હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા માં મહા પ્રબળ પાપોને લિધે તેના પર અણચિંતવ્યો કાળ આવી ને કોળીયો કરી જાય છે...
Full Novel
ઈશ્વરીય શક્તિ - ભાગ 1
જય માતાજી ઈશ્વરીય શક્તિ લખવા બેસીએ તો દિવસો ના દિવસ વર્ષો લાગે. ઘણાબધા પ્રશ્નો થયા કરે શું ઈશ્વર માણસ હશે. ઘણીબધી કલ્પના થાય. માણસ જેવો હશે તો પછી પશું પંખી જાનવર નો ઈશ્વર તેના જેવો હશે? ઈશ્વર ને સ્ત્રી અને પુરૂષ સાથે સરખાવી શકાય ખરા? ઘણાબધા સવાલો મન માં થયા કરે આપણો ઈસ્વર (પરમાત્મા) અલગ અન્ય વર્ગ નો અલગ વિદેશી લોકો નો અલગ હોય શકે! પરમાત્મા એક છે. રસ્તો એક છે. તો પછી એના નામ પર પ્રપંચ દંભ વિરોધ કેમ? અણું અણું માં પરમાણું માં એ આપણી નરીઆંખ થી ના જોઈ શકાય એમા પણ એ રહેલો છે. સર્વ વ્યાપક ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 2
ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની પહેલી મારી પોસ્ટ એવી છે. જે અંતર ના થી કલાકો દિવસો વર્ષો થી સંઘરેલી હ્દય થી વલોવાય ને નિકળતા શબ્દો. અનુભવેલાં શબ્દો આપણે ઈસ્વર ને નાળીયેર અગરબત્તી દિવા હોમ હવન સુધી જ જેવી જેની વિચારશ્રેણી ત્યાં સુધી સિમિત બનાવી નાખ્યો છે. ક્યાંક માનતા રહી જાય અને ભુલાય જવાય કંઈક એવી ઘટના બને તો એમ થાય ઓલી માનતા ભુલાય ગઈ એમા આમ થયું એમા દુખ આવ્યું પણ ખબર નહી આપણી વૃતી પ્રમાણે ક્યાંક ઈસ્વર ને એ ક્ષણે સેતાન નું સ્વરૂપ આપતા હોય એવું નથી જણાતું શું?શું ઈસ્વરીય શક્તિ ત્યાં ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 6
જય માતાજી ઈશ્વરીય શક્તિ ઘણા બધા તર્કવિતર્કો. ખંડન મંડન. પુજા પાઠ. વિધી વિધાન. મંત્ર. તંત્ર. જંત્ર. સાધના. હોમ. હવન. ભક્તિ. પાપ .પુણ્ય. સર્વગ. નર્ક .મોક્ષ. ઘણા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધવા શું આપણે પ્રયત્ન કર્યો છે? ઈશ્વર શક્તિ ના રહસ્ય જાણવા આપણે સમર્થ છીએ પણ ખરા!! એના માટે ઘણા બધા લોકો એકાંત જંગલ ઘરબાર પરીવાર છોડી નિકળી ગયા છે.. ઘણા બધા સેવા પુજા પાઠ કરે છે. તો ઘણાબધા મંત્ર જાપ મંદિર હોમ હવન કરતા હોય છે. ઘણા ખરા આશ્રમ ગુરુ ધારણ કરે સેવા પુજા કરે. ઘણા સર્વગ નર્ક મોક્ષ આધ્યાત્મિક શાસ્ત્ નું વાંચન પણ કરતા હોય છે. તો શું ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 3
ઈશ્વરીય શક્તિ ભાગ 3 જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્નેહીજનો. માત્ર શાંત ચિત્તે વિવિધ પ્રશ્નો આપણો અંતરાત્મા પોકાર હોય છે. કે આ જીવનનું લક્ષ્ય શું છે? આ ટેક્નોલોજી માણસ પાસે છે. ઘણીબધી પણ શાંતી અને સમય છે? અને જે સમયને નથી સમજી શકતું પછી તેને સમય પસાર કરી જાય છે. આપણ ને આ અમુલ્ય માણસ નો દેહ મળ્યો છે શું આ ભાગદોડ ભરી જીંદગી સારા કપડા.ગાડી બંગલા સારુ બેન્ક બેલેન્સ સંતાનો માટે જ સીમીત છે! વ્યવહારીક સંસાર માટે જરુરી પણ છે પણ એવું જીવન તો પોતાના બાળકો પરીવાર માટે જાનવર પણ સારી રીતે જીવતું જ હોય છે. ભલા ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 4
ઈશ્વરીય શક્તિ ભાગ 4 પરમાત્મા સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે - સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય રસ્તેથી તમે સુધી પહોંચી શકો છો. આપણને પરમાત્માનું ખરું સ્વરુપ જોવાની ઈચ્છા થાય તો પરમાત્મા કોઈ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ નહીં થાય. પરમાત્માનું પહેલું રૂપ છે સત્ય. જે દિવસે આપણી જિંદગીમાં સત્ય આવવા લાગશે, સત્યમાં વધારો થવા લાગશે, ત્યારે સમજજો કે ભગવાન આપણી નજદીક છે. સત્ય ભગવાનનું પહેલું સ્વરુપ છે. ચિત્તની વાત કરીએ તો ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ. આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ. સત અને ચિત્ત તો બધામાં હોય છે, પરંતુ આપણામાં જે છે તેને આપણે પ્રગટ કરવાનો છે, તે ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 5
ઈશ્વરીય શક્તિ ભાગ 5 જય માતાજી ઈશ્વરીય શક્તિ ઘણા બધા તર્કવિતર્કો. ખંડન મંડન. પુજા પાઠ. વિધી વિધાન. મંત્ર. તંત્ર. સાધના. હોમ. હવન. સેવા. ભક્તિ. પાપ .પુણ્ય. સર્વગ. નર્ક .મોક્ષ. ઘણા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધવા શું આપણે પ્રયત્ન કર્યો છે? ઈશ્વર શક્તિ ના રહસ્ય જાણવા આપણે સમર્થ છીએ પણ ખરા!! એના માટે ઘણા બધા લોકો એકાંત જંગલ ઘરબાર પરીવાર છોડી નિકળી ગયા છે.. ઘણા બધા સેવા પુજા પાઠ કરે છે. તો ઘણાબધા મંત્ર જાપ મંદિર હોમ હવન કરતા હોય છે. ઘણા ખરા આશ્રમ ગુરુ ધારણ કરે સેવા પુજા કરે. ઘણા સર્વગ નર્ક મોક્ષ આધ્યાત્મિક શાત્ નું વાંચન પણ કરતા ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 7
આનંદ કહે પરમાનંદા માણશે માણશે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબીયાના તેર.... ૧૪_૧૦_૨૪ સમય ૮.૧૧ જય અનુભવ પ્રમાણે ઘણીવાર આપણે ક્યાંક બેઠા હોય પછી ક્યાંક અચાનક કોઈક વ્યક્તિ નો સંપર્ક માં આવે તો પહેલી મુલાકાત હોય. આંખ ની ઓળખાણ ના હોય. પણ અચાનક દુકાને બસ માં ક્યાંક રસ્તા માં કોઈ ને કોઈ જગ્યાએ નિમિત્તે મુલાકાત થઈ જાય. પણ પહેલા દુહો કહ્યો એમ એક પાસે બેસે ના પોહાય અને બિજો લાખો દેતા ના મળે. એમ ઈ કંઈક પરભવ ની લેણદેણ થકી રુણાબંધન થી આપણા સંપર્ક માં આવે અચાનક કોઈ કોઈ ના સંપક માં નથી આવતું મારુ એવું ...વધુ વાંચો
ઈશ્વરીય શક્તિ - ભાગ 8
જય માતાજી ઈશ્વરીય શક્તિ અણું અણું માં એક એક તત્વો માં અનેક રહસ્યો રહેલા છે. તેની શક્તિ ને જાણવા સમર્થ છે. આપણી કોઈ હેસિયત નથી. આપણે માત્ર કલ્પના કરી શકીએ. એના અમુંક રહસ્ય જોઈ શકીએ પણ થોડી મિનિટ થોડી સેકંડ પણ એ સમય નિહાળ્યો હોય તો પણ હાથ ધૃજવા શરીર કંપી ઉઠે. એક ક્ષણ માટે વિજળી પડે તો એને નજરે એ નજારો નિહાળ્યો હોય એને અનુભવ હોય કે એ થોડી ક્ષણ કેમ રહી ભયાનક તુફાન પવન ની ગતી જેને નિહાળી હોય એને અનુભવ હોય. એટલે એની શક્તિ નો કોઈ તાગ નથી માત્ર થોડી ઝલક પણ આપણને ધૃજાવી નાખતી હોય ...વધુ વાંચો