પાત્રો....નવલ અગ્રવાલ (અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના મલિક)નીલમ અગ્રવાલ (નવલ અગ્રવાલ ના પત્ની)આયાન અગ્રવાલ (નવલ અગ્રવાલ નો પુત્ર)રુચિતા અગ્રવાલ (આયાન અગ્રવાલ ની પત્ની)ઇન્સ્પેકટર રાણા (ઇનવીસ્ટિગેશન ઓફિસર)◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ સ્થળ : (મુંબઇ)અગ્રવાલ વીલા અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક નવલ અગ્રવાલ રોજ સવારે 5 AM પર ઉઠી , શ્રી કૃષ્ણ ની પૂજા કરી પોતાની ફેકટરી જવું આ તેનો નિત્યક્રમ રંતુ આજે તેના નિત્યક્રમ માં ભંગ પડ્યો હતો સવાર ના 6 :30 થયા પણ આજે નવલ અગ્રવાલ ન ઉઠ્યા ત્યારે તેના ઘરમાં કામ કરતો વિશ્વાસુ વ્યક્તિ રામજી કાકા તેને ઉથડવા જાય

Full Novel

1

અપરાધી કોણ ?? - 1

પાત્રો....નવલ અગ્રવાલ (અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના મલિક)નીલમ અગ્રવાલ (નવલ અગ્રવાલ ના પત્ની)આયાન અગ્રવાલ (નવલ અગ્રવાલ નો પુત્ર)રુચિતા અગ્રવાલ (આયાન અગ્રવાલ પત્ની)ઇન્સ્પેકટર રાણા (ઇનવીસ્ટિગેશન ઓફિસર)◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ સ્થળ : (મુંબઇ)અગ્રવાલ વીલા અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક નવલ અગ્રવાલ રોજ સવારે 5 AM પર ઉઠી , શ્રી કૃષ્ણ ની પૂજા કરી પોતાની ફેકટરી જવું આ તેનો નિત્યક્રમ રંતુ આજે તેના નિત્યક્રમ માં ભંગ પડ્યો હતો સવાર ના 6 :30 થયા પણ આજે નવલ અગ્રવાલ ન ઉઠ્યા ત્યારે તેના ઘરમાં કામ કરતો વિશ્વાસુ વ્યક્તિ રામજી કાકા તેને ઉથડવા જાય ...વધુ વાંચો

2

અપરાધી કોણ ?? - 2

આગળ ના ભાગ માં આપડે જોયું કે નવલ અગ્રવાલ નું ખૂન થઈ જાય છે ત્યાર બાદ ઇન્સ.રાણા ને આવે કગે અને તે ચિંતાગ્રસ્ત થઈ જાય છે અને અગ્રવાલ વીલા જાવા નીકળે છે હવે આગળ....◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ઇન્સ. રાણા અને રિધમ અગ્રવાલ વીલા પહોંચે છે અને અંદર નું દ્રશય જોઈ ને દંગ રહી જાય છે થોડી વાર પહેેલા .....ઇન્સ.રણ (ફોન પર ) : હલો સામે વાત કરતી વ્યકતિ : હલો ! ઇન્સ. રાણા ઇન્સ.રાણા : જી હ હું ઇન્સ.રાણા બોલું આપ કોણ ??સામે વાત કરતી વયકતી : ...વધુ વાંચો

3

અપરાધી કોણ ?? ભાગ 3

આગળ ના ભાગ માં આપડે જોયું કે રુચિતા અગ્રવાલ નું કોઈ ખૂન કરી નાખે છ અને ત્યાર બાદ આરવ મિશન પર જવા નીકળે છે હવે આગળ ...◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ ગાડી ચલાવતા ચલાવતા MARALBORO કમ્પની ની સિંગરેટ ના ધુમાડા કાઢતો વીચારતો હાતો આરવ : (મનમાં) સાહેેે દર તે આવું કરે છે પોતે મને એકલોો મોકલી દેે મીશન પર બસ એટલું બોલ્યા કે મિશન પર જવાનું કેવું મિશન છે કોઈ જાણકારી જ ન આપે...આરવ પોતાને આપાયેલ એડ્રેસ મુજબ હોટેલ "WHITE FEATHER" પર પહોંચે છે અને ...વધુ વાંચો

4

અપરાધી કોણ ?? 4

આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા ને કોઈ પુરાવા મળે છે અને તે પુરાવા મેળવવા તે અગ્રવાલ જાય છે હવે આગળ.....◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆આયાન અને નીલમ અગ્રવાલ ત્યાંથી નીકળી ગયા છે એ વાત નો લાભ લઇ ને રિયા અને ઇન્સ.રાણા અગ્રવાલ વીલા જય ને દરેક નોકરો ની પૂછતાછ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે રામજી ભાઈ ત્યાં વારસો થઈ કામ કરતા હતા આ જાણી રિયા તેમની સાથે વાત કરે છે ...રિયા :જી તમે અહીંયા કેટલા સમય થી કામ કરો ...વધુ વાંચો

5

આપરાધી કોણ ?? 5

પાછળ ના ભાગ મા આપડે જોયું કે આરવ મી.મહેતા ની સાથે જાવા નીકળે છે અને એક સુમસાન રસ્તા પર આવે છે હવે આગળ... ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ આરવ મી.મહેતા ને લઈને પોતે સુમસાન રસ્તા પર ગાડી લઈ જવા કહે છે અને તે મી.મહેતા ને કહે છે. આરવ : તો મી.મહેતા આપનું અહીં આવવાનું કરણ જણાવશો.. મી.મહેતા : જી તમને તો ખબર છે કે હું શુકામ અહીં આવ્યો છું આરવ : જી હું જાણું છું અને કહું છું કે આપ અહીંથી ચાલ્યા જાઓ અને હું આપની જગ્યાએ ત્યાં જાવા માંગુ છું. મી.મહેતા :જી હું સમજ્યો નહીં આરવ: વાત સાફ છે કે આપ આ ...વધુ વાંચો

6

આપરાધી કોણ ?? 6

આગળ ના ભાગ મા આપડે જોયું કે મી. શેખ ને પોતે મી.મહેતા તરીકે ઓળખાવે છે અને તે લોકો સાથે ટિમ માં ચાલ્યો જાય છે હવે આગળ.. ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ : મી.શેખ સાથે વાતો કરી ને હોટેલ નીચે આવેલા બાર માં જાય છે અને ત્યાંના ડ્રિન્ક કાઉન્ટર પર જઈને બેસે છે ત્યાંજ એક લેડી તેની પાસે આવે છે આરવ તેની પાસે એક સ્કોચ વહીસ્કી મંગાવે છે અને તે " MARALBORO " કમ્પની ની સિગારેટ કાઢી સિગારેટ ના કસ ખેંચવા લગે છે અને ...વધુ વાંચો

7

આપરાધી કોણ ?? 7

આગળ ના ભાગ માં આપડે જોયું કે મિત રાધા ને નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે પૂછે હવે આગળ.... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ જેવી રાધા નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખુની વિશે કહેવા જતી હોય છે ત્યાંજ હવા માં રહેલ શાંતિ ચીરતો બંદૂક માંથી ગોળી છૂટવાનો આવાજ આવે છે અને તે ગોળી રાધા ને વીંધી તેના માથા ની આરપાર થઈ જાયય છે અને રાધા ત્યાંજ નિષ્પ્રાણ થઈ ઢળી પડે છે આ જોઈ મિત ઘભરાઈ જાય છે અને ઇન્સ.રાણા ને ફોન ...વધુ વાંચો

8

આપરાધી કોણ ?? - 8

આગળ ના ભાગ માં આપડે જોયું કે આરવ પોતાના રૂમ માં આવેછે ત્યાર બાદ તેને મી.ખૂરાના નો ફોન આવે અને તેની વાત સાંભળી આરવ દંગ રહી જાય છે હવે આગળ.... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ મી.ખૂરાના ની વાત સાંભળી ને નીચે જાય છે અને નીચે નું દ્રશ્ય જોઈ ન દંગછે હોટેલ ના નીચે ના ભાગ માં પોલીસ આવેલ હોય છે અને તે લોજો મી. શેખ વિશે પૂછતાછ કરતા હોય છે ત્યારે તેઓ રિસેપ્સનિસ્ટ પાસે જય છે પોલીસ.:(રિસેપ્સનિસ્ટ ને ):અહીંયા કોઈ મી.શેખ નામક વ્યક્તિ ...વધુ વાંચો

9

આપરાધી કોણ ?? 9

આગળ ના ભાગ માં આપડે જોયું કે આરવ મી.સિંઘનિયાને બધી યોજના કહે છે હવે આગળ.. ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ મી.સિંઘનિયા : તો હવે તમે શું કરવાના છો ?? આરવ : હું તે પ્લાન નો પર્દાફાશ કરી અને તેને નાકામ બનાવવા માંગુ છું.. મી.સિંઘનિયા : હમ તો પછી આગળ ની યોજના શુ છે આરવ : કોઈ પ્લાન નથી પણ.... મી.સિંઘનિયા : તો સમજી લે કે હું તારી સાથે છું. ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ...વધુ વાંચો

10

આપરાધી કોણ ?? 10 (અંત)

આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા પોતાના મત મુજબ પોતાના અગ્રવાલ વીલા ના કોઈ વ્યક્તિ ના હોવાનું કહે છે હવે આગળ..... ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ સ્થળ : "BLUE BIRD" HOTEL ROOM NO :1416 મી શેખ પોતે ચિંતિત થઈ ને બેસેલ હતા ત્યારે તેમના ફોન માં એક કોલ આવે છે અને તે તેની સાથે વાત કરે છે મી શેખ : જી બોસ. સામે છેડે વાત કરતી વ્યક્તિ : મી શેખ હાલ તમે જ્યાં છો ત્યાંથી તુરંત મુંબઇ આવવા રવાના થઈ જાઓ અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો