હું અને કૃષ્ણ વાંસળી

(26)
  • 34.5k
  • 3
  • 15.2k

મીરા – રાધા – ક્રૃષ્ણ ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો. “મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??” “હા, જીવી તો શકાય જ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?” “હા છે.” “કેમ ના હોય શકે?” “મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી, આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલે સંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જ ગાતી.” રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથી આઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ કરતી. ઘણી વખત ભજનો કરતી વખતે રડી લેતી.

1

હું અને કૃષ્ણ વાંસળી - 1

મીરા – રાધા – ક્રૃષ્ણ ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો. “મીરાં થઈને હું જીવી શકીશ? વગરની જીંદગી??” “હા, જીવી તો શકાયજ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?” “હા છે.” “કેમ ના હોય શકે?” “મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી,આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલેસંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જગાતી.” રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથીઆઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ ...વધુ વાંચો

2

હું અને કૃષ્ણ વાંસળી - 2

કૃષ્ણ સુદામા એક દિવસ દ્વારપાલ ખબર લઈને આવે છે કે “સુદામા નામનો કોઈ ભિખારીઆવ્યો છે” અને કૃષ્ણ પોતાની જમતી મુકીને કાન્હો બની જાય છે અને કંઈપણ બોલ્યા વગર એક ડોટ મુકે છે. બીજી તરફ થોડી રાહ જોયા છતાં કાન્હા ના કોઈ સમાચાર ન આવવાથી સુદામામોઢું ફેરવી લે છે. જવાની તૈયારી કરે છે.અને આ તરફ કાન્હો એવી તો ડોટ મુકે છે કે એની આંખો નિરંતર વહેતી હોય છે.એટલી જોરથી દોડે છે કે એના ખભા પર નું પહેરણ પડી જાય છે અને એનો રાજમુકુટ સુધ્ધા આવીને સુદામાનાં ચરણો પર પડે છે. કાન્હાની પટરાણીઓ આ બધુંજોઈને અચરજ અનુભવે છે. કાન્હાનું આવુ મનુષ્ય સ્વરૂપ ...વધુ વાંચો

3

હું અને કૃષ્ણ વાંસળી - 3

અર્જુન પાંચાલી અને કૃષ્ણ ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ થાય છે અને પાંડવો નતમસ્તક છે, ત્યારેપાંચાલી કૃષ્ણને યાદ છે અને એ એના ચીર પૂરે છે. ત્યારે અર્જુન પાંચાલી નેપૂછે છે તે “કાન્હાને જ કેમ યાદ કર્યા...? કારણ કે, એ ભગવાન છે!!”અને પાંચાલી જવાબ આપે છે “ના એ મારા સખા છે, મિત્ર છે” અને સાચી વાત હતી એની એ તો હજીયે ના હતી જાણતી એનું દેવ સ્વરૂપ... એતો એને સખા માનતી હતી મિત્ર માનતી હતી. જેને નિઃસ્વાર્થ ભાવે ગમે ત્યાં ગમેત્યારે કોઇ પણ તકલીફમાં બેધડક યાદ કરી શકાય.એક દિવસ પ્રાંગણમાં બેઠા હતા ત્યારે અર્જુન કૃષ્ણ ને પૂછે છે. “એક સવાલ પૂછુંકાન્હા?”અને ...વધુ વાંચો

4

હું અને કૃષ્ણ વાંસળી - 4

હું અને કૃષ્ણ કાન્હાનું એ હસતુ સ્વરૂપ રોજ મારી પાસે આવે છે. હસે છે. હું સવાલ કરું છુંઅને એ આપે છે. પેહલો સવાલ...આજે પણ મેં પૂછી જ લીધું,”કેમ દેવ કેમ? કેમ હું બધું જાણ્યા છતાં, તમનેસમજ્યા છતાં, તમને પ્રેમ કરતી હોવા છતાં કૃષ્ણ નથી બની શકતી...”“હા, હું કૃષ્ણ થય જવા માંગુ છું. તમારી અંદર વિલીન થઈ જવા માંગુ છું. એટલોબધો અપાર પ્રેમ... હું કરી શકીશ?” અને કાન્હા હસ્યા અને કહ્યું,” ધીરજ રાખોતો કરી લેશો.”“પણ કાન્હા તમે... તમે તો દરેક વસ્તુ સુખ-દુઃખ, હાસ્ય-આંસુ, ફરીયાદ, પ્રેમ બધુજ સ્વીકારો છો. તમારો એ અત્યંત મોહક ચહેરો, હોઠો પર મુસ્કાન અનેઆંખોમાં આંસુઓ સાથે નો ...વધુ વાંચો

5

હું અને કૃષ્ણ વાંસળી - 5

બીજો એક સવાલ: “એ મારી પાસે હોય કે ના હોય, હું એને પામી શકીશ કે ના પામી શકું, પરંતુ હું એને જ કરવાની છું” “હું એની સાથે વાત કરું કે ના કરુ, એને દુવા આપુ કે ના આપુ પણ એને બદદુવાક્યારેય નહીં આપુ એ જ મારા નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે.” “એનો ત્યાગ એ જમારી નિયતી છે અને તારો પરમ સ્વીકાર એ જ મારું પરિણામ. બસ એનેપામવાની જીદ છોડવાની હતી અને એને ચાહવાની ઝિદ કાયમ રાખવાની. બસઆટલી નાની અમથી વાત સમજતા આટલો બધો સમય કેમ કાન્હા?” અને કાન્હા ફરી ઊંડા નિ:શાસા સાથે કહે છે. “કારણ કે, તમે પોતાની જ ઈચ્છાઓસાથે ઝગડો ...વધુ વાંચો

6

હું અને કૃષ્ણ વાંસળી - 6 - હું અને કાન્હો

હું અને કાન્હો આજે વર્ષો પછી મારા રાધા હોવાનો અહેસાસ મને શરમાવી ગયો. “હા, એ હું જછું, જેને આમ સાથે સમય વિતાવાનો મોકો મળ્યો છે કદાચ... કદાચકાન્હાનું હોવુ માત્ર મને ખુશ કરવા માટે પૂરતું હતું” આજે કાન્હો સવાલ કરે છે. “કેમ રાધા કેમ? તું કેમ આવી મારા જીવનમાં? કોઇકારણ વગર, કોઈ સ્વાર્થ વગર આટલો બધો પ્રેમ?? કેમ રાધા?” અને રાધા કહે છે “પ્રેમ આપવા આવી. જીવનમાં ધ્યેય આપવા આવી. ઘણા મોટાસમર્પણ કરવાના છે કાન્હા તમારે. એટલે મારો મોહ લગાવીને બીજા મોહછોડાવવા આવી. સારુ, ખરાબ, નીતિ, કપત દરેક નો સ્વીકાર કરવાનો છે હસતામોઢે એનો સ્વીકાર કરાવા માટેની પ્રેરણા બનીને આવી. ...વધુ વાંચો

7

હું અને કૃષ્ણ વાંસળી - 7 - કાન્હાને પ્રશ્ન

કાન્હાને પ્રશ્ન ફરી કાહના ને એ જ પ્રશ્ન પુછાય જય છે “એ નથી મળવાનો કે નથી એનો વિચાર છતાં સ્વપ્નમાં આવી ખુશી આપીજાય છે. અને પછી હું વિચાર કરતી થઈ જાઉં છું કે, અમારી નિયતી શું છે?એનાથી દૂર રહી એને ચાહવાની કે જે મળશે એની ખુશી ખાતર એના થઈજવાનું?” અને કાહના જવાબ આપે છે “નિયતી એની ઈચ્છા હોય શકે છે પ્રિયે. તમે વિચાર ભલે નથી કરતા, કદાચ એતમારા વિચારો કરતો હશે, ચાહતો હશે તમને. મારી જેમ જ, કદાચ એ પણ તમનેજોવા માટે મળવા માટે તરસતો હશે. અને આ એની દરેક ઈચ્છા તમને સપનામાંઆવીને મળી જાય છે. બંધન શરીરને હોય ...વધુ વાંચો

8

હું અને કૃષ્ણ વાંસળી - 8 - કાન્હા સાથે વ્યથા

કાન્હા સાથે વ્યથા “હું અફાટ ઉર્જાનો મહાસાગર છું. હું જ પ્રેમ છું. હું જ વ્યથા છું. હું જ એ છતાં મારી અંદર આટલો બધો ક્રોધ શેનો છે દેવ? હું એને અફાટ ચાહુંછું જેમ રાધા તમને ચાહતી હતી... તો પછી એનાથી આ નારાજગી કેવી છેદેવ?” “હા..હા..હા..હા.. મનુષ્ય છો તમે પ્રિયે. એ કેમ ભૂલી જાવ છો? મનુષ્ય છોતો મનુષ્ય રૂપી લાગણીઓ તો હશે જ. અને એ તમને હેરાન પણ કરશે. તડપાવશેપણ ખરી, પણ આનંદ પણ આપશે” “જે વસ્તુ ક્રોધ કરાવી શકે છે એનાથી ભાગો નહીં જેટલુ ભાગશો એટલું એભગાવશે. એને પ્રેમ કરો. જો તમારુ પ્રિય પાત્ર તમારી પાસે સમય માંગે છે ...વધુ વાંચો

9

હું અને કૃષ્ણ વાંસળી - 9 - રાધાનો ક્રોધ

રાધાનો ક્રોધ “કેમ કાન્હા? કેમ?? આટલી બધી સ્ત્રી નો મોહ કેમ? શું કોઈ એક સ્ત્રીથી તમેનથી થાકત??” ગુસ્સામાં આગબબૂલી રાધાએ પૂછી નાખ્યું.“પ્રિયે રાધિકે... તમે સારી રીતે જાણો છો હું મારા કર્તવ્યોથી બંધાયેલો છું અને પ્રેમતો હું માત્ર એક ને જ કરું છું” “હવે તમે પણ?? તમે પણ મારા પર આક્ષેપમુકશો? તો ક્યાં જઈશ હું? આટલી બધી રાણીઓ, રૂકમણી અને સત્યભામાબધાને જ સમજાવતો રહુ છું પણ મારા હૈયાનું દુઃખ ઠાલવવા માટે એક પાસે જઆવુ છું અને એ એક તમે છો પ્રિયે. જેની સામે મન મુકીને રડી શકુ છું. મારીદુનિયાદારીની તકલીફોનો બોજ ઠાલવું છું”“જાણુ છું કાન્હા... તમને પણ અને તમારી તકલીફોનો ...વધુ વાંચો

10

હું અને કૃષ્ણ વાંસળી - 10 - કાન્હાનો અવાજ અને કાન્હા નો સ્વીકાર

કાન્હાનો અવાજ “કેમ દેવી મારે મારા પ્રેમનો પરિચય આપવો પડે છે! તમે એકલા જ મારા રંગમાંનથી રંગાયેલા. હું પણ અને નિર્થક છું. હું પણ તમને ચાહું છું. તમને મળવામાંગુ છું. રાસ રમવા માંગુ છું. તમારી બાજુમાં બેસીને વાંસળીના સૂર વગાડવામાંગુ છું”“હું પણ તમને અફાટ ચાહું છું. તમારી આંખોના નિતરતા નીરને સાફ કરવા માંગુછું અને તમારા ચહેરા પરની લતોને સવારવા માંગુ છું. હું પણ અફાટ પ્રેમ કરું છુંતમને..”“હા દેવ જાણુ છું. છતાં મનની વ્યાકુળતા મને મજબૂર કરી દે છે. તમને સવાલોપૂછવા માટે. વિચલિત થઈ જાઉં છું હું તમારાથી દૂર થઈને...”“સમજુ છું પ્રિયે. પરંતુ આ દૂરી મને પણ તો તીરની જેમ ...વધુ વાંચો

11

હું અને કૃષ્ણ વાંસળી - 11 - કાન્હાને માફી અને રાસ

કાન્હાનેમાફી “કેમ કાન્હા?? કેમ? આટલા શુભ દિવસે... તમારા જન્મ ના દિવસે, આવીનિરાધાર ઉદાસી કેમ આપી દીધી? કેમ ના આવ્યા મળવા કેમ?”“પ્રિયે... કદાચ હું માફીનો હકદાર તો નથી પણ મને માફ કરી દેજો. હા ના આવીશક્યો. કોઇક ખાસ કારણોમાં સંડોવાયેલો હતો. રાધાની અપાર વહેતી ધારાએરોકી રાખ્યો હતો.”“માફી?” “તમે પણ દેવ??”“તમે પણ માફી જ માંગશો?? તમે પણ નહિ સમજશો?”“સમજુ છું પ્રિયે સમજુ છું પણ…”“પણ શું, દેવ?”“નિયતી પ્રિયે નિયતી... જેણે બધાને માત્ર સમજણની જ ફરજ પાડી છે અનેસ્વીકારની”“હા દેવ જાણુ છું અને એટલે જ તડપુ છું. મારાથી કેમ સ્વીકાર નથી થતો? કેમ હુંકોઈ પણ વ્યક્તિને તમારી નજીક નથી જોઈ શકતી. કે પછી ...વધુ વાંચો

12

હું અને કૃષ્ણ વાંસળી - 12 - લગ્ન શું છે?

લગ્ન શું છે? “લગ્ન શું છે, દેવ?”“દેવી બે આત્માઓ કે મનનું એક તરંગમાં વહેવું એ લગ્ન છે. કયારેય પણ એક નથી થય શકતી” “હા એક બીજા સાથે જોડાયને એ પોત પોતાનોવિસ્તાર કરે છે”“પણ શું એતો પ્રેમનું લક્ષણ નથી??”“હા આ પ્રેમ જ છે. પણ પ્રેમ જ્યારે શરીર, સમજ અને પરિસ્થિતીમા સાથેરહેવાનું વચન લે ત્યારે એ લગ્નમાં પરિણમે છે”“પ્રેમ એ વિકાસ છે, અભિવ્યક્તિ છે, આપવાની ભાવના છે, ત્યાગ કરવાની ઈચ્છાછે. યાદ રાખો પ્રિયે જે વ્યક્તિની સાથે રહીને કોઈ મુશ્કેલી નો અનુભવ ઓછોથવા લાગે ત્યારે સમજવું કે એ વ્યક્તિ ખરેખર તમને ચાહે છે” “પ્રેમ હંમેશા વિકાસજ કરાવે છે. જે વ્યક્તિ કે સંબંધ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો