NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story

(27)
  • 65.8k
  • 2
  • 23k

વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને આજે કેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે. વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય. અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા. વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની જ છે.

નવા એપિસોડ્સ : : Every Monday

1

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 1

વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને આજે કેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે.વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય.અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા.વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની ...વધુ વાંચો

2

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 2

ત્રણ વર્ષની અવિરત વાળી નિષ્ફળતા બાદ આખરે sky તેની સિસ્ટમેટિક virtual લેબોરેટરી નાખવાનો વિચાર કરે છે.જેમાં તે નાસાના હબલ ને સાયકોલોજી(theft)કરવાનું પ્લાનિંગ કરે છે .કારણ કે સ્કાય ને એટલો તો અંદાજો આવી જ ગયો છે કે તેના સવાલનો જવાબ ધરતી પર નહીં બલ્કે આકાશમાં છે, અર્થાત અવકાશ સ્પેસમાં.કારણકે સ્કાય ને એટલી તો જાણ થઈ જ ગઈ છે કે નાસાના હબલ ડેટાસ કે જેમાં લાખો અને કરોડો તારાઓ અને ગ્રહો ની માહિતી છે, જેમાંનો કોઈ એક તારો કે કોઈ એક ગ્રહ તો ભુમંડળ પરના ડીએનએ નું ચક્ર સંભાળતો જ હશે. જેવી રીતે ભૂમંડલ પર ના દરિયાઈ ભરતી અને ઓટ ને ...વધુ વાંચો

3

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 3

એશિયન કોમ્યુનીટી થી ખીચોખીચ ભરેલો હોલ દેખાઈ રહ્યો છે, અને થોડી જ વારમાં એક વ્યક્તિ સ્ટેજ પર આવીને માઇક લે છે. તે વ્યક્તિ તેના માઇકને એક-બે વાર થપથપાવે છે અને પછી લેડીઝ એન્ડ જેન્ટલ મેન ના સંબોધન સાથે તેની સ્પીચ શરૂ કરે છે.હોલમાં ઉપસ્થિત જનો ને પહેલેથી જ જાણ હતી કે મિસ્ટર વ્હિલર નથી આવવાના જેનો ખેદ હોલમાં સર્વત્ર વ્યાપ્ત છે. કદાચ આવા શુન્ય ને પણ શોકાકાર કહી શકાય છે.અત્યંત ખેદ ની ભાવના સાથે તે કહે છે કે વી આર extremely sorry કે અમે આજે મિસ્ટર વ્હિલરને નથી લાવી શક્યા. બટ વી એશ્યોર યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન કે વર્ચ્યુઅલ ...વધુ વાંચો

4

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 4

આખરે ત્રણ વર્ષની નિરંતર વાળી નિષ્ફળતા બાદ સ્કાય તેની સિસ્ટમેટિક વર્ચ્યુઅલ લેબોરેટરી તૈયાર કરે છે.જેની અંદર નાસાના સાઇકોલોજી(theft) કરેલા એક લાખ જેટલા તારાઓ ના ડેટાસ છે અને જેનો પાસવર્ડ છે સ્કાય ની પોતાની જ ફીંગર ક્લિપ્ટ નો સાઉન્ડ.જોકે સ્કાય જાણે છે કે એક લાખ તારાઓના ડેટાસ થી કઈ થાય તેમ નથી. કેમકે કદાચ સંભવતઃ આ ધરતી પરની કોઈ એક ઘટના પાછળ સૌરમંડળના બધા જ એટલે કે કરોડો તારાઓની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જવાબદાર હોઈ શકે છે. જ્યારે ડી.એન.એ જેવી અત્યંત મહત્વપૂર્ણ ઘટના ની માહિતી માટે 100000 તારાઓની કેમેસ્ટ્રી થી કઈ વળે તેમ નથી.છતાં પણ સ્કાય ને વિશ્વાસ છે કે તે કોઈક ...વધુ વાંચો

5

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 5

જોકે સ્કાય એ પણ વાત જાણતો જ હતો કે વૉયજર ગૂગલના જે નેવીગેશન છે તે માત્ર generalisation ના જ છે. જેમાં દિશાઓનો ઉલ્લેખ છે જ નહીં.અર્થાત બ્રહ્માંડ ની દિશાઓ.દોસ્તો, આપણે ત્યાં નોર્થ પોલ અને સાઉથ પોલ જેવી ઉપલબ્ધીઓ હોવાને કારણે આપણને દિશાઓ અને કોણોની પ્રાપ્તિ થઈ છે. જે ગ્રેવિટેશનલ એટ્રેક્શન ની સમાપ્તિ પર આપણા નેવિગેશનો પણ પૂરા જ થાય છે. પરંતુ બ્રહ્માંડમાં કોઈક તો એવી સ્ટેબલ વસ્તુ હશે જ કે જેનાથી તેને યુનિવર્સ ના નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરીકે એપોઇન્ટ કરવામાં આવી હોય.દોસ્તો, આપણા ભારતીય શાસ્ત્રોમાં બ્રહ્માંડને લંબગોળ અર્થાત અંડાકાર કહેવામાં આવ્યું છે. અર્થાત બ્રહ્મ અંડ. જે અનુસાર સ્કાયે ...વધુ વાંચો

6

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 6

collapsible ગેટ ની ચાવી નો ગુચ્છો સ્કાયે ગ્લાસ tripod પર મૂક્યો અને અંધકાર માં જ થોડો છોડીને બોલ્યો હેલો વૉયજર?સામેથી પણ અવાજ આવ્યો હેલો હાવ આર યુ મિસ્ટર સ્કાય!સ્કાયે ત્રણ તાલી પાડી અને કહ્યું હવે કામ શરુ કરીશું!!સામે વૉઇઝર google કહે છે હા, મારા જ્ઞાન મુજબ કામ કરવું જરૂરી છે પરંતુ મને નથી ખબર પડતી કે અત્યારે તે કેવી રીતે?સ્કાયે પૂછ્યું means!! હું કંઈ સમજ્યો નહીં.વૉઈઝરે કહ્યું મારું કામ આદેશો પર આધારિત છે જે મને હજુ સુધી મળ્યો જ નથી‌.સ્કાયે ફરીથી ત્રણ તાલી પાડી અને કહ્યું હવે!!google એ કહ્યું હા તમારા ગળા માંથી નીકળતા અવાજને તો હું ઓળખું જ ...વધુ વાંચો

7

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 7

વૉયજર સ્કાય ને આ બધી વાતો કહી સંભળાવે ત્યાં સુધીમાં પાંચ મિનિટ થઈ જાય છે, અને વૉયજર કહે છે સ્કાય હવે માત્ર પાંચ જ મિનિટ બચી છે એ પછી અલાર્મ સ્ટાર્ટ થઈ જશે. અને આ જગ્યા તમારે compulsory છોડવી જ પડશે. અધરવાઇઝ ઓક્સિજનની અન ઉપસ્થિતિ માં તમારી સ્મૃતિ પણ અંધ થઈ શકે છે.સ્કાયે જુદી જુદી જાતના પ્રાણીઓ ના અવાજ કાઢ્યા અને વૉયજર ને પૂછ્યું રાઈટ?જેના જવાબમાં વૉયજરે એક જ વાત કહી આઈ એમ સોરી મિસ્ટર સ્કાય.આ પાંચ મિનિટના અંત પછી એક મિનિટે સ્કાયે અચાનક જ google ને પૂછ્યું કે મારું નામ શું છે.વૉયજરે કહ્યું મિસ્ટર સ્કાય તમારું નામ સ્કાય ...વધુ વાંચો

8

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 8

સ્કાયે પૂછ્યું મારી સરનેમ.વૉયજરે કહ્યું મારીી પાસે તમારાથી દર્જ કરાયેલ તમારી સરનેમ છે વોશિંગ્ટન પરંતુ ગ્લોબલ ડેટાસ આધારે તમારી સરનેમ કંઈક બીજી છે.સ્કાયે પૂછ્યું જેમકે !!વૉયજરે કહ્યું આર્ચર, તમારી સરનેમ છે આર્ચર.i mean સ્કાય એન્ટોની આર્ચર.સ્કાયે કહ્યું ઓહ આઈ સી. મને યાદ આવ્યું. તો હવેેે કામ કરવુંં શક્ય બનશે?વૉયજરે કહ્યું, હા શ્યોર.સ્કાયે ફીંગર ક્લિપ્ટ પ્લે કરી અને કહ્યું ઠીક છે તો, હવે તારા ગણો ને ઉપસ્થિત કરો.અને બીજી જ સેકન્ડે લગભગ ૧ લાખ જેટલા તારાઓ ના વર્ચ્યુઅલ ડેટા સ્કાય ની આસપાસ મંડરાવા લાગ્યા.સ્કાયે વૉયજર ને પૂછ્યું તો તમારો અભ્યાસ કેટલે પહોંચ્યો.વૉયજરે કહ્યુંયું બહુ ખાસ નહીં, પરંતુ છતાં પણ તમે ...વધુ વાંચો

9

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 9

‌આ બાજુ સ્કાય વૉયજર સાથે વાત કરી રહ્યો હતો, નો પ્રોબ્લેમ તમને એક વર્ષનો સમય હું આપું છું. એક વર્ષ પછી મને તે જણાવવાનો પ્રયત્ન અચૂક કરશો કે સજીવ અને નિર્જીવ ના ડી.એન.એ કેવી રીતે ચાલે છે!વૉયજરે કહ્યું, વેલ આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ મિસ્ટર સ્કાય એન્ડ ડોન્ટ વરી.થોડી જ વારમાં ઘનઘોર અંધકાર માંથી લિફ્ટ નો ઉપર ચડવા નો અવાજ સંભળાઈ રહ્યો છે અને બહાર નીકળીને સ્કાય સૌથી પહેલા તેના બ્લેક સન ગ્લાસ પહેરી લે છે. અને તો પણ ધુપ થી બચવા કપાળ પર હાથ મુકીને ચાલી રહ્યો છે.થોડી વારમાં તે એક ટેક્સી હાયર કરે છે અને પોતાના ...વધુ વાંચો

10

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 10

સ્કાય ની હજુ એ વાત પરથી પ્રશ્નાર્થ નથી હટ્યો કે પલ હાર્બર ના ડીએનએ કેવી રીતે મળશે!વાસ્તવમાં sky palharbar થી ઈમોશનલી કે એમ્બિશીયસ્લી જોડાયેલો નથી આ બસ તેની એક ધૂન જ છે. કદાચ થોડું સન્કી પણું જ છે. કદાચ palharbar ન હોત તો બીજું કોઈ હર્બર હોત. પરંતુ ક્યારેક-ક્યારેક માનવજાતની અંદર રહેલા તેના સન્કી પણા ક્યારેક ક્યારેક માનવજાતને બહુ મોટી અંધશ્રદ્ધામાંથી દૂર કરાવીને એક નવા પ્રકાશની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. કોણ જાણે છે કે સ્કાય જે વાતનો હઠાગ્રહ લઈને બેઠો છે તેમાંથી કોઈ બીજા જ જ્ઞાનના રેખાંકુરો આપવાના છે અને સ્કાય તેના ઉપર ચાલવા માટે વિવશ પણ થઈ ...વધુ વાંચો

11

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 11

ચીનના મકાઉ પ્રદેશ ની અંદર એક આલિશાન બંગલાની અંદર એક અમીરજાદો ફિલ્મ પ્રોડ્યુસર, પોતે બહુ જ એડવાન્સ નેચર છે, તેવી ભ્રમણા તેની વિસ્કી નો પેગ બનાવે છે. અને એવી સાયકોલોજી માં પ્રવેશ કરે છે કે તેણે એક કોલ ગર્લ ને બોલાવી છે. અને આજે રાત્રે તે તેની સાથે ભરપૂર મસ્તી કરવાનો છે.થોડી જ વારમાં તેના ઘરની છત પર લાગેલા વર્ચ્યુઅલ મશીન ના રાઉન્ડ અને રિવોલ્વ્સ શરૂ થાય છે અને તેના ગેટ ઉપર એક વર્ચ્યુલ કાર આવીને ઉભી રહે છે. અને તે જ વર્ચ્યુઅલ કારમાંથી એક વર્ચ્યુઅલ કોલ ગર્લ બહાર નીકળીને સિધી જ બંગલા માં પ્રવેશી જાય છે. અને થોડી ...વધુ વાંચો

12

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 12

સ્કાય એન્ટોની વિલિયમ એક એવું નામ છે કે કદાચ તેના ખભા પર દાયિત્વો નો ભાર તો મૂકવામાં છે પણ કદાચ સ્વયમ નિયતિએ પણ નિયમોનો ભંગ કરીને કાળા પાણી નો રસ્તો અપનાવ્યો છે.કેમકે,જે માર્ગ ઉપર સ્કાય ચાલી રહ્યો છે, ભલે તેના પરિણામ સ્વરૂપ એક ને એક દિવસ સમાજ ને કશુક અવનવું અને સુભદ્ર જ પ્રાપ્ત થવાનું છે પરંતુ, સ્કાય ના ભાગે એકમાત્ર કાળાપાણી જ આવવાના છે.સ્કાય ની હિમત અને તેનું સનકી પણું એટલા બધા વજનદાર છે કે તેમણે હજુ સુધી તેની અંદર આવા ઘોર દંડો નો ભય ઉત્પન્ન થવા જ નથી દીધો.એની વે ,એ જે હોય તે પરંતુ સ્કાયે તેની ...વધુ વાંચો

13

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 13

દોસ્તો, સ્કાય એન્ટોની વિલિયમ, ક્રીડા યંગસ્ટર અર્થાત ટ્રાન્સપરન્ટ કલર્સ અને ફેન્સી ડેટાસ,આ ત્રણે પોતપોતાની રીતે પોતપોતાના કામમાં માંધાતા છે અને ચમત્કારિક વાત તો એ છે કે ટ્રાન્સપરન્ટ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ હોવા છતાં પણ તેનો દબ દબો વિશ્વના ખૂણેખૂણામાં મલ્ટીનેશનલ કંપની કરતાં પણ અધિક છે. તે જે હોય તે પરંતુ ટ્રાન્સપરન્ટ કલર્સ એના વાયદાની પાકકી છે અને વર્ચ્યુઅલ નો તેનો પ્રોફેશનલ એટીટ્યુડ મલ્ટીનેશનલ કંપની કરતાં પણ હજાર ઘણો વધારે છે.એક બાજુ ટ્રાન્સપરન્ટ કલર્સ એશિયા માંથી વર્ચ્યુઅલ ને લઈને નાહકની અંધશ્રદ્ધા દૂર કરીને એશિયા ને પારદર્શક વિજ્ઞાન મા પગભર બનાવવા પ્રયત્ન કરી રહી છે તો, બીજી બાજુ ફેન્સી ડેટાસ અવકાશમાં અવનવા ...વધુ વાંચો

14

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 14

ટેરેસ ના જાપાની નેટ ખોલવાના અવાજ ની સાથે જ લિફ્ટ ભૂગર્ભમાં ઉતારવાનો ઘુમરાટ સંભળાવા લાગે છે. અને થોડી મિનિટો પછી બે પગ ટેબલ પર તે થાય છે અને કોફીનો વરાળ નીકળતો છલોછલ મગ બાજુની ગ્લાસ tripod પર ટકે છે.મોબાઈલ બેંગલ્સ ના અવાજની સાથે જ કીપેડ ટોન શરૂ થાય છે અને ફેન્સી ડેટાસ ની એક અલ્ટ્રા ગોર્જિયસ ઓફિસમાં ફોનની રીંગ વાગે છે.ફોનનું રિસિવર અપ થતાની સાથે જ સ્કાય તેના સનકીપણા ને વશ થાય છે અને તેના હોઠ ફફડવાના શરૂ થાય છે.સામેથી પૂછવામાં આવે છે હલો!! અને સ્કાય તેની ફિંગર ક્લિપ્ટ સાઉન્ડ કરીને કહે છે હલો બીલ!! ધીસ ઈસ સ્કાય.સામેથી બીલ ...વધુ વાંચો

15

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 15

અલ્ટ્રા ગોર્જિયસ અને અલ્ટ્રા neat and clean ફેન્સી ડેટાસ ની લેબોરેટરી નો door open થતાની સાથે જ એક સ્પાર્ક ફટાકડો સંભળાય છે અને બીલે રીમોટ tripoid પર મૂકીને કહ્યું વેલકમ મી સ્કાય, વેલકમ ટુ ફેન્સી ડેટાસ.બીલ ને સ્કાય દેખાયો અને બીલ ખુશી થી બોલી ઉઠ્યો fun is ready, મિસ્ટર સ્કાય!!સ્કાય બીલ ની સામે જઈને ઊભો રહે છે, અને બીલ સમજી જાય છે. અને સ્કાય અર્ધ અંધારપટ વાળી લેબોરેટરી ને આમતેમ જોવા લાગે છે.બીલે ફરીથી રીમોટ ઉઠાવ્યું અને તરત જ લેબોરેટરીની બીજી બધી જ lights on થઈ ગઈ.સ્કાયે પ્રસન્નતા અને આભા થી લેબોરેટરી ને ગોળ ફરીને જોઈ , કે જેમાં ...વધુ વાંચો

16

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 16

સ્કાયે કહ્યું, એની વે જે હોય તે હવે થોડુંક આગળ!બીલે તરત સામે પૂછ્યું ,ahed! what ahed?એટલે સ્કાયે બિલ ના હાથ માં થી રીમોટ ઝુંટવી લીધું અને આડેધડ રીમોટ ના બટન દબાવવા લાગ્યો. અને ખુશીનો માર્યો ગોળ ગોળ ફરવા લાગ્યો.વારાફરતી છ થી સાત શટર ઓપન થયાં ના અવાજ સંભળાય છે અને એક સાથે જ પ્રકાશની એકસીડન્ટ વૉલ પર સ્પાર્ક સાઉન્ડ સંભળાય છે.સ્કાયે વિલિયમ ની સામે જોયું અને જોરથી હસી પડ્યો, વિલિયમે પણ હસતા હસતા કહ્યું are you kidding Mr sky!સ્કાય કહે છે કે , yes I know what I am doing!actually, સ્કાય ના મસ્તિષ્ક માં બેઠેલા પેલા સન્કી તત્વ ને એવો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો