંઇક માંગવું ઋતેશની માંગણીના બદલામાં તન્વીની પરિસ્થિતિ કેવી હશે શું ઋતેશની માંગણી તન્વી સ્વીકારશે શારીરિક સુખેચ્છાને ન્યાય મળશે ...વધુ વાંચો

6

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-6

ઋતેશે ઝેર પી લીધું હતું - તન્વી ઋતેશને આઈ લવ યુ કહેવા માંગતી હતી - સમગ્ર શરીરમાં ફેલાઈ જવું - ઋતેશનું મૃત્યુ થવું કબીરનું શું થશે તન્વીની તબિયત બગડવાનું કારણ શું હશે વાંચો કન્ક્લુઝિવ પાર્ટ ! ...વધુ વાંચો

7

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-7

કબીર ફાતાશા સાથે પાછો ફર્યો - તન્વીને ગુડગાંવ ઋતેશના અંશને જન્મ આપ્યો - ઋતેશ મોટો થયો - તન્વી જે તન્વી શિક્ષક તરીકે જતી હતી ત્યાં એક મોહનલાલ નામનો અન્ય શિક્ષક હતો એ રાત્રે મોહનલાલ અને તન્વી વચ્ચે શું થશે કબીર ફરી તન્વીના જીવનમાં આવશે કઈ રીતે તન્વી અને કબીરનો ભેટો થશે વાંચો આ કહાનીનો સુખદ અંત. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો