પ્રેમ તો પ્રેમ છે

(255)
  • 39.7k
  • 17
  • 16.3k

ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ હતો સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ગરીબ ક્યાંક મારી મજાક ઉડાવશે. અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા. ક્લાસ

Full Novel

1

પ્રેમ તો પ્રેમ છે - 1

ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ગરીબ ક્યાંક મારી મજાક ઉડાવશે. અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા. ક્લાસ ...વધુ વાંચો

2

પ્રેમ તો પ્રેમ છે - ૨

હેતલ કેતન ને ફોન કરી જણાવે છે. મને કાલે છોકરા વાળા જોવા આવે છે ને તારે જરૂર થી આવવાનું તું મારો નાનપણ નો મિત્ર છે. તું કહીશ તો જ હું લગ્ન કરીશ. તું આવી જા હું તારી રાહ જોઈશ કહી હેતલે ફોન મૂક્યો.સવારે મહેમાન આવી જાય છે. હેતલ કેતન ની રાહ જોઈ રહી હતી. પણ હજુ સુધી આવ્યો ન હતો. હેતલ મહેમાન પાસે ન આવતા તેની મમ્મી તેની પાસે જાય છે. બેટા મહેમાન આવી ગયા છે તું ઝટ પાણી લઈ આવ. મમ્મી કેતન નહીં આવે ત્યાં સુધી તો હું નહીં આવું. હેતલ ના મમ્મી કેતન ને ફોન કરી બોલાવે ...વધુ વાંચો

3

પ્રેમ તો પ્રેમ છે - ૩

ગવર્મેન્ટ સ્કૂલ માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. હવે પંકજને ડિપ્લોમાં કરવાની ઇચ્છા હતી તે રહેતો હતો ત્યાં ડિપ્લોમા હતો નહીં એટલે ન છુટકે તેને બહાર જવું પડે તેમ હતું. પંકજ પપ્પાને વાત કરી. પપ્પાએ ડિપ્લોમા કરવાની હા પાડી પણ મારી પાસે પૈસા બહું નથી. બેટા તારે મેનેજ કરવું પડશે. પંકજ પપ્પાને કહ્યું તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ. બેટા તે મને ન ખબર હોય પણ મારો મિત્ર મોટા શહેર માં રહે છે તું કહેતો વાત કરું.પંકજ ના પપ્પા તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી તેમને કહ્યું તું તેને અહીં મોકલી દે બાકીનું હું સંભાળી લઈશ. ખુબ ...વધુ વાંચો

4

પ્રેમ તો પ્રેમ છે - ૪

તરુણ ને મોટા શહેર માં એડમિશન મળ્યું હતું. તેના માટે શહેર અજાણ હતું પણ તે હોશિયાર અને બહાદુર હતો થોડા દિવસ મા સેટ થઈ ગયો.રોજ ની જેમ આજે તે કોલેજ તરફ ચાલી ને જઈ રહ્યો. કૉલેજ બસ થોડે દૂર હતી. તે મનમાં ગીત ગુનગુનાવી રહ્યો હતો. એક વળાંક આવ્યો તરુણ તેની મસ્તી માં જઈ રહ્યો હતો અચાનક સામેથી આવતી સ્કુટી તેને ટક્કર મારે છે. તરુણ પડી જાય છે. તરુણ જ્યાં સામે નજર કરે છે ત્યાં એક ચુંદડી મોં પર બાંધેલી જોઈ. તે તરુણ પાસે આવી ધમકાવા લાગી.દેખાતું નથી. આંધળો છો.ખબરદાર જો હવે આડો પડ્યો તો.... તું સારો છોકરો લાગે છે એટલે ...વધુ વાંચો

5

પ્રેમ તો પ્રેમ છે - ૫

કૉલેજ માં ચર્ચા નો વિષય બન્યો હતો. ચર્ચા થઈ રહી હતી વૈભવી ના મેરેજ ની. સાથે કૉલેજ કરવા વાળા ને NRI મળ્યો તે બદલ બહું ખુશ હતા. સૌથી વધુ ખુશી તો વૈભવી નો ખાસ મિત્ર રોનક ને થઈ હતી.વૈભવી સાદ પાડતી રોનક પાસે આવી પહેલા તો ગળે વળગી. પછી હાથમાં લગ્ન નું ઈન્વીટેશન કાર્ડ આપ્યું. કહ્યુ તું હસે તો જ હું લગ્ન કરીશ. અને સાંભળ કાલ થી મારે ઘરે રહેવાનુ છે. મને તારે ઇંગ્લિશ સીખડાવવુ પડશે. હું પરદેશ જઈ રહીશ તો ત્યાં ઇંગ્લિશ આવડવું જોઈએ ને. તું નહીં આવે તો હું લગ્ન નહીં કરું. તું આવીશ ને.રોનક તેને હા ...વધુ વાંચો

6

પ્રેમ તો પ્રેમ છે - ૬

કૉલેજ માં આજે ફંકશન હતું બધાં સ્ટુડન્ટ્સ વારા ફરતી પર્ફોર્મન્સ કરી રહ્યા હતા ત્યાં રફીક નો વારો આવે છે. પર્ફોર્મન્સ થી તાળી નાં ગળગળાટ થી બધું ગુંજી ઉઠે છે. તેમાં રફીક ની નજર સૌથી વધુ તાળી પાડતી મેઘા પર પડી જે સાથે કૉલેજ ના ક્લાસ માં હતી. પછી મેઘા પર્ફોર્મન્સ કરે છે તેનુ પર્ફોર્મન્સ થોડુ નબળું હતું પણ રફીક તેને તાળી થી બીરદાવતો હતો. કૉલેજ માં રફીક અને મેઘા મળવા લાગ્યા. એક બીજા ખુબ નજીક આવવા લાગ્યા. બને પ્રેમના બંધન માં બંધાય ગયા હતા. ત્રણ વર્ષ સુધી પ્રેમ કરતા કરતા કૉલેજ માં સાથે ભણ્યા. હવે કૉલેજ પુરી થઇ એટલે રફીક ...વધુ વાંચો

7

પ્રેમ તો પ્રેમ છે - ૭

મમ્મી ઓ મમ્મી રેણુ ક્યાં છે. વિલાસ બેટા તેના રૂમમાં છે. થોડી અપસેટ છે તું મનાવ. વિલાસ રેણુ ના ગઈ રેણુ રડતી જોઈ વિલાસ પૂછે છે. શું થયું ડી ? બે વખત પૂછયું પણ જવાબ આપી નહીં એટલે રેણુ ના માથા પર હાથ મૂકી બોલી તું મારી બહેન છે તું નહીં બતાવે તો કોણ બતાવશે. પ્લીઝ મને બતાવ હું તારી મદદ કરીશ. ડી હું રોજ સવાર માં હોકીંગ કરવા જતી હતી. વચ્ચે ગાર્ડન માં હું થોડો રેસ્ટ કરતી. એક દિવસ મારી બાજુમાં એક હેન્ડસમ ફિટનેસ બૉડી વાળો યંગ છોકરો આવી ને બેસ્યો. મારી સામે વારે વારે જોતો હતો. એટલે હું ...વધુ વાંચો

8

પ્રેમ તો પ્રેમ છે - ૮

મેક્સ આજે રોજ ની જેમ હોટલમાં રાતે ડિનર માટે વેલીના ની રાહ જોઈ રહ્યો હતો. વેલીના હાઈ કહી બેસે કેમ મોડું મેક્સ પૂછે છે. તને ખબર છે ને મારી જોબ બહું મોડે સુધી સાલે છે તો મોડું થઈ જાય. પણ ફોન તો કરાય ને. હા હા કામમાં હું ભૂલી જાવ છું.વેલીના હું ઇચ્છું છું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તું શું કે છો?? મેક્સ તને કેટલી વાર કહ્યું હમણા નહીં. મારે મારા કરિયર પર ફોકસ કરવું છે પ્લીઝ યાર લગ્ન ની વાત ન કર. મેક્સ ઘણું સમજાવે છે પણ વેલીના એક ની બે ન થઈ.બંને કામમાં એટલા ...વધુ વાંચો

9

પ્રેમ તો પ્રેમ છે - ૯

કાર્તિક તેની બહેન કૃતિ ને ફોન કર્યો.કૃતિ ક્યાં છો.?બહું મોડું થયું છે તું ક્યારે આવે છે?ભાઈ હું રસ્તા માં બસ પાંચ મિનિટ મા આવી.કાર્તિક ડાઈનીંગ ટેબલ પર કૃતિ ની રાહ જોવે છે. કૃતિ આવી હાથ મો ધોઈ સાથે જમવા બેસે છે. કાર્તિક વાત છેડે છે. કૃતિ તું રાહુલ ની દોસ્તી છોડી દે તે તારા માટે યોગ્ય નથી. તારી જરૂર હસે ત્યાં સુધી તારો ઈસ્તમાલ કરશે. હજી મોડું નથી થયું તું તેને મળવાનું બંધ કરી દે.ભાઈ હું રાહુલ ને પ્રેમ કરું છું અમે જલ્દી લગ્ન કરવાના છીએ. તે પૈસા વાળો છે પણ મન નો બહુ ઉદાર છે. તે મને ખુશ ...વધુ વાંચો

10

પ્રેમ તો પ્રેમ છે - ૧૦

હમેશા મોજ મા રહેતી ક્રુતિ આગળ ભણવા માટે માતા પિતા ની પરમીશન માંગે છે. પણ ગરીબ ઘર હોવાથી તે પાડે છે. આખરે ક્રુતિ તેના ગામડા માં રહેતા માં બાપ ને મનાવી લે છે. હું શહેર માં ભણતી જઈશ ને સાથે નોકરી કરીશ, જે પૈસા આવશે તે હું તમને મોકલાવીશ. આવું આશ્વાસન આપી તે શહેર તરફ માતા પિતા ના આશીર્વાદ લઈ નીકળે છે.પહેલા હોસ્ટેલ માં રહેવાનું કર્યું પછી કૉલેજ શરૂ કરી હવે જોબ માટે પ્રયાસ કરે છે. પણ શહેર તેના માટે અજાણ એટલે જોબ મળવી મુશ્કેલ એમાં પણ પાર્ટટાઈમ.ન્યૂઝ પેપર ના સહારા થી તેને એક જોબ મળે છે. કંપની બહુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો