પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ... Ashkk

Full Novel

1

પ્રણય ભંગ...

પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ... Ashkk ...વધુ વાંચો

2

પ્રણય ભંગ - ભાગ-2

ત્રીજા દિવસે બંને એકાંતમાં બેઠા હતા.શ્પર્શમિલનની પ્રેમભરી આપ-લે થઈ ચૂકી હતી.રોમાંસની મોજ માણી લીધી હતી.હોઠ મૌન અને નયનો વળગ્યા હતા.પલંગમાં આડા પડેલ અવિનાશની બાજુમાં બેઠી-બેઠી અક્ષરા એની આંખોના લાગણીભીના પ્રણયકસુંબા પી રહી હતી. Ashkk ...વધુ વાંચો

3

પ્રણય ભંગ - 3

ઘડીકવારના વિમાસણભર્યા ઈંતજાર બાદ બંનેની નજરો એક થઈ.આનંદના અતિરેકથી અવિનાશે ટશકીને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો.પ્રત્યુત્તરમાં બે જ સેકંડમાં સન્મુખ આવીને એ ઊભી રહી. ashkk ...વધુ વાંચો

4

પ્રણય ભંગ - 4

હા,ઉર્વશી જીવંત છે!આપ જેને મરેલી માનો છો.એ તમારી પ્રિયા ઉર્વશી નહી પણ તમારી કંપનીની કમ્પ્યુટર ઓપરેટર અવંતી હતી.ઉર્વશીની લંપટલીલા તમે વિગત જાણશો તો આ તમારી આંખોમા એના માટેના દુખભરી લાગણીના જે આંસું છે એય સુકાઈ જશે ને તમારી આંખેથી આગ વરસવા લાગશે.તમે ખુદ ઉર્વશીનું ખૂન કરવા તડપશો. ashkk ...વધુ વાંચો

5

પ્રણય ભંગ - 5

પણ સર, એ ડેડબોડી તો ઉર્વશીની જ હતી ને અવિનાશ...!દિલથી નહી દિમાગથી વિચરો..! પણ સર એ કેવી રીતે શક્ય બને ! ઉર્વશી એટલે સ્વર્ગની અપ્સરા જાણે..!!! ashkk ...વધુ વાંચો

6

પ્રણય ભંગ - 6

આરઝું !તારી કળાઓને હવે સંકોરી લે!હવે બહું જ મોડું થઈ ગયું છે.હવે તો મારા જીવનની અધરાત-મધરાત થવા આવી છે.તારાથી જ દૂર....દૂર પહોચી ગયો છું..... અવિનાશ,તું એ ચિંતા છોડ.તારા જીવતરની મધરાતમાં હું સો-સો સૂરજ સમી રોશની પાથરીશ!તારી જીંદગીમાં પવિત્ર પ્રભાત ખીલવીશ.અને તું દૂર પહોચી ગયો હોય તો શું હું કાલના પરોઢે તારી આંખ સામે ફરફરી રહી હોઈશ.. ashkk ...વધુ વાંચો

7

પ્રણય ભંગ - 7

પણ,મારે ક્યા તારી સંગે લવ કે લફરું કરવું છે તે તું આમ છંછેડાય છે! હું તો તને મારી ઝગમગાટ જીવાદોરી બનાવવાની વાત કરું છું.એમાં ક્યા આમ.... બસ, અવિનાશ...હવે ચુપ!નહી તો બેઈજ્જત થઈશ!! અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી જ. એમ કરતા બે દિવસ વીતી ગયા.આરઝુના અસ્તિત્વએ અવિનાશ પર એવી તો ભૂરકી નાખી હતી કે એનું રોમ રોમ આરઝુંની માળા જંપવા લાગ્યું.ashkk ...વધુ વાંચો

8

પ્રણય ભંગ pranay bhang-8

અવિનાશ...!તારી સાથે આ મારી આખરી મુલાકાત છે! હવે તું મને જોઈશ,પણ તડપતી આંખે...! અત્યાર સુધી હું યાદ આવતી તું હરખાતો! હવે યાદ મારી તારા કાળજાને ચીરશે! તું મને જોતો ને ભેટવા દોટ મૂકતો હવે દૂરથી મને જોઈશ ને રાતા પાણીએ રોઈશ ! હવે હું તારી આંઓમા રહીશ એક ખ્વાબ તરીકે ! જે સાંભળીને અવિનાશનું કોમળ કાળજું પળભર માટે ધબકારો ચૂકી ગયું.એના અણુએ અણુમાંથી અશ્રુઓ ઊભરી આવ્યા.દયામણા ચહેરે ને સજળ આંખે એણે ઊર્મિ તરફ આંખ કરી.Ashkk Reshmiya ...વધુ વાંચો

9

પ્રણય ભંગ - 9

જગતની રૂસ્વાઈ અને બેવફાઈના જખ્મોથી જખ્માયેલ વ્યક્તિ મરણને શરણ થાય એ તો એનું કાયરપણું કહેવાય કિન્તું જે વ્યક્તિ પોતાના જણ ખાતર થઈને દુનિયાની નફ્ફટભરી બદનામી સહીને હેમખેમ જીવી જવાની પેરવી કરતો હોય એ જ વ્યક્તિને પોતાનું એ જ જણ જ્યારે છેતરી જાય ,દગો કરી જાય ત્યારે ભલા એ વ્યક્તિ કોની ખાતર જીવી શકે અને જીવી શકે તો એટલી હામ ક્યાથી લાવી શકે પોતાનું જ જણ જ્યારે દગો કરે ત્યારે વ્યક્તિ કોને સગો કરે Ashkk Reshmiya ...વધુ વાંચો

10

પ્રણય ભંગ - 10

એના ગયા પછી એની પથારી નીચેથી બે ચબરખી મળી આવી. એકમાં લખ્યું હતું: કહું તો હું પ્રણયની બેરંગી દુનિયાથી હારી ગયો છું.બેધારી ખુલ્લી તલવાર જેવો છે આ પ્રેમ!અને આખરે હું એવા તારણ પર આવ્યો છું કે જગતમાં કોઈએ કોઈને મહોબ્બત કરવી જોઈએ નહી.કારણ કે પ્રેમના નામે અહી સ્વાર્થના માત્ર સોદાઓ જ થાય છે.સાચો પ્રેમ મેળવનારાએ ખૂબ સાચવીને ચાલવું પડે છે.ને છતાંય દર્દ પીછો છોડતું નથી.મને ખબર નથી કે દુનિયા અને દિવાનાઓ મને શું સમજશે કિન્તું મારા મતે હું ખુદ જ મારા માટે વણઉકેલ્યા કોયડા સમાન છું.હું આજલગી એ ન સમજી શક્યો કે મને એવા ક્યાં તત્વની જરૂર હતી કે પ્રેમના નામે મારે જ આટઆટલી ખુંખાર રઝળપાટ કરવી પડી!હજીયે પીડાથી ખદબદતા દિલમાં એક સળવળાટ છે કે આ દર્દ અગર હેમખેમ જીવવા દેશે તો જગતને બતાવીશ કે મારી રઝળપાટનું આખરી કારણ શું હતું પણ એ જાણવા સારૂ મારેય આકરૂ તપ કરવું પડશે. Ashkk ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો