Characterless એનું નામ સરલ, બહુ જ મસ્તીખોર છોકરી. જીવનના દરેક રસ્તા પર નાચતી અને એ ખુશીનો અનુભવ કરતી. આજની ભાષામાં વ્યાખ્યા આપીએ તો "ફ્રી માઇન્ડેડ" છોકરી. સરલાબેનની લાડકવાઈ સરલ, સુંદરતાનું સરસ ઉદાહરણ. આ છે મારી દોસ્ત સરલ અને હું એનો ખાસ દોસ્ત આકાશ. અમારી મુલાકાત કોલેજમાં થયેલી, કોલેજના પાંચમાં દિવસે મારી પાસે આવી અને પૂછ્યું કે તારું નામ આકાશ છે? મેં કહ્યું હા, આઈ એમ આકાશ! કોઈ શક? જવાબ તો મેં એ રીતે આપ્યો જાણે હું પોતે મહાન મોગેન્બો. સરલે મારી સામું સ્માઈલ આપી અને કહ્યું કે, મિસ્ટર આકાશ તારો ચોપડો આપી શકીશ, કાલે તને પાછો મળી

Full Novel

1

Characterless - 1

Characterless એનું નામ સરલ, બહુ જ મસ્તીખોર છોકરી. જીવનના દરેક રસ્તા પર નાચતી અને એ ખુશીનો અનુભવ કરતી. આજની ભાષામાં વ્યાખ્યા આપીએ તો "ફ્રી માઇન્ડેડ" છોકરી. સરલાબેનની લાડકવાઈ સરલ, સુંદરતાનું સરસ ઉદાહરણ. આ છે મારી દોસ્ત સરલ અને હું એનો ખાસ દોસ્ત આકાશ. અમારી મુલાકાત કોલેજમાં થયેલી, કોલેજના પાંચમાં દિવસે મારી પાસે આવી અને પૂછ્યું કે તારું નામ આકાશ છે? મેં કહ્યું હા, આઈ એમ આકાશ! કોઈ શક? જવાબ તો મેં એ રીતે આપ્યો જાણે હું પોતે મહાન મોગેન્બો. સરલે મારી સામું સ્માઈલ આપી અને કહ્યું કે, મિસ્ટર આકાશ તારો ચોપડો આપી શકીશ, કાલે તને પાછો મળી ...વધુ વાંચો

2

CHARACTERLESS - 2

CHARACTERLESS - 2 ગતાંકથી ચાલુ..... પ્રથમ ભાગમાં તમે જોયું કે ક્લાસની અંદર એક વ્યક્તિ નો પ્રવેશ થાય છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સરલ હતી. નિખિલ તો સરલ સામે જ જોઈ રહ્યો અને એવામાં જ કાવ્યાએ હળવા ગુસ્સાથી એની સામે જોયું અને ટપલી મારીને કહ્યું ક્યાં જુએ છે તું ? નિખિલે કહ્યું કંઈ નઈ રે ! આ તો એમ જ. સરલ મારી પાસે આવી અને મારો ચોપડો આપ્યો અને કહ્યું થૅન્ક્સ યુ આકાશ ! મેં કહ્યું મેંશન ...વધુ વાંચો

3

CHARACTERLESS - 3

Characterless ગતાંકથી ચાલુ...... બીજા ભાગમાં તમે જોયું કે કાવ્યાનો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો અને અને સાંજે હું અને નિખિલ "દોસ્ત ગાર્ડન" માં ગયા હતા, મજાક મસ્તીની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. સવાર ! સવાર એટલે એક રોમાંચકારી અનુભવ. પરંતુ આજે ફરીથી હું મોડો ઉઠયો યાર ! સવારનું મહત્વ હું જાણું છું પણ ઉઠતો નથી. આ જ જિંદગી છે શાયદ, મહત્વ તો છે પરંતુ અનુશાસન નથી. મેં મોબાઈલમાં નજર કરી તો ૪ મિસ્ડકોલ હતા અને એ પણ મારા પરમ મિત્ર ...વધુ વાંચો

4

CHARACTERLESS - 4

CHARACTERLESS ગતાંકથી ચાલુ...... ત્રીજા ભાગમાં તમે જોયું કે અમારી કોલેજ માં એક દુઃખદ ઘટના બની હતી, અને એ બાબતે સાગરના વિચારોનો મેં ગુસ્સા સાથે વિરોધ કર્યો હતો અને કરવો જ જોઈને દોસ્ત ! શુ કહેવું તમારું ? પછી ક્લાસમાં આવી ગયા અને સરલે કોલેજ પછી મને મળવા કહ્યું. ચાલો ! હવે જોઈએ આગળ શુ થશે. આજે એક પણ લેકચરમાં મારુ ધ્યાન જ નહોતું. મગજની અંદર અલગ અલગ વિચારો થનગની રહ્યા હતા પરંતુ એક નિષ્કર્ષ પર નહોતા આવી રહ્યા. વિચારો ...વધુ વાંચો

5

CHARACTERLESS - 5

Characterless ગતાંકથી ચાલુ...... ચોથા ભાગમાં તમે જોયું કે હું સરલની સાથે હોસ્પિટલમાં ગયો હતો. અને ત્યાં એણે પ્રશ્નોની હારમાળા મારી સાથે સાથે તમને પણ પહેરાવી દીધી હતી. પરંતુ આજે તો હું જવાબ મેળવીને જ જંપીશ. હવે જોઈએ આગળ શુ થશે...... હું ઘરે પહોંચ્યો, બાઈક પાર્ક કરીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો અને પછી તરત જ મમ્મીને ગળે મળ્યો અને બધો જ થાક ઉતરી ગયો. મમ્મી રોકસ.....! એની મમતા અલગ જ હોય છે. મમ્મીની સ્માઈલ, મમ્મીની વાતો, મમ્મીની શિખામણ. મારી પાસે તો આ ...વધુ વાંચો

6

CHARACTERLESS - 6

Characterless ગતાંકથી ચાલુ...... પાંચમા ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં ઉદ્ભવેલા દરેક પ્રશ્નોના જવાબ આપણે સરલ દ્વારા મેળવ્યા હતા. વાત એમ હતી કે સમીક્ષાદીદી સરલના મોટા બેન છે. પછી તમે જોયું કે અમારી વાત ચાલતી હતી જ અને એવામાં જ એક વ્યક્તિ આવે છે......... અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નિખિલ હતો. હવે જોઈએ આગળ શુ થશે ? તારો ફોન ક્યાં છે ? નિખિલે મને પ્રશ્ન કર્યો. આ રહ્યો મારી જોડે ! એમ કહીને મેં બેગ પર પડેલો ...વધુ વાંચો

7

CHARACTERLESS - 7

Characterless ગતાંકથી ચાલુ...... છઠ્ઠા ભાગમાં તમે જોયું કે મારી મમ્મીની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી અને નિખિલ ડોક્ટરને લઈને ઘરે ગયો હતો. પછી તે અમારા ઘરે જ જમ્યો અને છેલ્લે ભરતભાઈના કહેવા પર બીજા દિવસે આખી કોલેજના દરેક વિદ્યાર્થીઓ એસિડ અટેકના મુદ્દે આવેદનપત્ર આપવા માટે રેલીમાં જોડાયા. અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જતા જ હતા અને અચાનક જ એક દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઇ ગયા, હવે જોઈએ આગળ શુ થશે ? અમે જોયું કે એસિડ અટેકના આરોપીને પોલીસ ...વધુ વાંચો

8

CHARACTERLESS - 8

Characterless ગતાંકથી ચાલુ...... સાતમા ભાગમાં તમે જોયું કે કલેક્ટર કચેરીએ દરેક વિદ્યાર્થીનું સ્તબ્ધ થવાનું કારણ એસિડ અટેકનો આરોપી હતો અને મારા માટે તો ખાસ સાગરના મોટો ભાઈ હતા જે આરોપી સાથે હતા જોકે છેલ્લે સાગરે એ બાબતનું કારણ આપ્યું હતું. પછી ૨ વ્યક્તિ જોડે મારી વાત થઈ હતી અને એ સરલ અને કાવ્યા હતા. અને અંતે સાગરે કહ્યું કે એને બહુ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. હવે જોઈએ આગળ શું થશે ? સાગરને શું વાત કરવાની હશે ...વધુ વાંચો

9

CHARACTERLESS - 9

Characterless ગતાંકથી ચાલુ...... આઠમા ભાગમાં તમે જોયું કે સાગરે પોતાના દિલની વાત જણાવી અને કહ્યું કે એને સરલ પસંદ છે પછી એ બાબતે અમારી થોડીઘણી વાત થઈ ત્યારબાદ અમે કોલેજની મજા માણી. અને છેલ્લે જયારે અમે પાર્કિંગમાં ઉભા હતા ત્યારે નિખિલ અમારી પાસે દોડતો દોડતો આવે છે અને કહે છે કે એક ખુશખબરી છે, ચાલો હવે આગળ જાણીએ કે શું ખુશખબરી છે ? બોલ નિખિલ શું ખુશખબરી છે ? તો એણે જણાવ્યું કે "પેલા એસિડ અટેકના અપરાધીને આજીવન ...વધુ વાંચો

10

CHARACTERLESS - 10

Characterless ગતાંકથી ચાલુ...... નવમા ભાગમાં તમે જોયું કે નિખિલે ખુશખબરી આપી,એસિડ અટેકના આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી અને એ ખુશીથી ખુશ થઈને બધા મિત્રોએ દોસ્ત ગાર્ડનમાં લસ્સીની સાથે જમાવટ કરી. ત્યારબાદ નિખિલ અને કાવ્યાની બાબતે હું એમને મળવા ગયો જેમાં નિખિલે મારા પર ગુસ્સો કર્યો. અને છેલ્લે, નિખિલના શબ્દો મગજમાં ફરી રહ્યા હતા તેથી મિત્રોના ફોન આવતા હતા તોપણ હું ગમે તે બહાનું આપીને વાત નહોતો કરતો અને એમાં પણ સુરજનો ફોનમાં ગભરાયેલો અવાજ સાંભળી હું ચિંતામાં આવ્યો પછી નિખિલનો ફોન આવ્યો અને હવે આગળ જોઈએ શું ...વધુ વાંચો

11

CHARACTERLESS - 11

Characterless ગતાંકથી ચાલુ...... દસમા ભાગમાં તમે જોયું કે નિખિલે સુરજના એક્સિડન્ટના દુઃખદ સમાચાર આપ્યા અને અમે બધા જ મિત્રો હોસ્પિટલમાં પહોંચી ગયા. સુરજના માથામાં ઈજા થઈ હોવાથી તેની હાલત ગંભીર છે. અને છેલ્લે નર્સ અમારી પાસે આવે છે અને કહે છે કે તાત્કાલિક o નેગેટિવ બ્લડની જરૂરત છે જે મળવું બહુ જ મુશ્કેલ છે હવે આગળ જોઈએ શું થશે ? નર્સ અમારી પાસે આવી અને કહ્યું કે દર્દીને તાત્કાલિક લોહી ચડાવવું પડશે અને એમનું બ્લડગ્રુપ o નેગેટિવ છે તેથી ...વધુ વાંચો

12

CHARACTERLESS - 12

Characterless ગતાંકથી ચાલુ...... અગિયારમા ભાગમાં તમે જોયું કે સુરજને લોહી ચડાવવાનું હતું અને એ અમને સરલ પાસેથી મળી ગયું તોપણ સુરજને તો ભાન નહોતું આવ્યું અને છેલ્લે આપણે જોયું કે સરલ સમીક્ષાદીદી જોડે જાય છે અને હું પણ તેને શોધતો શોધતો એની પાસે જાઉં છું. અમે ત્યાંથી નીકળીએ જ છીએ ત્યાં જ સામે એક વ્યક્તિ હોય છે જેને જોઈને અમે સ્તબ્ધ થઇ જઈએ છીએ હવે એ કોણ છે આપણે આગળ જોઈશુ. સમીક્ષા દીદીના રૂમથી અમે નીકળ્યા અને સામે જોયું ...વધુ વાંચો

13

CHARACTERLESS - 13

Characterless ગતાંકથી ચાલુ...... બારમા ભાગમાં તમે જોયું કે પ્રમીલા માસીને મળવાનું થયું. પછી ડોક્ટર દ્વારા એ જાણવા મળ્યું કે સુરજ કોમામાં જતો રહ્યો જે અમારા માટે બહુ જ દુઃખદ ઘટના હતી. ત્યારબાદ અમે કોલેજથી છૂટીને હોસ્પિટલ જવા માટે નીકળતા જ હતા અને સુરજના પપ્પાનો મારી પર ફોન આવ્યો હવે જોઈએ આગળ શું થશે ? અમે બધા પાર્કિંગમાં ઊભા હતા અને હોસ્પિટલ જવા માટે નીકળતા જ હતા અને ત્યાં જ મારી પર ફોન આવ્યો અને મેં સ્ક્રીન પર નજર ...વધુ વાંચો

14

CHARACTERLESS - 14

Chracterless ગતાંકથી ચાલુ...... તેરમા ભાગમાં તમે જોયું કે નર્સની ભૂલના કારણે અમે બધા ચિંતામાં આવી ગયેલા. પછી મારો મોબાઈલ મળતો ન હોવાથી અમે બધા જ મોબાઈલ શોધતા હતા અને મને ત્યાં વિજયભાઈ (સાગરના મોટાભાઈ) જોવા મળ્યા હતા જે બહુ નવાઈની વાત હતી, ફોન પર એમના જોડે વાત થઈ ત્યારે તેઓ જૂઠું બોલ્યા હતા. ફરીથી મારી સામે નવો પ્રશ્નાર્થ ચિન્હ ! અને અંતે સાગર મને ફોન કરે છે કે તું સુંદર ગાર્ડનમાં આવી જા. હવે જોઈએ આગળ શું થશે ? ...વધુ વાંચો

15

CHARACTERLESS - 15

Characterless ગતાંકથી ચાલુ...... ચૌદમા ભાગમાં તમે જોયું કે સાગર અને સરલે મળીને મારી સાથે મજાક કરી હતી. પછી અમે વિજયભાઈને મળ્યા અને એમની વાતચીતથી મારા મનમાં બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા, ત્યારબાદ સાગર અને સરલનું સુખદ મિલન થયું. અને અંતે આમ ને આમ ૨ મહિના વીતી ગયા હવે જોઈએ આગળ શું થશે ? ૨ મહિના બાદ......... મમ્મી હું કોલેજમાં જાઉં છું અને હા! તબિયત સાચવજે એમ કહીને હું બાઈક લઈને નીકળ્યો અને રસ્તામાં જ સરલ અને સાગર મળ્યા. પછી ...વધુ વાંચો

16

CHARACTERLESS - 16

Characterless ગતાંકથી ચાલુ...... પંદરમાં ભાગમાં તમે જોયું કે અમારી કોલેજમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. અને વાતવાતમાં નિખિલ અને રાહુલે સાગર-સરલને જણાવી દીધું કે એમને બધી ખબર જ છે કે એ બંને વચ્ચે શું છે અને આ બાબતથી સાગર-સરલને એમ લાગે છે કે મેં આ વાત બધાને જણાવી. પછી હું ઘરે જાઉં છું અને ત્યાં મને ખબર પડે છે કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે,પછી સરલ જોડે મારી વાત થાય છે અને અંતે નિખિલ મને દોસ્ત ગાર્ડનમાં બોલાવે છે ત્યારબાદ મને એક વાત જણાવે છે.... હવે જોઈએ આગળ શું થશે ...વધુ વાંચો

17

CHARACTERLESS - 17

Characterless ગતાંકથી ચાલુ...... સોળમાં ભાગમાં તમે જોયું નિખિલ મને જણાવે છે કે તારે સરલને સમજાવવાની છે. એ જે રીતે બધાની સાથે ફ્રી થઈને ફરે છે. પરંતુ એ સમજી રહી નથી કે લોકો એના ચરિત્ર પર જ બોલશે. આપણા સમાજમાં છોકરી વિશે લોકોની બહુ જ અલગ અને ખરાબ માન્યતા છે, અને અંતે હું સરલને કોલેજમાં આ વાત મારી રીતે શાંતિથી સમજાવુ છું. પરંતુ એ સમજતી નથી અને ગુસ્સામાં મને થપ્પડ મારી દે છે. અને હું કંઈપણ બોલ્યા વગર તરત જ કોલેજથી ઘરે જવા નીકળી જાઉં છું. ...વધુ વાંચો

18

CHARACTERLESS - 18

Characterless ગતાંકથી ચાલુ...... સત્તરમા ભાગમાં તમે જોયું કે કોલેજની ઘટના બાદ હું ઘરે જવાને બદલે એક ટેકરી પર ગયો અને ત્યાં જ મોડા સુધી વિચારોના વમળમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ હું ઘરે ગયો અને સાથે હોટલમાંથી જમવાનું પણ લઈ લીધું, થોડીવાર પછી મારા મિત્રો મને સાંત્વના આપવા આવ્યા હતા પરંતુ સરલનો એક ફોન પણ નહોતો આવ્યો. પછી પપ્પા મારી પાસે આવે છે અને એમના જોડે કોલેજમાં જે ઘટના બની હતી એના વિશેની ચર્ચા થાય છે જેમાં પપ્પા મને જીવનમાં ઉપયોગી એવી બહુ જ સરસ વાત શીખવાડે છે. અને અંતે ...વધુ વાંચો

19

CHARACTERLESS - 19

Characterless ગતાંકથી ચાલુ...... અઢારમાં ભાગમાં તમે જોયું કે અમારા ક્લાસમાં મારી અને સરલની પ્રેમ વિશેની ખોટેખોટી અફવા ઉડી હતી.એમાં સાગર-સરલ બંને લોકો મને જ આ બાબતે દોષી ગણે છે અને મારી પર ગુસ્સો કરે છે, એમની સાથે મારી થોડી બોલાચાલી થાય છે. પછી હું કોલેજથી સીધો દોસ્ત ગાર્ડનમાં જાઉં છું ત્યારે સુરજના પપ્પાનો સુરજની તબિયત સારી છે એ બાબતે ફોન આવે છે ત્યારે હું અને રાહુલ બંને જણા હોસ્પિટલમાં સુરજને મળીએ છીએ જે હજી કોમામાં છે. અને અંતે કુલર આગળ સમીક્ષાદીદી અમને મળે છે પછી તેઓ અમને એક વાત ...વધુ વાંચો

20

CHARACTERLESS - 20

Characterless ગતાંકથી ચાલુ...... ઓગણીસમાં ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં સમીક્ષાદીદીએ અમને એમની સાથે બનેલ ઘટના જણાવી તેનાથી મને ઘણા પ્રશ્નોના જવાબની કડી મળી ગઈ. આ બધી વાત રાહુલ માટે નવી જ હતી તેથી એને બધી વાત જણાવી અને મેં કહ્યું કે તું મને સાથ આપજે કારણ કે આ વાત આપણી દોસ્ત સરલની જિંદગી માટેની હતી જેમાં ઘણા ચહેરા ઉજાગર થશે એવી સંભાવના છે. અંતે મને એક વિચાર આવ્યો અને મેં એ વિચાર રાહુલને જણાવ્યો હવે જોઈએ આગળ શું થશે ? રાહુલ ! ...વધુ વાંચો

21

CHARACTERLESS - 21 - Last Part

Characterless ગતાંકથી ચાલુ...... વીસમાં ભાગમાં તમે જોયું કે મેં રાહુલને મારો વિચાર જણાવ્યો એના પછી નિખિલ-કાવ્યા જોડે મારી વાત થાય છે અને બીજા દિવસે જાણવા મળ્યું કે પ્રવાસ દસ દિવસ પછી છે. ત્યારબાદ સુરજને ભાન આવે છે, હું અને રાહુલ સાથે મળીને એક યોજના બનાવીએ છીએ અને અંતે ચાર દિવસ પછી સુરજ અમને સરલ વિશેની આખી વાત જણાવે છે જે અમને હચમચાવી દે છે. હવે જોઈએ આગળ શુ થશે ? પોતાનો દોસ્ત જ આવો નીકળશે તેથી મને બહુ જ ગુસ્સો આવ્યો અને મેં રાહુલને કહ્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો