સૌરાષ્ટ્રની રસધાર - 2

(1.4k)
  • 230.3k
  • 457
  • 70.9k

ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત

Full Novel

1

ચાંપરાજ વાળો

ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ...વધુ વાંચો

2

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ (ઝવેરચંદ મેઘાણી) ગુજરાત રાજ્યના ઉપલેટા તાલુકામાં આવેલ ઢાંક ગામની વાત છે. ધૂંધળીનાથનું ટૂંક નામ ધૂંધો અને જાતે ગિરનારમાં ધૂંધો અને તેની તપસ્યા. દસમાં નાથ તરીકે ગણના. સિદ્ધનાથને ચેલા તરીકે સાફી આપવી. વાંચો, ધૂંધળીનાથ અને સિદ્ધનાથની ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા. ...વધુ વાંચો

3

દીકરો -

દિકરો (ઝવેરચંદ મેઘાણી) ભરદાયરામાં એક કાઠી પડછંદ પુરુષ સામે બજરનું પડતલું મુકે છે - અન્ય લોકો પણ આપા દેવાતની વખાણે આવે છે અને કોઈ ને કોઈ ચીજવસ્તુઓ ધરે છે - આ દરેક વ્યક્તિ સામે ખૂણામાં બેઠેલ નવલોહિયા જુવાને વિરોધ નોંધાવ્યો અને કાઠીઓનું કઢીચટ્ટાપણું ક્યાંથી આવ્યું તેની વાત માંડી - લાખા વાળો અને આપા દેવાત બંને સામસામે આવ્યા - અમુક મહિનાઓ પછી બદલો લેવા કેટલાક જુવાનિયાઓ લાખાપાદરમાં ઘુસ્યા અને લાખા વાળાની સ્ત્રી તેમજ જુવાન દીકરી હીરબાઈ ઉભા હતા - હીરબાઈએ નિર્જન ફળિયામાં દેવાતના પહોળા સીનામાં ઉભો ભાલો ખૂંપી માર્યો અને તલવારથી કટકા કરીને ગાંસડીની જેમ બાંધીને દરબારમાં પહોચી. દુનિયા કહેતી તી કે લાખા વાળાને દીકરી છે, પણ આ તો દીકરો છે દીકરો. વાંચો, શૌર્યગાથા દીકરો. ...વધુ વાંચો

4

ઢેઢ કન્યાની દુવા

ઢેઢ કન્યાની દુવા (ઝવેરચંદ મેઘાણી) બાપ, દીકરાના લગન, ઘોડીએ ચડતા શીખવાડતો બાપ, ગોહિલ ગઢનો વારસદાર, સોળ વર્ષની અવસ્થા - કુંવર ઉતરીને ઢેઢ કન્યા સારું એકલો જાય છે - આતોભાઈ કાઠીઓને હંફાવતો હતો - આભડછેટની પહેલા બેનનો સંબંધ બનાવીને આતોભાઈ રણમેદાને કુદ્યો - ગોહિલવાડના વારસદારને એ ઢેઢ કન્યાએ આંતરડીના આશીર્વાદ આપ્યા. વાંચો, અદભૂત શૌર્યગાથા. ...વધુ વાંચો

5

કાનિયો ઝાંપડો

કાનિયો ઝાંપડો (ઝવેરચંદ મેઘાણી) ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર ના ત્રીજા ભાગમાં ‘કાનિયો ઝાંપડો કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા પ્રાણની આહૂતિ આપનાર, વાલ્‍મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્‍વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે. ...વધુ વાંચો

6

ઘોડી અને ઘોડે સવાર

સૌરાષ્ટ્રની રસધાર - ૩ (ઝવેરચંદ મેઘાણી) શીર્ષક : ઘોડી અને ઘોડેસવાર મેથણી ગામ - કાઠિયાવાડી ઘોડીની વાતો - કોઈ ચારણે માંડી ઈતરીયા ગામનાં સૂથો ધાધલ નામના એક કાઠીની... વાંચો, અદભૂત અને વીરરસથી ભરપૂર શૌર્યગાથાઓ. ...વધુ વાંચો

7

ભીમો ગરાણીયો

સૌરાષ્ટ્રની રસધાર - (ઝવેરચંદ મેઘાણી) શીર્ષક : ભીમો ગરાણીયો સાતપડા ગામને ટીંબે બેઠેલો એક આહીર - પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી ગામના તોરણ બાંધવા આવ્યા છે - ગરાસિયો ભીમો અને તેની શૌર્યગાથા... વાંચો, વીરરસભરી ગાથા ભીમો ગરાણીયો. ...વધુ વાંચો

8

દેપાળદે

સૌરાષ્ટ્રની રસધાર ૧ - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત રાજા દેપાળદે - નગરચર્યા કરવા નીકળેલ રાજા એક સ્ત્રીના બરડામાં પડેલી સોળ જોઇને ચોકી ઉઠે છે - બાયડીને હળ સાથે જોડીને ખેડૂત ચાલી રહ્યો છે - રાજાના વિનવવા છતાં ખેડૂતે પોતાની બાયડીને હળથી છૂટી કરી નહિ... વાંચો, દેપાળદે. ...વધુ વાંચો

9

દુશ્મન

સૌરાષ્ટની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દુશ્મન બીલખા ગામની નદી ભઠીને કાંઠે ખાંટ લોકોના રાજ - બાવા જેરામભારથીજી પીતા હતા - જુવાનીયાઓને બાવા એ શ્રાપ આપ્યો - કાઠી વીરાવાળાની બાઈને સાઠ વર્ષે દીકરો અવતર્યો - ખાંટ લોકો વીરાવાળાની વસ્તીને સંતપવા લાગ્યા... વાંચો, વીરરસભરી સૌરાષ્ટ્રની રસધાર - દુશ્મન. ...વધુ વાંચો

10

મહેમાન

સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - મહેમાન ભડળી ગામની ઉભી બજારે ઘોડેસવાર ચાલ્યો જાય છે - ભાણ ખાચર આવ્યા અને ઘરની આબરૂ પર હાથ નાખ્યાની વાત કઠિયાણીએ કરી - દરબારગઢની પરસાળ પર પચાસ પાંચસ કાઠીની પંગથ બેસી ગઈ.. વાંચો, મહેમાન. ...વધુ વાંચો

11

ચમારને બોલે

સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - ચમારને બોલે વાંકાનેરનું દરબારગઢ આખુયે હરખમાં હતું ત્યાં એક વ્યક્તિના હૈયા કેડેથી ફાટફાટ નિસાસો રહ્યો હતો - ગાંફ ગામડે ગામની રાજકુંવરીને મે ણા મારવા સિવાયદરબારના લોકો બીજું કોઈ કામ કરતા નહોતા - એટલામાં એક ચમાર અવી પહોંચ્યો અને જાણે રાજકુંવરીને પોતાના ગામેથી કોઈ માણહ આવ્યાનો હરખ થયો - ગાંફની આબરૂ ધૂળધાણી થાય એ પોસાય તેમ નહોતું ... વાંચો, આગળ શૌર્યરસથી ભરપૂર વાર્તાઓનો રસથાળ - ચમારને બોલે. ...વધુ વાંચો

12

અણનમ માથાં

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - અણનમ માથાં માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિધ્ધાંત પર બાર બાર વીરોનું બલિદાન : ‘અણનમ માથાં’ – પાતશાહી ફોજની ગલોલીઓ છુટી...ઢાલોને વીંધીં સીસાં સોંસરવા ગયાં. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુધ્ધમાંથી બહાર નીકળ્યા...કોઇ એક પગે ઠેકતો...કોઇ આંતરડા ઉપાડતો...કોઇ ધડ હાથમાં માથું લઇને... એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા...પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”સહુ બેઠા... લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા...ઓતરાદાં ઓશીકા કર્યા... અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા... અને બારમો - એક બાકી રહેલ મિત્ર કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે... વાંચો, શૌર્યરસથી ભરપૂર કથા, અણનમ માથાં. ...વધુ વાંચો

13

સીમાડે સરપ ચિરાણો

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - સીમાડે સરપ ચિરાણો કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર જરીફો માપની કરવા આવતા,પરંતુ ટનતો ટળતો નહતો.એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે.કોઈ એકમત થતો નથી,લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે,તે વખતે તેઓ એ સામેથી એક જબરદસ્ત સર્પ ને આવતો દીઠો.કોઈ કે મશ્કરીમાં કહયું કે, ભાઈ આનાગદેવાતાને જ કહીએ કે આપણો સીમાડો વહેચી આપો. તરતજ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટ બોલી ઉથયા : હે બાપા ! સાચી વાત છે.તમે દેવ-પ્રાણી છો.વહેચી ધ્યો અમારો સીમાડો.તમારા શરીરનો લીટો પડે,એ અમારા સીમાડા તરીકે કબુલ છે. સાંભળી ને તરત જ એ ફણધર થંભ્યો.વાંકીચૂંકી ચાલ છોડી ને એણે સીધું સોટી જેવું શરીર કર્યુ અને પછી એ ચાલ્યો. એનો લીંટો પડતો ગયો,તે પ્રમાણે ખૂંટ નખાતા ગયાં અને એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેચણી થતી જોય ને બેય પક્ષો વાહ બાપા! વાહ મારા દેવતા ! વાંચો, મેઘાણીકૃત વાર્તાઓનો રસથાળ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો