હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ લઇ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ છે. આ સ્ટોરી બેસ્ડ છે એક સાચી સ્ટોરી પર પણ એ આ વાર્તા ના અંતે રજુ કરીશ. તો ચાલો શુરુ કરીએ.મિત્રો પ્લીસ રેટિંગ આપજો આ મારો પહેલો પ્રયાસ છે. નેગેટિવે કે પોઝિટિવ રિવ્યૂ આપજો . હાઈટોપ અને પગથિયાં હતા ગિઝા ના પિરામિડ ઉપર ત્યાંથી એક માણસને એક સ્ત્રી એ બોલાવીને કહ્યું રાજ પ્લીસ જલ્દી કર યાર મારે કોઈ જુવાન માણસ જોડે લગ્નઃ કરવા જોઈતા હતા. રાજ ના પગ

1

રીટર્ન ઓફ શૈતાન

હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ છે. આ સ્ટોરી બેસ્ડ છે એક સાચી સ્ટોરી પર પણ એ આ વાર્તા ના અંતે રજુ કરીશ. તો ચાલો શુરુ કરીએ.મિત્રો પ્લીસ રેટિંગ આપજો આ મારો પહેલો પ્રયાસ છે. નેગેટિવે કે પોઝિટિવ રિવ્યૂ આપજો . હાઈટોપ અને પગથિયાં હતા ગિઝા ના પિરામિડ ઉપર ત્યાંથી એક માણસને એક સ્ત્રી એ બોલાવીને કહ્યું રાજ પ્લીસ જલ્દી કર યાર મારે કોઈ જુવાન માણસ જોડે લગ્નઃ કરવા જોઈતા હતા. રાજ ના પગ ...વધુ વાંચો

2

Return of shaitaan part 2

યુરોપ ની બીઝી સડકો પર એ હત્યારો મોટર સાયકલ પર ગાડીઓ ને ચીરતો આગળ વધી રહ્યો હતો.એને જોઈ ને છે કે તે ઘણો પૉવેરફૂલ છે.અને મસલ્સ એને પહેરેલા ટી શર્ટ માં થી બહાર દેખાઈ રહ્યા હતા. ચાલો બહુ સારું થયું એ મનોમન વિચારી રહ્યો હતો આજે ચીફ ને મળી ને ઘણું સારું લાગ્યું. આમ તો કોઈ દિવસ ચીફ કોઈ ને મળતા નથી ના ચેહરો બતાવે છે પણ આજે તે ચીફ ને મળી ને ઘણો ખુશ છે.જો કે તેણે ચીફ નો ચેહરો જોયો ના હતો. મનોમન તેને ઘણી મન ની લાગણી થઇ આવી.એ ફોન કોલ ને યાદ કરવા લાગ્યો જયારે ...વધુ વાંચો

3

Return of shaitaan part 3

હેલો વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે whats app પર msg કરી શકો મારો num છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https://www.facebook.com/jenice.turner આ લિંક ઉપર ક્લિક કરી ને મને add કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું હત્યારા વિષે અને તે કોઈ brothrhood માં જોઈન કેવી રીતે થયો અને રાજ સુપર ફાસ્ટ જેટ પ્લેન માં બેસી ને જીનીવા આવી પહોંચ્યો છે અને તેની જે માણસ સાથે ફોન પર વાત થઇ હતી તે માણસ ને મળે છે હવે આગળ.... મેક્સ વિલિયમ કોહલર. ...વધુ વાંચો

4

Return of shaitaan - 4

હાઈ વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની મને whats app પર msg કરી શકો મારો num છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https: www.facebook.com jenice.turner આ લિંક ઉપર ક્લિક કરી ને મને add કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું કે રાજ કોહલર ને મળે છે અને લાશ ને જુએ છે કોહલર તેને ઈલુમિનેટી કોણ હતા એ વિષે પૂછે છે અને રાજ તેની આગળ હિસ્ટ્રી ની વાત કરે છે. હવે આગળ.. તેનું નામ હતું ગેલેલિઓ ગેલેલી. રાજે કહ્યું. ગેલેલિઓ?? કોહલર એ આષ્ચર્ય ના ભાવ સાથે ...વધુ વાંચો

5

Return of shaitaan - part 5

હેલો દોસ્તો કેમ છો? આશા રાખું છુ કે આપને મારી આ નોવેલ પસંદ આવી રહી હશે ફરીથી લઇ ને છુ રીટર્ન ઓફ શૈતાન નો પાર્ટ ૫ . આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ ને કેવી રીતે ખબર પડે છે ગૅલીલિયો વિષે અને ડો.લિઓનાર્દો વિષે. તે લોકો લિઓનાર્દો ની દીકરી ના આવાની રાહ જોઈ રહ્યા હોય છે અને તેને મળવા માટે તે લોકો હેલિપેડ પાસે જાય છે.હવે આગળ. "તમને લાગે છે કે લિઓનાર્દો નું કામના લીધે તેમની હત્યા થઇ હોય?" રાજ એ કોહલર ને પૂછ્યું. "હા આ પોસ્સીબ્લ છે .લિઓનાર્દો એ મને કહ્યું હતું કે તે ...વધુ વાંચો

6

Return of shaitaan - Part 6

હેલો દોસ્તો આપ કેમ છો? આગળ ના ભાગ માં આપડે વાંચ્યું કે કેવી રીતે રાજ લોરા ને મળે છે લોરા તેના અને તેના પિતા ના સિક્રેટ પ્રોજેક્ટ વિષે કહે છે. અને ટેક્નિશિયન પરેશાન છે કેમેરા નંબર ૮૬ ના ખોવાઈ જવાથી.હવે આગળ ... એ ટેક્નિશિયન ને ફરી વાત ચાલુ કરી અને સામે વાળા ટેક્નિશિયન ને પૂછ્યું કે,"હેલો હું વાત કરું છુ તમને સામે કોઈ કોફી કલર નું કબાટ કે પછી દાદર નીચે જતો હોય એવું ક્યાંય દેખાય છે? સામેથી જવાબ આવ્યો,"ના એવું તો કઈ નથી દેખાતું" "આભાર તમારો." આટલું કહી ને આ ટેક્નિશિયને ફોન કટ કરી નાખ્યો. એક નાની સાઈઝ ...વધુ વાંચો

7

Return of shaitaan - part 7

હેલો દોસ્તો આપ કેમ છો? આગળ આપણે જોયું કે લોરા ને તેના પિતા સાથે વિતાવેલો દરેક યાદ આવે છે. અને તેઓ તેના પિતાની સિક્રેટ લેબ માં જાય છે હવે આગળ. વેત્રા ની લેબ એ કોઈ ભવિષ્યવાદી ની લેબ હોય તેવી અદ્યતન હતી. સફેદ કલર ની અને બધી બાજુ કોમ્યુટર અને અલગ પ્રકાર ના ડિવાઇસ લગાવેલી. રાજ મન માં વિચારવા લાગ્યો કે એવું તો શું સ્પેશ્યલ છે આ લેબ માં કે કોઈ ની હત્યા કરી ને આંખ કાઢી લેવી પડે. કોહલર જરા અસ્વસ્થ દેખાતા હતા. લોરા પણ તેના પિતા વગર જાણે ખોવાઈ ગઈ હોય તેવું લાગતું હતું. રાજ ની નજર ...વધુ વાંચો

8

Return of shaitaan part 8

કોહલર એ જોરથી બૂમ પાડી ને લોરા ને કહ્યું કે તું આ શું કરી રહી છે? બને તેમની સામે લાગ્યા.કોહલર કાંપતા અવાજ માં બોલ્યા,"લોરા તું કેનિસ્ટર ને ત્યાંથી ના હટાવી શકે મહાવિનાશ થઇ જશે." "રિલેક્સ ડાઈરેક્ટર અરે એકદમ સેફ છે.સંપૂર્ણ સલામત છે હું તેને અલગ પણ કરી દઈશ તો પણ કોઈ પ્રોબ્લેમ નહિ આવે. કોહલર ને હજુ પણ ભરોષો આવતો ના હતો. "તેમાં એક બેક અપ બેટરી છે જો તેને ચાર્જિંગ માં થી કાઢી પણ લઈએ તો પણ એન્ટી મેટર ને કઈ નહિ થાય.કેનિસ્ટર ને ચાર્જિંગ માં થી નીકાળીએ પછી ૨૪ કલાક રહેશે આપડી પાસે તેને પાછું ...વધુ વાંચો

9

Return of shaitaan - Part 9

લોરા બોલી, "૧૦ kt." " તું શું બોલી રહી છે લોરા તને ખબર પણ છે?" કોહલર બોલ્યા. "હા" કોહલર આંખો માં જાણે લોહી આવી ગયું હોય એટલી લાલ થઇ ગઈ હતી. "૧૦ કિલોટન એ કોઈ મોટો સિટી ને ઉડાડી દે એટલો પાવર ધરાવે છે." કિલોટન આ શબ્દ થી લોરા ને નફરત હતી.એક કિલોટન ઈકવલ તો ૧૦૦૦ મેટ્રિક ટન.કિલોટન વેપન (હથિયાર) યુઝ કરવાના હોય ત્યારે વપરાતો શબ્દ છે. ડિસ્ટ્રકટીવ પાવર. "આટલું એન્ટી મૅટર તો એક મોટી સિટી ને ઉડાડી દે આટલી તાકાત ધરાવે છે."કોહલર ફરીથી બોલ્યા. "હા જો એ મેટરના સંપર્ક માં આવે તો. જે ક્યારેય કોઈ નહિ કરે." ...વધુ વાંચો

10

Return of shaitaan - part 10

કોહલર ની સેક્રેટરી સિલ્વિયા અત્યારે બહુ પરેશાન હતી. તે ક્યારની કોહલર ને શોધી રહી હતી. તે કોહલર ને , મેલ, પેજર બધી જ રીતે કોન્ટાક્ટ કરવાનો ટ્રાય કરી ચુકી હતી પરંતુ કોઈ પણ રીતે કોહલર તેને રિસ્પોન્સ આપી રહ્યા ના હતા." ક્યાં હશે એ અત્યારે? હવે હું શું કરું?" તે મનોમન બબડી.કોઈ પણ દિવસ ના જેવો આજનો દિવસ પણ સામાન્ય જ રહે એવી તે મનોમન પ્રાર્થના કરી રહી હતી.તેણે કોહલર ને છેલ્લી વખત જોયા હતા જયારે તે લિઓનાર્દો વેત્રા ને શોધતા હતા અને પછી ગભરાહટ માં પાછા આવ્યા હતા અને કોઈ ને ફોન અને ફેક્સ કરી રહ્યા હતા. બસ ...વધુ વાંચો

11

Return of shaitaan part 11

પેલા અવાજે કહ્યું ," લોરા લોરા કેટલી નાદાન છે તું તને ખબર પણ છે કે તું ક્યાં છે? વેલકમ હેલ લોરા. નરક માં તારું સ્વાગત છે." લોરા હજુ આ અવાજ સાંભળતી જ હતી ત્યાં તો તેને કોઈ બહુ મોટા પક્ષી ની પાંખો ફડફડવાનો અવાજ આવ્યો. અને થોડી વાર માં જ એક બહુ વિશાળ માનવ આકૃતિ તેની સામે ઉડીને આવી ને ઉભી રહી ગઈ. લોરા એ બધી હિમ્મત એકઠી કરી ને તે આકૃતિ સામે જોયું. તેણે જોયું કે તે આકૃતિ ૭ થી ૮ ફૂટ ઊંચી હતી અને તેની પાસે વિશાળ પાંખો હતી જે અડધી બળી ગયેલી હતી. એવું લાગતું હતું ...વધુ વાંચો

12

Return of shaitaan - Part 12

કોહલર અત્યારે હોસ્પિટલ માં હતા. તેમની તબિયત માં ઘણો સુધારો આવી ગયો હતો.તેમની પાસે સીલ્વી તેમની સેક્રેટરી હતી. કોહલર નો ફોન તેના હાથમાં હતો. રિંગ વાગતા ફોન ઉઠાવ્યો અને સીલ્વી એ કોહલર ને કહ્યું,"સર તમારો ફોન છે." તેને કોહલર ને હાથ માં ફોન આપ્યો. "હેલો કોહલર સ્પીકિંગ " કોહલર ફોન ઉઠાવીને બોલ્યા. "સર હું પ્રાઇવેટ જેટ નો પાઇલટ બોલું છુ મિસ લોરા કહે છે કે પ્લેન નો રૂટ ચેન્જ કરી ને પ્લેન ને રોમ લઇ જવાનું....." હજુ પાઇલટ ની વાત પુરી પણ ના થઇ હતી કે લોરા એ તેના હાથમાં થી ફોન લઇ લીધો અને તે બોલવા લાગી," મી. ...વધુ વાંચો

13

Return of shaitaan - Part 13

"|| conclave ચાલી રહી છે હમણાં." હેલિકોપ્ટર નો પાઇલટ બોલ્યો.( conclave નો મતલબ છે કે દુનિયા ભર માં થી પ્રિસ્ટ ના વડા રોમ આવે અને રોમ ના પૉપ બનવા માટે ઇલેકશન કરે.જે કેથોલિક પ્રિસ્ટ ચૂંટાઈ ને આવે એ રોમ ના પૉપ બને. આખી પ્રોસેસ માં પૉપ ની એક સિક્રેટ મિટિંગ થાય છે જેમાં કોઈ પણ જઈ શકતું નથી જ્યાં સુધી નવા પૉપ નું ઇલેકશન ના પતે ત્યાં સુધી.જેવા નવા પૉપ નું ઇલેકશન ખતમ થાય એવો ચર્ચ ની ચીમની માં થી સફેદ ધુમાડો નીકળે છે અને બધા લોકો ને ખબર પડે છે કે ઇલેકશન પૂરું થઇ ગયું છે.) "ઓહ હા ...વધુ વાંચો

14

Return of shaitaan - part 14

"હું સીનિઅર રિસર્ચ મેમ્બર છુ અને આ પ્રોજેક્ટ મારો અને મારા પિતાજી નો હતો." લોરા બોલી. "ઓકે તમને લાગે કે મારુ વર્તન રુક્ષ છે તમારી પ્રત્યે પણ હું તમારી સાથે કેમ ડીલ કરું? તમારા ડિરેક્ટર ક્યાં છે?" ઓલિવેટ એ રુક્ષ અવાજ સાથે કહ્યું. "સર એમની તબિયત અચાનક બગડી ગઈ છે અને અત્યારે તેઓ હોસ્પિટલાઇઝ્ડ છે . સર અત્યારે આ બધી વાતો નો ટાઈમ નથી પ્લીઝ સર આપણે એન્ટી મેટર શોધવાનું ચાલુ કરીએ એ વધારે સારું છે."લોરા એ ખુબ જ નમ્રતાથી કહ્યું. "તમારી હિંમ્મત કેવી રીતે થઇ મને ઓર્ડર આપવાની મિસ લોરા?" કમાન્ડર ઓલિવેટ ગુસ્સામાં બોલ્યા. "સર હું......." હજુ લોરા ...વધુ વાંચો

15

Return of shaitaan - Part 15

"ના ના કોઈ વાંધો નહિ પરંતુ મારો કન્સર્ન એ છે કે ઓપેરટર નો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કોઈ લેડી છે અને એ કહે છે કે જે તમારી પ્રાઇવેટ ઓફિસ માં થી મને કોલ કરે છે અને કહે છે કે જે મેજર સિકયુરિટી એલર્ટ છે અને કમાન્ડર ઓલિવેટ જાણે છે અને હું અજાણ છુ આ વાત થી એ વાત મને વધારે ખુંચે છે.કમાન્ડર ઓલિવેટ " ફાધર અવાજ મૃદુ પણ સખત હતો. કમાન્ડર ઓલિવેટ ના ચેહરા પર માફી ના ભાવ સાફ દેખાઈ રહ્યા હતા. " ફાધર સીટુએશન અંડર કંટ્રોલ છે " કમાન્ડર ઓલિવેટ બોલ્યા. "ના ફાધર જરા પણ નહિ.આ ...વધુ વાંચો

16

Return of shaitaan - 16

"અમારા માં થી ઘણા ને લાગે છે કે તમારો નાશ થઇ ચુક્યો છે?" "હા હા હા ગલતફહેમી કોઈ ને થઇ શકે છે તમે બીજું શું જાણો છો અમારા વિષે?" "શું જાણું છુ કે પછી એમ કહું કે બહુ જ ખરાબ બન્યું હતું એ ૪ સાયન્ટિસ્ટ જોડે જેમને મારી નાખવામાં આવ્યા હતા અને ડેડ બોડી ને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. જે એક સાઇલેન્ટ વોર્નિંગ હતી બીજા સાયન્ટિસ્ટ માટે કે તેઓ ઈલુમિનેટી ગ્રુપ જોઈન ના કરે." રાજ બોલ્યો. " હા એક્સએક્ટલી અમે પણ આજ કરીશું ચાર સાયન્ટિસ્ટ ના બદલા માં ચાર કાર્ડીનલસ. તેમનું મ્ર્ત્યુ નિશ્ચિત જ છે.એક પછી એક ...વધુ વાંચો

17

Return of shaitaan - Part 17

"હા પોસિબલ છે પણ હજુ હું સ્યોર નથી કે આ થઇ શકે છે કે પરંતુ જો થઇ શકે આ એક રસ્તો છે કેનિસ્ટર સુધી સરળતાથી પહોંચવાનો." કમાન્ડર ઓલિવેટ બોલ્યા. "પરંતુ કાર્ડીનલસ ને તકલીફ નઈ પડે?"લોરા એ પૂછ્યું. "ના કોંકલેવ હંમેશા કેન્ડલ લાઈટ માં જ થાય છે તેઓ ક્યારેય લાઈટ નો ઉપયોગ નથી કરતા.માટે તેમની ચિંતા નથી."કમાન્ડર બોલ્યા. "ઓકે મને નથી ખબર કે તેમને લાઈટ ની જરૂર નથી." લોરા બોલી. " હા એક વાર કોંકલેવ સીલ થઇ જાય (ચાલુ થઇ જાય) પછી મારા ભરોસાના ૧૦૦ ગાર્ડ ની સર્ચ પાર્ટી બનાવી ને ૫ કલાક માં અંધારા માં કેનિસ્ટર ને મેગ્નેટિક ફિલ્ડ ...વધુ વાંચો

18

Return of shaitaan - Part 18

"આ વસ્તુ કામ નઈ કરે ."લોરા બોલી. ફાધર પીટર લોરા ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યા. કોઈ સ્વિસ ગાર્ડ ઇલેકટ્રીસિટી બંધ કરીને પણ જો કેનિસ્ટર ની તપાસ કરશે તો પણ જો તેઓ ફિઝિકલિ કેનિસ્ટર ની ઉપર ના હોય તો તમને કોઈ જ સિગ્નલ નહિ મળે.અને જો કદાચ કેનિસ્ટર ને જમીન ની અંદર દાટી દીધું હોય તો તો પછી એને ભૂલું જ જવાનું.'લોરા બોલી. 'તમારો કહેવાનો મતલબ શુ છે? ફાધર એ પૂછ્યું. 'તમને નથી ખબર કે પછી ના સમજવાની એકટિંગ કરો છો ફાધર? હું શું કહેવા માંગુ છુ તમને સારી રીતે ખબર છે અહીંયા આવો અને આ બહાર ઉભા ...વધુ વાંચો

19

Return of shaitan - Part 19

'હા એક મિનિટ ' રાજે કહ્યું અને તે આગળ લાયબ્રેરી માં જતા બોલ્યો,' બહુ ઓછા ઇતિહાશકારો ને મૂર્તિઓ અને આ ચર્ચ વિષે ખબર છે અને જે લોકો ને ખબર છે તે લોકો એ એમાં વિશ્વાસ નથી કર્યો.અને આમ તેમની આ સેક્રેટ લોકેશન ૪૦૦ વર્ષો સુધી સિક્રેટ રહી છે.પરંતુ હવે તેમને આ સિક્રેટ જગ્યા ની જરૂર માત્ર ૪ કલાક સુધી જ છે .' 'કેમ?' 'કેમ યાદ નથી હત્યારા એ શું કહ્યું હતું? તેને કહ્યું હતું કે આજે દુનિયા આગળ આવશે એ લોકો કોણ હતા અને એ પણ કે ચારે કાર્ડીનલસ પર એ સળગતી વસ્તુ થી કોઈ છાપો મારશે અને એ ...વધુ વાંચો

20

Return of shaitan - part 20

દોસ્તો પાછળ ભાગ માં આપડે જોયું કે રાજ અને લોરા લાયબ્રેરી માં જઈ ને કોઈ કલુ શોધે છે હજુ તેમને સફળતા હાંસલ નથી હવે આગળ. રાજ પાસે પડેલા ટેબલ પર જઈ ને ત્યાં પુસ્તક મૂકે છે અને પાસે પડેલા ડ્રોવર માં થી વાઈટ કલર ના હેન્ડ ગ્લોવૈસઃ કાઢે છે અને તે પહેરી ને પુસ્તક ના પાના આમ થી તેમ ઉથલાવે છે . લોરા નું ધ્યાન પણ ત્યાં જ છે તે પણ પુસ્તક માં જોઈ રહી હતી. પહેલા પાના માં તો બહુ મોટું ઇટાલિયન માં લખાણ લખેલું હતું હવે રાજ કોઈ સંજ્ઞા કે ચિહ્નો ના વિષે કંઈક શોધી રહ્યો ...વધુ વાંચો

21

Return of shaitan - 21

‘હા બિલકુલ ઈલુમિનેટી ગ્રુપ હંમેશા ઇન્ટેલિજેન્સ ની કદર કરે છે રાફેલ સેન્ટી પણ ગ્રેટ મૂર્તિકાર હતા તેમને આપવા માટે જ એ રસ્તો તેમની કબર થી શરુ થતો હશે.’ ' ઓકે તો તેમને ક્યાં દફનાવ્યાં હશે એ તો તમે જાણતા જ હશો ને?" "હા મને ખબર છે તમને વિશ્વાશ નહિ થાય પરંતુ તેઓ ની કબર પેંથીઓન (રોમ નું સૌથી જૂનું ચર્ચ) માં એમની કબર આવેલી છે." "પરંતુ પેંથીઓન તો કેટલું મોટું ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ કેવી રીતે કોઈ નું ખૂન કરી શકે ?"લોરા એ પૂછ્યું. "કેમ તમે ભૂલી ગયા કે હત્યારા એ શું કહ્યું હતું? તેણે કહ્યું હતું કે ...વધુ વાંચો

22

Return of shaitaan - 22

"ગુડ ઇવનિન્ગ" રાજે પણ સામે જવાબ આપ્યો. "શું હું તમારો કોઈ હેલ્પ કરી શકું છુ હું અહીંયા તરીકે સેવા આપું છુ ?" એ માણસે કહ્યું. "થેન્ક યુ પણ હું જાતે જ એક હિસ્ટોરિયન(ઇતિહાસકાર) છુ અને ....." હજુ રાજ ની આ વાત પુરી થાય તે પહેલા જ તે બોલ્યો," ઓહ સુપર્બ આ બિલ્ડીંગ અગરિપ્પા એ ૨૭ b .c . માં બનાવી હતી. " હા અને ૧૨૬ A .D માં એમ્પરર હેડરિઅન દ્વારા ફરીથી રીબીલ્ડ કરવામાં આવી હતી " રાજે કહ્યું. "એકદમ સાચી વાત અને એક ધર્મશાસ્ત્રી એ આ બિલ્ડીંગ ને હાઉસ ઓફ ડેવિલ(શેતાન નું ઘર) નામ આપ્યું હતું. " ગાઈડ બોલ્યો. ...વધુ વાંચો

23

Return of shaitaan - 23

લોરા એ તરત જ ખીસામાં થી ગન કાઢી અને હાથ માં લઇ લીધી. તેને એકદમ રેડી થઇ ને આંગળીઓ પર મૂકી દીધી અને દરવાજા તરફ જવા લાગી. "વેઇટ લોરા હું પહેલા અંદર જઈશ." રાજે ફૂસ્ફૂસતા અવાજ માં કહ્યું. "ના મારા હાથ માં ગન છે મને જવા દો અંદર પહેલા." અને તે સીધો દરવાજો ખોલી ને સીધી અંદર જતી રહી. રાજ પણ તેની પાછળ ચાલ્યો. જેવા તેઓ અંદર ગયા તેવો જ એક ઉંદર ત્યાંથી સરસરાત નીકળી ગયો. "સન ઓફ એ .........." લોરા ના મોઢા માં થી ગાળ નીકળી ગઈ. "રિલેક્સ લોરા." લોરા એ ગન નીચે કરી ને હાથ થી માથા ...વધુ વાંચો

24

Return of shaitaan - 24

સિસ્ટિન ચેપલ ની અંદર કોન્ક્લેવ શરુ થવાની તૈયારી માં હતી . ફાધર પીટર બધા કાર્ડિનલ પાસે આવે છે અને છે. ,"તમને બધાને ખબર છે કે પૉપ ના ઇલેકશન માટેના જે ચાર મેઈન ઉમેદવાર કાર્ડિનલ્સ હતા એ અત્યારે અહીંયા મોજુદ નથી પરંતુ એમના વગર પણ તમારે આ કોંકલેવ તો ચાલુ કરવી જ પડશે." બસ એટલું બોલીને દરવાજા તરફ ચાલવા લાગ્યા."હા પરંતુ તે લોકો છે ક્યાં?" એક કાર્ડિનલ એ પૂછ્યું. "હું આ સવાલ નો ઈમાનદારીપૂર્વક જવાબ આપી નથી શકતો સોરી." " તેઓ ક્યારે પાછા આવશે?""આ સવાલ નો જવાબ પણ ઈમાનદારીપૂર્વક જવાબ નથી આપી શકતો.."તેઓ ઠીક તો છે ને?"".............."કોઈ જવાબ નહિ. "તેઓ પાછા ...વધુ વાંચો

25

Return of shaitan - 25

ત્યાં જુઓ લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." લોરા બોલી."તમને લાગે છે કે હત્યારો હોય?" રાજે બની શકે છે પણ તમે પાછળ વળી ને જોતા નહિ હું જોવ છુ કે કોણ છે." રાજ ધીરે રહી ને પાછળ ફરતા બોલ્યો."અરે તમે એમ જ ઘભરાવ છો એ તો પ્રેસ વાળા છે જુઓ ને તેના જેકેટ પર બીબીસી લખેલું છે." રાજ બોલ્યો."હા પ્રેસ વાળા જ લાગે છે જુઓ તેના હાથ માં માઈક પણ છે." લોરા શાંત થતા બોલી.તેઓ આમથી તેમ જોઈ રહ્યાં હતા પણ હજુ પણ તેમને કોઈ કલુ મળતો નહતો હત્યારા વિષે. રાજ ની નજર ચારે બાજુ ફરતી હતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો