હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા છે. આ કહાની ત્રણ બહેનોની છે. સવિતા, માલતી અને રાધા. મુખ્ય પાત્રમાં માલતી નો છોકરો દીપક છે. આ કહાની જાદુગરની માયા ની છે જેની સામે ચંદ્ર વંશ નાં વંશજો એ લડવાનું છે. નર્મદા નદીની પરિક્રમા, જાસુદ નું ફુલ , પાંચ કમળનું રહસ્ય થી નવલકથા ભરપુર છે. પંડમ ડુગળી ગામની કહાની છે. આ કહાની માં ચંદ્ર વંશ નાં વંશજો ધણી બધી પરીક્ષા આપે છે. " પરીક્ષા " નવલકથા બધા જ વાંચક મિત્રોને ગમશે એવી આશા છે. જીવન છે ત્યાં સુધી પરીક્ષા તો આવતી રહેશે. તમે તમારી જીવન રુપી પરીક્ષા માં જરુર પાસ થશો એવી મારી પ્રાર્થના છે. વાચક મિત્રો તૈયાર થઇ જાવ રહસ્ય થી ભરપુર નવલકથા વાંચવા માટે .....

Full Novel

1

પરીક્ષા - 1

શ્રી ગણેશાય: નમઃ પ્રસ્તાવનાપ્રિય વાચક મિત્રો , હું (ચૌધરી જીગર ) એક નવલકથા લખું છું. આ સૌથી પહેલી મારી નવલકથા છે. આ નવલકથા નું નામ " પરિક્ષા " છે. આ નવલકથા કાલ્પનિક છે તેને કોઈ વાસ્તવિક ધટના સાથે સંબંધ નથી. પોતાની કલમ ને કલ્પનાઓના સાગરમાં ડુબકી લગાવી ને મોતી નાં અક્ષર વીણી ને નવલકથા લખું છું. હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા ...વધુ વાંચો

2

પરીક્ષા - 2

ભાગ :- 3થોડી વાર પછી સવિતા માસી હોસ્પીટલમાં આવે છે.સવિતા : માલતી અત્યારે સારું લાગે છે.માલતી : હા સવિતા આ સ્ટુલ પર બેસોને સવિતા : હા (સ્ટુલ પર બેસે છે.)દીપક : માસી , મમ્મી ને અત્યારે સારું છે.ખાલી પગમાં સોજો છે. બે દિવસ પછી રજા મળશે.સવિતા : માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : હા દીદીદીપક : માસી , મમ્મી તો બે દીવસ પછી માનતા પુરી કરવા નર્મદા નદીની પ્રદશિણા કરવા જવાનું કંઇ છે.સવિતા : ના માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : પણ દીદી માનતા તો પુરી કરવા જવું જ પડે.સવિતા : તો ...વધુ વાંચો

3

પરીક્ષા - 3

ભાગ :- 4મમ્મી અને માસી કયા પાંચ કમળની વાત કરે છે. દીપક પહેલા દવાની લઇને આવું પછી વાત કરું વિચારતા દવાની દુકાન પર પહોંચે છે.ભાઇ આ દવા આપી દો નેદુકાન વાળા એ દવા આપી 250 રુપિયા દીપક જોયા વગર 500 ની નોટ આપી ને નીકળી ગયોદીપક નીઝડપમાં કંઇ અલગ જ ઉતાવળ હતી.થોડી વાર મા દીપક રુમની બહાર આવી ગયો.ઓ ભાઇ ઊભો રહે ! એમ બોલતા કોઈ નો અવાજ દીપકને પાછળથી સંભાળ્યો દીપક તરત જ પાછળ ફરીને જોયું 250 રુપિયા તમારા દવાની દુકાનમાં તમારા બાકી હતા.દિપક 250 રુપિયા લીધા અને તેમનો આભાર માન્યો . તે ભાઇ નાં મુખ પર એક હાસ્ય હતું. મારા ...વધુ વાંચો

4

પરીક્ષા - 4

પરીક્ષાભાગ :- 6સવિતા બેન અને દીપક બહાર લોબીમાં બેસેલા છે. મહેશ થોડી વાર પછી આવે છે. સવિતા બેન, મહેશ દીપક સાથે ભોજન કરે છે. મહેશ માલતી માસી ફળ અને જ્યુસ લઇને આવ્યો હતો.થોડી વાર પછી માલતી બેન જાગી જાય છે. સવિતા બેન માલતીને પાણી આપે છે. માલતી બેન થોડું પાણી પી ને ગ્લાસ ટેબલ પર મુકે છે. દીપક મમ્મી ને જ્યુસ આપે છે. સવિતા બેન સફરજન કાપે છે.માસી કેવી તબિયત છે અત્યારે મહેશ એ પુછયું. સારુ છે માલતી એ જવાબ આપ્યો થોડી વાર વાત કરીને મહેશ અને સવિતા માસી જાય છે. મહેશ ને પણ નોકરી પણ જવાનું હતું અને સવિતા બેન પણ ...વધુ વાંચો

5

પરીક્ષા - 5

ભાગ :- 8બીજા દિવસે સવારે માલતીને રજા મળી જાય છે. માલતી બેન, સવિતા બેન અને દીપક મહેશ ની કારમા સવિતા માસી ના ઘરે જાય છે. દીપક ને પણ આજે હોસ્પિટલમાં જવાનું હતું આજે એનો પહેલો દિવસ હતો. એટલે તે મમ્મીને માસીના ઘરે મુકીને હોસ્પિટલમાં જવાનો હતો. માલતી પોતાની માનતા કયારે પુરી થશે તેના વિચારો ખોવાયેલી હતી. કાર મહેશ ચલાવી રહયો હતો. દીપક આગળ ની સીટ પર બેસેલો હતો અને માલતી બેન, સવિતા બેન પાછળ ની સીટ પર બેસેલા હતા. આગળ રેડ સિગ્નલ હોવાથી કાર ઊભી રાખે છે. સવિતા બેનનું ધ્યાન રોડની સામેની સાઇટ બાજુની કાર તરફ જાય છે. એને ...વધુ વાંચો

6

પરીક્ષા - 6

ભાગ :- 9Dance competion ગાંધી સ્મૃતિ હોલમાં હતી. પાયલ તો ક્યારની હોલમાં પહોંચી ગઇ હતી. સ્પર્ધા મા ભાગ લીધો તેને જલ્દી આવી જવાનું હતું. સાંજે 5 વાગે સ્પર્ધા શરૂ થવાની હતી. સવિતા અને માલતી પણ હોલમાં આવી ગયા હતા. રસીલાબેન ઘરે જ હતા. મીરા અને જનક પણ ક્યારના આવી ગયા હતા.હોલ ધણો મોટો હતો. ખુબ સરસ સજાવટ કરી હતી. બેસવા માટે ખુરશીઓ હતી. પહેલી હરોળમાં સોફા ગોઠવેલાં હતા મહેમાનો માટે અને સ્ટેજ પણ ધણો મોટો હતો. સ્ટેજ ની જમણી બાજુ નટરાજ ની મુર્તિ હતી. સંચાલન કરનાર વ્યકિત ડાબી બાજુ ઊભો હતો. સ્ટેજ પર લટકતા તારા હતા જે કાચ થી ...વધુ વાંચો

7

પરીક્ષા - 7

ભાગ :- 11બધા થોડી વાર માં સવિતા ના ઘરે આવી જાય છે. રાધા રસીલાબેન ને મળે છે. રાધા પોતાનો જનક નો પરિચય આપે છે. બધા સાથે મળીને જમે છે. પાયલ પોતાના રુમમાં જાયને સુઇ જાય છે. જનક મહેશ ના રુમમાં જાયને સુઇ જાય છે. આગળના રુમમાં સવિતા, માલતી, રાધા અને રસીલાબેન જ હતા. રાધા : પપ્પા કયાં છે ?સવિતા : તને અત્યારે યાદ આવે છે ?રાધા : હું એક વર્ષ પછી ઘરે આવી હતી પણ ઘર જ બંધ હતું? તમે લોકો સુરત રહેવા આવી ગયા ?સવિતા : પપ્પા આ દુનિયામાં નથી.રાધા : શું થયું? (આંખમાં મા આંસુ આવે છે)માલતી : પેલી ...વધુ વાંચો

8

પરીક્ષા - 8

ભાગ :- 14સવિતા બેન વાત શરુ કરે છે.આ ..... આ ..... આ ..... આ .....કહાની ચંદ્ર વંશી પરિવાર કીચંદ્ર પરિવાર .....ચંદ્ર વંશી પરિવાર .....(back ground ગીત વાગે છે )ચંદ્ર વંશી પરિવાર દર પચ્ચીસ વર્ષ પછી ચંદ્ર પુર નાં મહાદેવ ની પુજા પાંચ કમળ થી કરતા હતા. વર્ષો થી આ પંરપરા છે. આ પાંચ કમળ ચમત્કારીક ફુલ છે. તેનાથી કંઇ પણ મેળવી શકાય એવાં ચમત્કારીક ફુલ છે. આ ફુલ ખાલી ચંદ્ર વંશ નાં લોકો જ તોડી શકે છે. જાદુગરની માયા ને આ દુનિયા પર રાજ કરવું હતું તે માટે તેને પાંચ કમળ જોયતા હતા. તેનું જાદુ ખાલી પંડમડુગળી સુધી જ ...વધુ વાંચો

9

પરીક્ષા - 9

ભાગ :- 18સવિતા : આ પહેલી નો જવાબ છે ઓમકાર શબ્દ રક્ષિકા : ઉતર સાચો છે માલતી : મને વિચાર જ ન આવ્યો દરરોજ મંત્ર બોલ્યે પણ ઓમકાર શબ્દ વિશે વિચાર જ ન આવ્યો સવિતા : કૃપા કરીને હવે આગળ ની પહેલી પુછો ???????????પાયલ અને દીવા હવે માયપુરને રસ્તે આવી ગયા હતા. માયાપુર થી ભવાનીપુર દસ મિનિટ માં જ આવી જાય પણ આ દસ મિનિટ સફર એક હોરર કહાની થી કંઇ અલગ ન હતો. જેમ જેમ આગળ જતા તેમ તેમ એમને માયપુરનો રસ્તો ડરાવી રહયો હતો. આજે પુનમ હતી પણ એનો પ્રકાશ પણ આ રસ્તો પરના વૃક્ષો ને લીધે રોશની આવતી ન હતી ...વધુ વાંચો

10

પરીક્ષા - 10

ભાગ :- 21સવિતા, માલતી, દીપક અને મહેશ કાચ નગર માં આવી જાય છે. એક મોટી સફેદ કલરની હવેલી હતી. ની આજુબાજુ બરફ વર્ષી રહયો હતો. બધા હવેલી ની અંદર આવે છે. હવેલી ની અંદર બસ કાચ જ હતા. જયા જોવા ત્યા નાના મોટા કાચ ના અરિસા હતા. અરિસા વિવિધ આકારના હતા. કોઈ ચોરસ, લંબચોરસ, ગોળ, ષટકોણ, એમ અલગ આકારના અરિસા હતા. હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશે એ શોધવું મુશ્કેલ હતું.મહેશ : હવે આમાંથી જાદુઇ કાચ નો અરિસો કયો હશેસવિતા : એ તો આપણે જ શોધવો પડશે માલતી : દીદી પણ કંઇ રીતે દીપક : આ કાચનું પણ કંઇ ...વધુ વાંચો

11

પરીક્ષા - 11

પરીક્ષા ભાગ :- 24દીવા અને જાનકી માયાને બચાવી ને સુર્ય પુર લઇ આવે છે. દીવા સુર્ય વંશી હતી. તેની જાનકી હતી. પણ હજુ માયા જીવંતી થઇ ન હતી. કેમકે ચંદ્ર વંશી તલવાર થી કોઇ પણ બચી શકયું ન હતું.જાનકી : આપણું જાદુ માયા ને જીવંત નથી કરી શકતું દીવા : હાજીયા : (જાદુઇ પાણી લઇ ને આવે છે ) ગુરુ મા આ જાદુઇ પાણી જાનકી : આ પાણી માયા ઉપર છાંટ( જીયા પાણી માયા ઉપર છાંટે છે.) દીવા : મમ્મી તો આ પાણી થી માયા જીવંત થઇ જશે જાનકી : નાપણ એક દિવસ સુધી આ દેહને કંઇ ની થશે.આપણી પાસે એક દિવસ નો સમય ...વધુ વાંચો

12

પરીક્ષા - 12

ભાગ :- 30પાયલ : દીવા તું સુરત જવા નીકળી જાઅમને અહીં કામ છેદીવા : શું કામ? માલતી : બેટા વંશી પરિવાર ની વાત છેદીવા : સારું માલતી : મેં ડ્રાઇવર ને કંઇ દીધું છેએ તને સુરત મુકવા આવશેદીવા : ઓકેદીવા કારમાં બેસી જાય છે પણ પંડમડુગળી ગામની બહાર ઉતરી જાય છે અને ડ્રાઇવરને સુરત જવા કહે છે. દીવા અને માયા વાત કરે છે.દીવા : માયા હવે શું કરયે માયા : મને કોઇ વિચાર આવતો નથી દીવા : મેં ઘરમાંથી શોધી ને લઇ આવતેપણ એ લોકોએ તો મને જ સુરત મોકલી દીધીમાયા : આપણે ચંદ્ર વંશી ના ઘર પર નજર રાખ્યેદીવા : હાદીવા અને માયા ...વધુ વાંચો

13

પરીક્ષા - 13

ભાગ :- 33દીપક બધી વાત કેહવા મમ્મી પાસે જાય છે.દીપક : મમ્મી મમ્મી માલતી : શું થયું આટલો ગભરાયેલો છે ?સવિતા : શું થયું બેટા ?દીપક : મમ્મી એ લોકોની યોજના કંઇ અલગ જ છેમાલતી : મને તો કંઇ સમજ પડતી નથી સવિતા : શાંતિથી બોલ દીપક : એ સોમ આપણા નાના નથી. એ તમારા પપ્પા નથી. નાના તો પચ્ચીસ વર્ષ પેહલા જ મૃત્યુ પામ્યા હતા. આ તો રાક્ષસ છે જેણે નાના નું રુપ ધારણ કરેલું છે. આ બધી છાયા અને રાક્ષસ ની ચાલ હતી પાંચ કમળ લેવા માટે અને માલતી : અને શું સવિતા : આ સાચી વાત છેદીપક : હા માસી ...વધુ વાંચો

14

પરીક્ષા - 14 - છેલ્લો ભાગ

ભાગ :- 35જાદુઇ દરવાજા પાસે છાયા અને રાક્ષસ આવે છે. છાયા પાસે ચમત્કારિક પાંચ કમળ હતા. એ બંને માયા દીવા ને જોય છે. એકબીજા ને જોતા જ ત્યાં યુદ્ધ શરુ થાય છે.માયા અને છાયા પોતાના જાદુથી એકબીજા પર વાર કરતાં હતા કોઈ વાર માયા પાછળ ધકેલાઈ તો કોઈ વાર છાયા એ બંને પાસે સરખી જ શક્તિ હતી. આ બંનેમાંથી કોણ જીતે તે કહેવું જ મુશ્કેલ હતું. આ બાજુ રાક્ષસ અને દીવા નું પણ ભયંકર યુદ્ધ ચાલુ હતું પણ દીવા ની યુક્તિ અને શક્તિ થી તેણે રાક્ષસ ને એક દોરડાથી બાંધી દીધો. છાયા અને માયા નું યુદ્ધ ચાલુ જ હતું. ???????????જાનકી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો