Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. આશાવનના વનવાસીઓ માટે તો ભીમા દેવા ખરેખર દેવ સમાન જ હતો. પરંતુ ભીમા દેવાનું આ દેવપણું અને તેનું આ નાનકડું રાજ્ય હવે નિશ્ચિત ભયમાં હતું અને આવનારા બે ઘોડેસવારો આ ભયની સત્યતા નક્કી કરી દેવાના હતા.
નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday
સંઘર્ષ - પ્રકરણ 1
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧ ભીમા દેવા પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. ભીમા દેવા વનવાસી રાજા હતો. ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 2
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨ ચતુરની સલાહ ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી ‘દરબારમાં’ આમતેમ આંટા મારી રહ્યો હતો. આમ તો ચતુર એના નામ પ્રમાણે એનો સહુથી ચતુર મંત્રી જ હતો અને એનો ખાસ વિશ્વાસુ પણ હતો. પરંતુ, ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી એ છેક રાધેટકથી નીકળ્યો એ સમાચાર જે દિવસે અહીં મળ્યા ત્યારે જ કરી ચૂક્યો હતો. પરંતુ પોતાની ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 3
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૩ કૃષ્ણદેવની છાવણીમાં ભીમા દેવા અને ચતુરના ઘોડા કૃષ્ણદેવ રાયના શિબિરના સામે કાંઠે ઉભા રહ્યા ત્યારે સુરજ ઊગું ઊગું થઇ રહ્યો હતો. આકાશમાં એ આવી રહ્યો છે તેના સંકેતરૂપે આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. જેઠ મહિનામાં હરણમતિ સાવ સુકીભઠ્ઠ હોય એટલે આ બંનેને સામે કાંઠે ઘોડા ઉપર જ જવાનું હતું. જોકે દર વર્ષે ફક્ત ચાર-છ મહિના માટે આવનારા પાણીની આશાએ આજીવિકા ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 4
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૩ સંધિ ‘ભીમા રાજા, રાજા કૃષ્ણદેવ રાય સમગ્ર આર્યવર્ષમાં પોતાનું શાસન સ્થાપવા માંગે છે એ ખરું, પરંતુ માનવતાના ભોગે અથવાતો મિત્રતાના ભોગે તો જરાય નહીં. આપણી વાત આગળ વધે એ પહેલા મહારાજ અમુક સ્પષ્ટતા કરી લેવા માંગે છે.’ થીરુ વત્સલમે અત્યારસુધી રહેલી અબોલ શાંતિનો મજબૂત બની રહેલો બરફ તોડ્યો. જવાબમાં ભીમા દેવા અને ચતુર બંનેએ હકારમાં પોતાના ડોકાં હલાવ્યા અને રાજા તરફ ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 5
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 5 રાજધાની નગરમ્ પોતાની પ્રજા સમક્ષ સત્ય જણાવીને ભીમા દેવા અને ચતુરે પ્રજાને તેમનું અને આશાવનનું ભલું નવી વ્યવસ્થામાં જ છે એ સમજાવી દીધું હતું. પોતાની સંસ્કૃતિ અને પોતાનો વારસો જીવંત રહેશે અને માનપાન જળવાઈ રહેશે એનાથી વધુ એ પ્રજાને બીજું કશું જોઈતું પણ ન હતું. આથી તેમણે પણ પોતાના રાજાની જેમ જ કૃષ્ણદેવ રાયને પોતાનો રાજા અને ગુજરાતના સેનાપતિ પ્રકાશ ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 6
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૬ પહેલા વિરોધનો સંકેત સમયનું ચક્ર ફરતાં વાર પણ નથી લાગતી અને તેની ફરવાની ગતિ પણ ઝડપી હોય છે. પરંતુ સમયના આ ચક્રને ફક્ત ફરવાનું જ કાર્ય કરવાનું હોય છે, એના ફરવાને કારણે દુનિયા પર શું અસર પડે છે કે તેના ફરવાને કારણે તે દરરોજ કેટલી બદલાઈ રહી છે તેની તેને કોઈજ પડી નથી હોતી. સમગ્ર આર્યવર્ષને જીતવાની કુમારાવસ્થાની પોતાની ઈચ્છા ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 7
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૭ રાજકરણ સિંઘ ‘રાજ, તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે પલ્લડી ગામના ત્રણસો-ચારસો લોકો આ રાધેટક સામ્રાજ્યની હજારોની સેના સામે કેમનું કામ પાર પાડીશું?’ રાજકરણ સિંઘના કાકા અને ગામના સરદાર એવા જગત સિંઘે રાજકરણને પૂછ્યું, ‘કાકા, મેં ક્યાં એમ કીધું છે કે કાલને કાલ આપણે આશાવન પર ચડાઈ કરવાની છે? મને ખબર છે કે એકલું પલ્લડી ગામ આ નહીં ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 8
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૮ રાજકરણનો ભૂતકાળ ‘એમ એકલો તો તને નહીં જ જવા દઉં.’ ધૂળીચંદે રાજકરણના ખભે હાથ મૂકીને એનો ખભો દબાવ્યો. રાજકરણે તેની સામે સ્મિત સાથે જોયું ત્યાં તો ગામના બીજા બે ત્રણ યુવાનો પણ તેની તરફ ચાલતા આવતા તેણે જોયા. આ પાંચેક જણાનું મંડળ રાજકરણના ઘર તરફ ચાલી જતું જગત અને બાકીના ગામવાળા જોઈ રહ્યા. ‘પોતે તો મરશે પણ આ ધૂળીચંદ અને પેલા ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 9
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૯ ધૂળીચંદનું રહસ્ય ‘અમે મૂળ અહીંયાના નહીં. ના ના...’ ધૂળીચંદે વાત આગળ વધારી. રાજકરણને આ આખી વાત સાંભળવી હતી એટલે એણે પોતાના કાન સરવા કર્યા. ‘મારું મૂળ વતન રાજથાણાના રણપ્રદેશની એકદમ વચ્ચે આવેલું ગામ સીસોમેર. અમે ભલે સાવ સુખી ભઠ્ઠ જમીન પર જન્મ્યા, પણ અમારી અકલ બહુ ફળદ્રૂપ. છેલ્લી સાત-આઠ પેઢીથી જ વેપાર-ધંધામાં કુશળ અને આખા રાજથાણામાં અમારા દાગીના ખૂબ ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 10
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૦ ફત્તેસિહનો ગઢ રાજકરણ અને ધૂળીચંદ આંખમાં સ્વતંત્રતાનું સપનું લઈને એમનાં સહુથી પહેલા ગંતવ્ય એવા ફત્તેસિંહનો ગઢ ગામ તરફ પોતપોતાના ઘોડા હંકારી ગયા. ફત્તેસિંહનો ગઢ પલ્લડી કરતાં તો ક્યાંય નાનું ગામ. વસ્તી પણ પલ્લડી કરતા પાંચમાં ભાગની, પરંતુ ફત્તેસિંહનો ગઢ એના વીર પુરુષો માટે વધુ જાણીતો હતો. ગામમાં આમતો માંડ પાંચસો ઘર હતા પણ દરેક ઘરનો રાજના સૈન્યમાં એક પુત્ર ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 11
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૧ – પ્રથમ ગ્રાસે મક્ષિકા: જયમંગલસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની રાધાએ જમાઈ માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી. આંગણામાં વડ નીચે ઢોલીયો ઢાળી દીધો હતો. એના ઉપર ગાદી, તકિયા અને ચાદર પથરાઈ ગઈ હતી. સામે હુક્કો પ્રગટેલો હતો. જેવા રાજકરણ, ધૂળીચંદ અને જયમંગલ આવ્યા અને ઢોલીયા પર બેઠા કે તરત જ રાધા પાણી અને ગોળ લઈને આવી. ત્રણેયે પાણી પીધું ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 12
સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૨ – પ્રથમ પ્રયાસ રાજકરણ થોડી વાર તો મૂંઝાયો. વર્ષોથી ચાલી આવતી વણલખી પરંપરાને તોડવાની આ વાત હતી. અહીં આવ્યા અગાઉ લોકોને તે પોતાની સાથે ગુજરદેશની સ્વતંત્રતાના સંગ્રામમાં કેવી રીતે જોડશે તેની તમામ યોજના એ મનમાં ગોઠવીને આવ્યો હતો. પરંતુ તેની યોજનામાં આ પ્રદેશની સ્ત્રીઓ તો સામેલ હતી જ પરંતુ તેમના પ્રત્યેની મોટાભાગના પુરુષોની અવગણનાની લાગણીને દૂર કેમ કરવી એ સામેલ ન હતું એટલે ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 13
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૩ – નારીશક્તિનો પરિચય ‘ધનલક્ષ્મીદેવી વિષે તો આપણે બધા જાણીએ જ છીએ ને?’ રાજકરણે તરત એક નજર આખી સભા ઉપર ફેરવી લીધી. વડીલ સ્ત્રી-પુરુષો ધનલક્ષ્મીદેવીનું નામ અચાનક આવી જવાથી ગૂંચવાયેલા લાગ્યા અને યુવાનો-યુવતિઓ આ બાબતે સંપૂર્ણ અજ્ઞાન ધરાવતા હોય એવું લાગ્યું. ધૂળીચંદ આ તાલ જોઇને મનોમન સ્મિત કરવા લાગ્યો. તે વિચારી રહ્યો હતો કે રાજકરણે ગામના લોકોને આ એક ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 14
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 14 – વિષદેવરાય હલ્લી રાજકરણે સ્વતંત્રતાનો જે મંત્ર સહુથી પહેલીવાર ફત્તેસિંહનો ગઢ ગામના લોકોમાં ફૂંક્યો હતો, તે જ મંત્ર તે તેની કલ્પનાના ગુજરદેશના વિવિધ ગામોમાં ફરીફરીને ત્યાંની જનતાને આપવા લાગ્યો. એની આશાથી અનેકગણી સફળતા એને મળવા લાગી. જેમ જેમ રાજકરણ વધુને વધુ ગામોમાં ફરતો હતો અને પોતાની વાત રજૂ કરતો હતો તેમતેમ તેની વાણીની ધાર વધુ તેજ થવા લાગી હતી. ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 15
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 15 – સેનાપતિ ગંડુરાવ ધોળિયો જ્યારે ગંડુરાવના મહેલે પહોંચ્યો ત્યારે એ હીંચકા પર બેઠોબેઠો સફરજન ખાઈ રહ્યો હતો. સફરજન ખાવાની એની રીત અજબ હતી. એ એક મોટા ચાકુથી મેજ પર પડેલા સફરજનને વચ્ચેથી કાપતો, અને કાપતી વખતે હાથમાં રહેલા ચાકુને છેક, પોતાના માથાથી ઉપર લઇ જતો અને પછી જોરથી હાથ નીચે લાવતો અને સફરજન બરાબર વચ્ચેથી કપાય અને ચાકુ લાકડાના ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 16
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 16 – રાજકરણને મળ્યો સંદેશો પલ્લડી ગામમાં બપોરની ગરમી આંટો લઇ ગઈ હતી. ગામલોકો ધંધા-વ્યવસાય બંધ કરીને ઘરમાં બપોરની ઊંઘ માણી રહ્યા હતા. એવામાં એક ઘોડેસવાર ગામમાં પ્રવેશ્યો. ગામના ચોકમાં એનો ઘોડો ઉભો રહ્યો. તેણે આસપાસ નજર કરી તો એક ચકલુંય ફરકતું ન હતું. તેને ચિંતા થઇ, આવામાં તે એક ખાસ વ્યક્તિ માટે જે ઉતાવળિયો સંદેશ લઈને આવ્યો છે એ ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 17
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૭ – કબૂતર ઊડી ગયું સેનાપતિ ગંડુરાવે તરત જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધા. રાજ વિરુદ્ધ બળવો થઇ રહ્યો છે એની ગંધ આવતાની સાથેજ તેણે આ બળવાને દબાવી દેવાના પોતાના પ્રયાસો શરુ કરી દીધા. તેણે એક ઝડપી ઊંટડીસવાર સંદેશવાહકને પલ્લડી ગામ મોકલ્યો એ સંદેશ સાથે કે તેણે ગામના નાયકને મળવું અને રાજકરણને ઊંઘતો ઝડપી લેવાનું કહેવું અને પકડી લીધા બાદ બને તેટલી ...વધુ વાંચો
સંઘર્ષ - પ્રકરણ 18
સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૮ – ગંડુરાવને મળ્યા બે પરચા ગંડુરાવ અને નાયક ઝડપી પગલે ગામના મુખ્ય ચોકમાં આવ્યા જ્યાં સેનાપતિના હુકમ અનુસાર બધા ગામવાળાઓને અગાઉથી જ હાજર કરી દેવામાં આવ્યા હતા. ગંડુરાવ વડના મોટા ઝાડની આસપાસ બનાવેલા ઓટલા ઉપર ચડ્યો તેની પાછળ નાયક પણ આવીને ઉભો રહી ગયો. ઓટલા પર ચડતાની સાથે જ ગંડુરાવે એક નજર સમગ્ર દર્શકદીર્ઘા ઉપર ફેરવી લીધી, એને અહીંની એક ...વધુ વાંચો