રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય

(549)
  • 155.1k
  • 31
  • 64.5k

ભાગ - 1વાચક મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર હમણાંજમાતૃભારતીનાં પ્લેટફોર્મ પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એવી વંચાઈ પણ ખરાં... તે બદલ વાચક અને લેખક વચ્ચે એક સેતુ સમાનતેમજ લેખક અને વાચકને જોડતી કડી સમાન માતૃભારતીની પુરી ટીમનો દિલથી ખુબખુબ આભાર.સાથે-સાથે માતૃભારતીના તમામ લેખકો અને વાચકો જે રોજ-બરોજ માતૃભારતીનું કદ વિશાળમાંથી અતિવિશાળ તેમજ મજબૂત બનાવી રહ્યા છે, સાથે-સાથે પોતાને અને માતૃભારતીને પણ, પ્રસિધ્ધિના નવા શિખરો સર કરવામાં પોતાનો સમય, જ્ઞાન અને જિજ્ઞાસાનું યોગદાન આપી રહ્યા છે, તે તમામ વાચકો તેમજ લેખકોને પણ હું સહૃદય અભિનંદન આપી, હું આપણા પુરા માતૃભારતી પરીવાર માટે ગર્વ અનુભવું છું. મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર આજે હું મારી એક નવી

Full Novel

1

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 1

ભાગ - 1વાચક મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર હમણાંજમાતૃભારતીનાં પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એવી વંચાઈ પણ ખરાં... તે બદલ વાચક અને લેખક વચ્ચે એક સેતુ સમાનતેમજ લેખક અને વાચકને જોડતી કડી સમાન માતૃભારતીની પુરી ટીમનો દિલથી ખુબખુબ આભાર.સાથે-સાથે માતૃભારતીના તમામ લેખકો અને વાચકો જે રોજ-બરોજ માતૃભારતીનું કદ વિશાળમાંથી અતિવિશાળ તેમજ મજબૂત બનાવી રહ્યા છે, સાથે-સાથે પોતાને અને માતૃભારતીને પણ, પ્રસિધ્ધિના નવા શિખરો સર કરવામાં પોતાનો સમય, જ્ઞાન અને જિજ્ઞાસાનું યોગદાન આપી રહ્યા છે, તે તમામ વાચકો તેમજ લેખકોને પણ હું સહૃદય અભિનંદન આપી, હું આપણા પુરા માતૃભારતી પરીવાર માટે ગર્વ અનુભવું છું. મિત્રો માતૃભારતીનાં પ્લેટફોમ પર આજે હું મારી એક નવી ...વધુ વાંચો

2

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 2

ભાગ - 2આપણે પહેલા ભાગમાં જાણ્યું કે,શ્યામ પોતાના બન્ને મિત્રવેદ અને રીયાનાં લગ્નને દિવસે વરઘોડામાં નાચતા-નાચતા કોઈનો ફોન આવતા અધૂરા લગ્નમાંથીજ કોઈને કંઈપણ જણાવ્યા સીવાય ત્યાંથી નીકળી જાય છે.શું છે ? આ શ્યામ, વેદ અને રીયાની પુરી હકીકત ?શું છે ?શ્યામનું વરઘોડામાં મસ્તીથી નાચતા-નાચતા આમ અચાનક નીકળી જવાનું સાચું કારણ ?નીકળતા પહેલા વેદ અને શ્યામની આંખોએ કરેલ ઈશારાની વાત કઈ હતી ?આ બધુ જાણવા આપણેવેદ, રીયા અને શ્યામની દોસ્તી વિશે, તેમજ એ ત્રણેનાં પરીવાર વિશે શરૂઆતથી વિગતવાર જાણી લઇએ.એક, અતી નહીં પરંતુ વૈભવી કહીં શકાય તેવા વિસ્તારના એક શાનદાર ફ્લેટની ...વધુ વાંચો

3

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 3

ભાગ - 3સમય જતાં વાર લાગતી નથી. રીયા વેદ અને શ્યામ મોટા થાય છે. સ્કૂલનો અભ્યાસ પૂરો કરી ત્રણે કોલેજ જવાની ઉંમરે પહોંચતા... રીયા પોતાના શહેરનીજ એક કોલેજ જોઈન કરી લે છે.જ્યારે વેદ વેદ પોતાનો કોલેજનો આગળનો અભ્યાસ એક X સ્ટુડન્ટ તરીકે ઘરેથીજ, કોલેજનો અભ્યાસ શરૂ કરે છે.વેદ પોતાના માટે એક X સ્ટુડન્ટ તરીકેનો વિકલ્પ એટલાં માટે વિચારે છે કે,તે રોજનો કોલેજ આવવા-જવાનો સમય અને ખર્ચ બચાવી શકે, તેમજ એ બચેલા સમય અને પૈસાને તે પોતાના માટે તેમજ પોતાના જરૂરી ઘરખર્ચ માટે ખર્ચી શકે.હવે વેદ અભ્યાસ સીવાય મળતા બાકીના સમયમાં...નાના-મોટા પ્રોગ્રામમાં ગાઈને પોતાનો શોખ પણ પૂરો કરે છે, સાથે-સાથે એ પ્રોગ્રામમાં ગાવાથી તેને મળતી રકમથી ઘરમાં નાની-મોટી મદદ પણ કરતો ...વધુ વાંચો

4

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 4

ભાગ - 4પંકજભાઈને શ્યામની નોકરી માટે ધીરજભાઈએ જણાવ્યું તે પ્રમાણે તેઓ, RS સરનો સમય લઈબન્ને બેંક મેનેજર RS સરને મળે છે, તેમજ શ્યામની નોકરી અને અત્યારના શ્યામનાં વર્તન વિશે સઘળી હકીકત માંડીને RS સરને જણાવે છે. આમતો RS સર પંકજભાઈની મુંઝવણ અને શ્યામનાં સ્વભાવથી પરિચીત હોવાથી RS બધુ જાણે/સમજે છે.પંકજભાઈની પુરી વાત ...વધુ વાંચો

5

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 5

ભાગ - 5ભાગ 4માં આપણે જાણ્યું કે, હોટેલમાં શ્યામે ,અજયનાં લોફર મિત્રોની ધોલાઈ તો કરી પરંતુ એનાં કારણે હોટેલમાં નુકશાન થયું, તેમજ આ બબાલથી હોટલમા હાજર કસ્ટમરની સામે હોટલની જે પ્રેસ્ટીજ ખરાબ થઈ એ કારણથી શ્યામ બીજા દિવસથી હોટલ પર જોબ જવાનું બંધ કરી દે છે.શ્યામે ફરી નોકરી છોડી તે જાણતાપંકજભાઈની સાથે-સાથે, વેદ અને રીયાને પણ દુઃખ થાય છે,પરંતુ, આ વખતે શ્યામનો વાંક ન હતો.થોડા સમય પછી..આવુજ કંઇક વેદ સાથે પણ થાય છે.થાય છે એવું કે, એક-દિવસ રોજના નિયમ પ્રમાણે વેદ, પોતાના બાઈક પર તેના પિતા ધીરજભાઈનું ટીફિન આપવા બેંક પર ...વધુ વાંચો

6

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 6

વેદને કોલેજના પ્રોગ્રામમાં ગાવા માટે કોલેજના ટ્રસ્ટીઓ તરફથી હરખથી મળેલ આમંત્રણ સ્વીકારી વેદ ટ્રસ્ટીઓને કોલેજના પ્રોગ્રામમાં ગાવાનું પ્રોમિસ ચુક્યો છે.વેદ અને રીયાએ નક્કી પણ કરી લીધુ છે કે તેઓ આ કોલેજના પ્રોગ્રામમાં શ્યામને પણ સાથે લઈ જશે. પછી વેદ શ્યામને ફોન કરી આ પ્રોગ્રામમાં સાથે જવાની વાત જણાવે છે.શ્યામનો ફોન બે વાર પુરી રીંગ વાગ્યા પછી પણ નહીં ઉપડતા, વેદ શ્યામને આ પ્રોગ્રામની પુરી વાત મેસેજ કરી જણાવે છે, અને પ્રોગ્રામમાં જવાનાં દિવસે વેદ તેને તેનાં ઘરે લેવા આવશે અને ત્યાંથી તેઓ બંને સાથે કોલેજના પ્રોગ્રામમાં જશે. તે જણાવતો મેસેજ કરે છે.વેદે શ્યામને આટલો મેસેજ કરી લીધા બાદ વેદ અને રીયા છુટા પડે છે.રીયા પોતાને ઘરે જવા નીકળે છે, અને ...વધુ વાંચો

7

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 7

ભાગ - 7આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પ્રોગ્રામ પૂરો થયા પછી શ્યામ અને વેદ કોઈ જેકપોટ જીત્યા હોય, એટલા થઈ બાઈક પર પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે.ત્યાંજ, અચાનક તેમની બાજુમાંથી સ્પીડમાં આવેલી એક ગાડી, શ્યામ અને વેદ જે બાઈક પર જઈ રહ્યા હતા, તે બાઇકને ટક્કર મારે છે.ગાડી દ્રારા બાઇકને વાગેલી જોરદાર ટક્કરથી તેઓ હવામાં ફંગોળાઈ જાય છે. શ્યામ રોડની એક સાઈડમાં ઘસાઈને ઝાડીમાં પડે છે. તેઓનું બાઈક રોડ પર ઘસાઈને ખાસ્સું દૂર રોડની વચ્ચે પડ્યું છે. શ્યામને એટલી ગંભીર ઈજા નથી થઈ, ખાલી તેના હાથ-પગ છોલાયા છે.કેમકે તે ઘસડાઈને જે જગ્યાએ ...વધુ વાંચો

8

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 8

ભાગ - 8આગળના ભાગમાં આપણે જાણ્યું કેશ્યામ, અકસ્માતમા પોતાનાથી વધારે ઘાયલ થયેલ અને શરીરના બિલકુલ નાજુક અંગ એવા વેદના ભાગમાં થયેલ ઘાવથી, બેહોશિમા જઈ રહેલ પોતાના મિત્ર વેદને પોતાના ખભે ઊંચકી કોઈ પણ ભોગે વેદને બચાવી લેવાનો દૃઢ નીર્ધાર કરી, અદ્ધર જીવે ઝડપથી હોસ્પિટલ તરફ દોડી રહ્યો છે.શ્યામ હોસ્પિટલ પહોંચતાજ બે હાથ જોડી, વેદને બચાવી લેવા ડોક્ટરને રીતસર આજીજી કરે છે.શ્યામ ડોક્ટરને કહે છે કે, સાહેબ, કંઈ પણ કરવું પડે કરોભલે ગમે તેટલો ખર્ચ આવેબાકી મારા મિત્રને અને એનાં અવાજને તમે પાછો લાવો.શ્યામ આજે પોતાની જાત ...વધુ વાંચો

9

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 9

ભાગ - 9આગળના ભાગમાં આપણે જાણ્યું કે... અત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર, શ્યામના એક્ષિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મિત્ર વેદને તપાસી છે.શ્યામ, બેબાકળો થઈ પોતાના મિત્ર વેદને ચેક કરી રહેલ ડોક્ટર સાહેબ, બહાર આવે તેની રાહ જોતો હોસ્પિટલની લોબીમાં, આમથી તેમ આંટા મારી રહ્યો છે. આ બાજુ ખબરી રઘુ આ બધી બાબતો પર ધ્યાન રાખી વેદ અને શ્યામ વિશે કંઈપણ જાણવા મળે, તે જાણી, તે મેસેજ આગળ આપવા માટે, હોસ્પિટલની બહાર અને કોઈ-કોઈવાર મોકો મળે તો હોસ્પિટલની અંદર પણ, આંટા મારી રહ્યો છે. બે કલાક જેટલો સમય થતા, ડોક્ટર વેદને ચેક કરીને બહાર ...વધુ વાંચો

10

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 10

ભાગ - 10 ભાગ 9માં આપણે જાણ્યું કે... શ્યામે, પોતાના મિત્ર વેદના ગળાના ઓપરેશન માટે પાંચ લાખ જમા કરાવ્યા અને આજે રાત્રે વેદના ગળાનું ઓપરેશન થવાનું છે. આ બધી હકીકતની જાણ...હોસ્પિટલની આજુ-બાજુમાંજ આંટા મારી રહેલ, ખબરી રઘુએ પેલા ત્રણ બદમાશોને જાણ કરી દીધી છે. આગળના દિવસે વહેલી સવારે વેદના પપ્પા ધીરજભાઈ જે બેંકમાં સિક્યુરિટી તરીકે કામ કરે છે, કે જે બેંકનાં રીયાના પપ્પા મેનેજર છે, તે બેંક પાસે વહેલી સવારમાં લોકોનું ટોળું ભેગું થયેલું છે. વહેલી સવારે બેંક પાસે ભેગા થયેલ ટોળાની વચ્ચે, બેંકનો નાઈટ વોચમેન, બેહોસીની હાલતમાં, રોડ વચ્ચે પડેલ ...વધુ વાંચો

11

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 11

ભાગ - 11હજી હમણાંજ હોશમાં આવેલ વોચમેન, કાલે બનેલ સમગ્ર ઘટના, વિગતવાર પોલીસને જણાવી રહ્યો છે, અને પોલીસ અધિકારી સાંભળી પણ રહ્યાં છે, તેમજ જરૂરી મુદ્દા નોંધી પણ રહ્યા છે. સાથે-સાથે બેંક મેનેજર RSને પણ ફોન દ્રારા આ ઘટનાની જાણ કરી, તાત્કાલિક બેંક પર આવવાનું જણાવી દેવામાં આવ્યું છે. વોચમેન પોતાની વાત આગળ વધારે છે. વોચમેન : સાહેબ, મેં તમને કહ્યું એમ પંકજભાઈ અને ધીરજભાઈ લાંબો સમય ત્યાં ઊભા રહ્યા હોવાથી, હું ખાલી, શું વાત છે ? તે જાણવા તેમની પાસે જઈ રહ્યો હતો. તેઓ મારાથી લગ-ભગ દસેક ફૂટ દૂર હશે, ...વધુ વાંચો

12

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 12

ભાગ - 12 RS, પોલીસ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે પોતાની ગાડી લઈ પોલીસ ઇન્સપેક્ટર સાહેબની સાથે, ધીરજભાઈ અને પંકજભાઈ ને જવા માટે નીકળે છે. RSએ, ધીરજભાઈ અને પંકજભાઈનુ ઘર જોયું હોવાથી, પોલીસની ગાડીની આગળ-આગળ RSની ગાડી જઈ રહી છે. આમ તો પંકજભાઈ અને ધીરજભાઈના ઘર વચ્ચે વધારે અંતર નથી. પરંતુ, તે બન્નેના ઘર બેંકથી ખાસ્સા દુર કહી શકાય.લગ-ભગ અડધા કલાકનાં સમય પછી, RSની ગાડી, સૌ-પ્રથમ આવતા, પંકજભાઈના ઘર પાસે આવીને ઉભી રહે છે. પાછળ ને પાછળ, પોલીસની ગાડી પણ ઉભી રહે છે. પરંતુ અહી બંને ગાડીમાંથી કોઈને નીચે ઊતરવાની જરૂર પડતી નથી. કેમકે, પંકજભાઈના ઘરે તાળું મારેલું છે. પંકજભાઈના ઘરે તાળું જોતા, પોલીસના શકમાં થોડો વધારો થાય છે. ત્યાંથી તેઓ, ધીરજભાઈના ઘરે જવા નીકળે ...વધુ વાંચો

13

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 13

ભાગ - 13ઈન્સ્પેક્ટરને જેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું કે, વેદના ગળાના ઓપરેશન માટે શ્યામે ગઈકાલે રાત્રે જ, રૂપિયા પાંચ લાખ જમા કરાવ્યા છે. આટલું સાંભળી તુરંત પોલીસ ઈન્સપેક્ટર, વેદને જે રૂમમાં રાખ્યો હોય છે, તે રૂમ તરફ ડોક્ટરને સાથે રાખી, તે રૂમ જવા પોતાની જગ્યાએથી ઊભા થઈ, તે રૂમ તરફ જઈ રહ્યાં છે. તેમની સાથે બે કોન્સ્ટેબલ પણ છે.RS પણ તેમની પાછળ-પાછળ જઈ રહ્યા છે. આ બાજુ શ્યામ પોતાના મિત્ર વેદનું ગળાનું સફળ ઓપરેશન, જે ગઈકાલે રાત્રે થયું છે, અને અત્યારે વેદ હોસ્પિટલના રૂમમાં જે પલંગ પર સૂઈ રહ્યો છે, ...વધુ વાંચો

14

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 14

આગળના ભાગમાં આપણે જોયું કે ઈન્સ્પેક્ટર સાહેબે, બે કોન્સ્ટેબલને, શ્યામને લઈને બહાર આવવા જણાવ્યું છે. કોન્સ્ટેબલ શ્યામને લઈને નીકળી જતા, વેદ પોતાના પલંગ પરથી ઉભો થઈ જાય છે. જેને RS સર, રોકી તુ આરામ કર, હું હમણાં આવીને બધી વાત જણાવું છું. આટલુ કહી RS રૂમની બહાર નીકળે છે.શ્યામને લઈને કોન્સ્ટેબલ, હોસ્પિટલની બહાર પાર્ક કરેલ પોલીસની ગાડી સુધી પહોંચતા પહેલા તો, RS દોડીને તેમની પાસે પહોંચી જાય છે. અહિયાં શ્યામ પોલીસને કહી રહ્યો છે કે, સાહેબ, પહેલા મારી એક વાત સાંભળો, હું તમને કંઈ કહેવા માગું છું. પરંતુ હમણાં વેદની પાસે જ્યારે શ્યામ બોલતાં-બોલતાં શાંત થઈ બેસી ગયો હતો, ત્યારે તે કંઈ બોલ્યો ન હતો.તેથી પોલીસ કહે છે ...વધુ વાંચો

15

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 15

ભાગ - 15આગળના ભાગમાં આપણે જાણ્યું એ પ્રમાણે,રઘુને બચાવતા ઘાયલ થયેલ શ્યામ માટે, આ ક્ષણ ભગવાનના આશિર્વાદ સમાન સાબિત છે.કેવી રીતે ? હવે જાણીએ...શ્યામ નો ધક્કો વાગવાથી ખબરી રઘુ જે જગ્યાએ પડ્યો હતો, ત્યાંથીજ રઘુ ઊભો થવાને બદલે, લાચાર અને દયાના મિશ્ર ભાવ વાળી નજરે, શ્યામ સામે જોઈ રહે છે.અત્યારે આ ક્ષણે રઘુનો અંતરાત્મા જાગી ગયો છે, અને તેને કોષી રહ્યો છે. અત્યારે રઘુને પોતાની જાત પર અતિશય ધૃણા આવી રહી છે.રઘુ મનોમન પોતાની જાતને નફરત ભાવથી ધિક્કારી, પોતાના પર થૂ-થૂ કરી રહ્યો છે. રઘુને થાય છે કે, જે ...વધુ વાંચો

16

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 16

ભાગ - 16 ડૉક્ટર સાહેબે, શ્યામને સલાહ આપી તે પ્રમાણે... RS આવી જાય, પછી તમે રઘુને લઈને પોલીસ સ્ટેશન અને રઘુના મોઢેજ ગઈકાલના બેંકવાળા બનાવની, જે સાચી હકીકત છે, તે પોલીસને જણાવો, ડોક્ટર સાહેબે શ્યામને આપેલ સલાહ મુજબ RS સર આવી ન જાય ત્યાં સુધી, શ્યામ રઘુને લઈને વેદના રૂમમાં જાય છે, અને ડોક્ટર સાહેબ પોતાની ઓફિસમાં. શ્યામ વેદના રૂમમાં જઈ, રઘુની પુરી વાત, અને પોલીસ કેમ આવી હતી ? અને તે આખા ઘટનાક્રમની હકીકત શું હતી ? તે વેદને જણાવે છે. સાથે-સાથે શ્યામને પણ જે શક હતો, તેનું પણ નિરાકરણ રઘૂની વાતથી મળી ...વધુ વાંચો

17

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 17

ભાગ - 17 ખબરી રઘુની વાત સાંભળી, પોલીસ ઈન્સ્પેક્ટર એક માસ્ટર પ્લાન બનાવે છે. માસ્ટર પ્લાન એવો બનાવે છે જે માસ્ટર પ્લાન થકી, પેલા ત્રણ બદમાશોને રંગેહાથ પકડી પણ શકાય, અને એ બદમાશોએ બંદી બનાવીને અજયના ફાર્મ હાઉસ પર રાખેલ, વેદના પપ્પા ધીરજભાઈ અને શ્યામના પપ્પા પંકજભાઈને હેમ-ખેમ છોડાવી પણ શકાય. આ પ્લાન મુજબ સૌ-પ્રથમ ઈન્સ્પેક્ટર સાહેબ, ખબરી રઘુને કહે છે કે,તું ફોન કરીને એ ત્રણ બદમાશોને એવી જાણ કરી દે કે, વેદના અમુક મેડિકલ ટેસ્ટ કરાવવાના હોવાથી, શહેરથી થોડે દૂર આવેલ એક લેબોરેટરીમાં વેદને લઈ જવાના છે, અને ખાસ આ ટેસ્ટ ...વધુ વાંચો

18

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 18

ભાગ - 18પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબના બનાવેલા, બંને પ્લાન સફળ થતાં, અનેશ્યામના પપ્પા પંકજભાઈ, તેમજ વેદના પપ્પા ધીરજભાઈ, હેમખેમ મળી સમગ્ર પોલીસ ટીમની સાથે-સાથે શ્યામ પણ રાહતનો દમ લે છે.બેંક મેનેજર RS ને પણ, બેંકના એટીએમમાં થયેલ ચોરીની રકમ અને આરોપી પકડાઈ જતા, તેમજ ધીરજભાઈ અને પંકજભાઈ બેક્સુર સાબિત થતા અત્યાર સુધી RS જે દુવિધા ભરી સ્થિતીમાં ચિંતાગ્રસ્ત હતાં, તેઓ પણ હાસકારો અનુભવી રહ્યા છે. પોલીસને પણ ગણતરીના કલાકોમાંજ, ગુનાનું સારું નિરાકરણ આવતા, સૌને હાશકારો થાય છે. બીજી તરફ, એક-બે દિવસમાં વેદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. વેદ હવે ધીરે-ધીરે ...વધુ વાંચો

19

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 19

ભાગ - 19RSએ વેદ અને રીયાના લગ્ન વિશે ધીરજભાઈને કરેલ વાત સામે, અને RSની આ વાત સાંભળી, RSને ધીરજભાઈ પ્રોમિસ મુજબ, બીજે દિવસે સવારે, ધીરજભાઈ RSએ જણાવેલ રીયા અને વેદના લગ્ન વિશેની વાત, વેદને કરે છે. પપ્પાને મોઢે આ વાત સાંભળી, વેદ, તેના પપ્પા ધીરજભાઈને, આ વાત વિશે એમનો વિચાર શું છે ? તમારૂં શું કહેવું થાય છે ? તે જણાવવા કહે છે. ત્યારે, ધીરજભાઈ વેદને કહે છે કે, બેટા, તારી પસંદ, તારી ખુશી એ જ અમારી ખુશી, અને RSના ઘરમાં તારો સંબંધ બંધાય, એ તો આપણા માટે બહુ ગર્વ લેવા જેવી વાત ...વધુ વાંચો

20

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 20

ભાગ - 20લગ્નની ચાલુ વિધિમાં, પંકજભાઈએ વેદના કાનમાં રીયા અને શ્યામ વિશે કરેલ વાતથી, વેદ બિલકુલ વ્યથિત થઈ જાય વેદ, દુઃખી અને ટેન્શનમાં તો પહેલેથી જ હતો.કારણ કે, તેનો મિત્ર શ્યામ આજે પોતાના લગ્નમાં હાજર નથી રહી શકયો. પાછુંવેદના પોતાના લગ્નમાં શ્યામ હાજર નહીં રહી શકવાનું કારણ પણ કેવું ? વેદના મનમાં આજ ગડમથલ ચાલી રહી છે, કે શ્યામે...શ્યામે મને બચાવવા માટે પોતાનું અંગ-દાન કર્યું. મારા માટે એણે એની જીંદગી દાવ પર લગાવી દીધી. એણે મારા માટે એટલી હમદર્દી અને પ્રેમ બતાવ્યો કે, આટલી હમદર્દી કે પ્રેમ તો કદાચ... એક સગો ભાઈજ બતાવી શકે. એજ, ભાઈથી ...વધુ વાંચો

21

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 21

ભાગ - 21આપણે આગળના ભાગમાં જાણ્યું કે,છેલ્લી રીંગે શ્યામે ફોન ઉઠાવ્યો છે. રીયા બિલકુલ શાંત થઈ, વેદ અને વચ્ચે જે વાત થાય તે સાંભળવા અને શ્યામની હકીકત જાણવા અધ્ધર જીવે બેઠી છે.શ્યામ : હલો શ્યામનો અવાજ સાંભળતાજ, વેદના પૂરા શરીરમાં એક હળવી કંપારી છુટી જાય છે. તેમજ થોડીવાર માટે, શ્યામના હલો નો રીપ્લાય આપવા વેદના મોઢેથી શબ્દો નથી નીકળી રહ્યા. શ્યામના વિચારોમાં શૂન્યમનસ્ક થઈ વેદ, પલંગ પર પડેલ ફોન સામે, અને એજ વેદ જેવી સ્થિતિમાં રીયા વેદ સામે જોઈ રહી છે. શ્યામના હલો નો વેદ તરફથી ...વધુ વાંચો

22

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 22

ભાગ - 22રીયાને અત્યારે વેદે, શ્યામને પૂછેલા એ સવાલથી કોઈ મતલબ નથી કે, શ્યામ, રીયા માટે, કે રીયા વિશે મનમાં શું હતું ? કે અત્યારે શું છે ? રીયાને લઈને તારું ભવિષ્યનું સપનું શું હતું ? રીયાને અત્યારે આ વાતથી કોઈ જ મતલબ નથી, કે આ સવાલથી એને કંઈ લેવાદેવા પણ નથી. રીયાને તો અત્યારે માત્ર ને માત્ર, શ્યામ તેમના મેરેજમાં ન દેખાતા, અને અત્યારની વેદની મનોસ્થિતિ જોઈ, તેમજ શ્યામને લઇને વેદે અત્યારે ડોક્ટર વિશે કહેલ વાત અને શ્યામ પાસે સમય ન હોવાનું જાણી, અત્યારે રીયા માત્ર એટલું જ જાણવા માગે છે ...વધુ વાંચો

23

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 23

ભાગ - 23રીયા અને વેદની, બંનેની હાલની મૂંઝવણનો અંત લાવવા...તેમજ રીયા અને વેદની, આજે સુહાગરાત હોવાથી તેમનો વધારે નહીં બગાડતા...શ્યામ : રીયા, વેદ જુઓ, મને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો સમય થઈ ગયો છે. તો હવે તમે બંને, કંઈ પણ બોલ્યા/ચાલ્યા સિવાય, હું તમને બંનેને જે કહું તે સાંભળો. કેમકે... હવે હું જે બોલીશ, એના પછી તમારા બેમાંથી, કોઈએ પણ મને કંઈ પણ પૂછવા જેવું રહેશે નહીં. તો સૌથી પહેલા રીયા તું સાંભળ. રીયા સૌથી પહેલા તુ એટલાં માટે કે... હું માનું છું કે તુ અત્યારે આપણી વચ્ચે ચાલી રહેલી આ બધી વાતોથી, અને ...વધુ વાંચો

24

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 24

ભાગ - 24 આગળના ભાગમાં આપણે જાણ્યું કે, એકબાજુ વેદ અને રીયા, જ્યારે બીજીબાજુ શ્યામ. એ લોકોની ફોન પર ચાલી રહી છે. ચાલુ લગ્નમાં વેદને, શ્યામના પપ્પાએ જણાવેલ વાતથી વેદની જે મુંઝવણ હતી, શ્યામે વેદના એ તમામ પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. વેદના મોઢેથી શ્યામને પુછાયેલ પ્રશ્ન અને એ પ્રશ્નનો શ્યામે આપેલ જવાબ જાણી, રીયા પણ સરપ્રાઇઝ થઈ ગઈ છે. કેમકે રીયાને તો આ વાતની ખબર જ ન હતી. અને આમ જોવા જઈએ તો, વાસ્તવિકતામાં આવું કંઈ હતુ પણ નહીં.એટલે આ બાબતે આજ સુધી એ ત્રણમાંથી કોઈએ, સ્વપ્ને વિચારયુ પણ ન હોય. અને ખરેખર જોવા જઈએ તો શ્યામના મનમાં એવું કંઈ હતું જ નહીં. આ તો માત્ર શ્યામના પિતાનો એક માત્ર વહેમ હતો. એમાય ...વધુ વાંચો

25

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 25

ભાગ - 25 આગળના ભાગમાં આપણે જાણ્યું કે...વેદ, રીયા અને શ્યામની, ફોન પર વાત પૂરી થાય છે. આમ તો પુરો કરી, ઓપરેશન થિયેટર તરફ જઇ રહેલ શ્યામ માટે, ભલે વાત પૂરી થઇ ગઇ હતી,પરંતુ આ બાજુ વેદ અને રીયા કે જેઓની આજે સુહાગરાત છે. છતા.. તેઓ બંને આજે એમની પહોંચ બહારની, અસમંજસમાં અટવાયા છે. અત્યારે તે બંનેની નજર સામે અને વિચારોમાં સતત, બસ શ્યામ, શ્યામ, અને શ્યામ જ ઘૂમી રહ્યો છે. વેદ અને રીયા બન્નેના દિલમાં, આજે શ્યામ એટલો ઊંડો ઉતરી ગયો છે, અને શ્યામ, વેદ અને રીયાના દિલમાં, ઊંડો શા માટે ન ઉતરે ? એણે આજે કામ જ એવું કર્યું છે આ બંને માટે કે, એની મિસાલને કે ખુદ શ્યામને સમજવા ...વધુ વાંચો

26

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 26

ભાગ - 26 કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી, શ્યામને જે રૂમમાં શિફ્ટ કર્યો હતો, તે રૂમમાં, શ્યામ તો એના પલંગ પર રહ્યો હતો. જે હમણાં જ, તે રૂમના દરવાજા પાસે કિડની મેળવનાર વ્યક્તીના વડીલ પિતા, અને ડોક્ટર વચ્ચે થઈ રહેલ વાતચીતથી જાગી ગયો છે. આ બાજુ, એ વડીલે ડોક્ટરને કહ્યા પ્રમાણે, કે ડોક્ટર સાહેબ, આજે મારા એક દીકરાએ, મારા બીજા દીકરાનો જીવ બચાવ્યો છે. વડીલ દ્રારા બોલાયેલ, આ વાક્યનો અર્થ અત્યારે, ડોક્ટર સાહેબને બરાબર સમજાઈ નથી રહ્યો, અને ડોક્ટર સાહેબ પોતે પણ, આ વાક્યનો અર્થ સમજવાની થોડી પણ કોશિશ કરે, એ પહેલાતો, આ લોકોની વાતચીતથી હમણાંજ જાગી ગયેલો શ્યામ, દરવાજામાં ઉભા રહી, ડોક્ટર સાથે વાત કરી રહેલ વડીલ પર શ્યામની નજર ...વધુ વાંચો

27

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 27

મિત્રો આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ભલે રમણીકલાલ શ્યામ વિશે અજાણ હતા, બાકી શ્યામતો પહેલેથી જ જાણતો હતો કે, પોતાની કિડની કોને અને કોના માટે આપી રહ્યો છે. એ દિવસે બન્યુ એવું હતુ કે...જ્યારે શ્યામ અને વેદનો એક્સિડન્ટ થયો હતો, ત્યારે શ્યામ અતિ-ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાના મિત્ર વેદને, પોતાના ખભે ઉંચકી, દોડીને હોસ્પિટલ પહોંચ્યો હતો, કે જ્યાં હાજર ડોક્ટરે ઘાયલ વેદને તપાસી, વેદના ગળાના ઓપરેશન વિશે અને તે ઓપરેશન માટે પાંચ લાખ જેટલા ખર્ચ વિશે, તેમજ તે પાંચ લાખ એડવાન્સ જમા કરાવવાની વાત શ્યામને કરી હતી, ત્યારે થોડીવાર માટે શ્યામ ટેન્શનમાં પણ આવી ગયો હતો. બાકી જ્યારે ડોક્ટર સાહેબ, વેદને તપાસી રહ્યા હતા, ત્યારે શ્યામ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને જે ...વધુ વાંચો

28

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 28

ભાગ - 28શ્યામના રૂમમાંથી શેઠ રમણીકલાલના નીકળી ગયા પછી, શ્યામ પોતાના પલંગ પર સૂતા-સૂતા વિચારી રહ્યો છે કે...હે પ્રભુ, ખરા સમયે મને સાચો રસ્તો સુઝાડ્યો, મારા થકી આજે બે જિંદગી બચાવી લેવાનું તે મને જે સૌભાગ્ય પ્રદાન કરાવ્યું, એ બદલ, હું તારો આજીવન ઋણી રહીશ. મનમાં ઈશ્વરને આટલી પ્રાથના કરી રહેલ શ્યામના ચહેરા પર, અને તેના વ્યક્તિત્વ પર અત્યારે કોઈ ચમત્કારીક ચેતના દેખાઈ રહી છે. અત્યારે શ્યામ, શારીરિક અને માનસિક બંને રીતે બિલકુલ સ્વસ્થ હોય, તેવું એને એક નજરે જોતાંજ દેખાઈ આવે છે. અત્યારે શ્યામના, આવાજ વિચારોની સકારાત્મકતા શ્યામની ઝડપી રિકવરીમાં મદદરૂપ પણ થઈ રહી છે. શ્યામમાં અત્યારે આ બદલાવ કે પ્રભાવ દેખાઈ રહ્યો છે, ...વધુ વાંચો

29

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 29

ભાગ 29 શ્યામ, આજ સુધી જે રીતે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને લઈને, અંદર ને અંદર ઘૂંટાતો રહેતો હતો, પોતાની ના-ખુશ રહેતો હતો, એનું મન, જે બીજા કોઈપણ કામમાં લાગતું ન હતું, અરે, એને દુર-દુરથી પણ એ વાતની આસ પણ દેખાતી ન હતી કે, આજે નહીં તો કાલે એની સ્થિતિ સુધરશે, અને આજે... આજે શેઠ રમણીકલાલની મહેરબાની, કૃપા કે પછી માણસાઈને લીધે માત્ર, શ્યામની સારી નોકરી જ નહીં, સાથે-સાથે તેના પપ્પા પંકજભાઈ પણ જે 16-16 કલાક એક ડ્રાઇવરની નોકરી કરતા હતા, તેમને પણ આજે રમણીકલાલે જે કામ આપ્યું, જેનાથી શ્યામ અત્યંત ખુશ છે. અધૂરામાં પૂરું આજે એક નવું ઘર પણ શ્યામને મળી ગયું છે. હવે, શ્યામ ...વધુ વાંચો

30

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 30

ભાગ - 30 ધન્યવાદના હકદાર એવા, માતૃભારતી પરીવારના તમામ વાચક મિત્રો,મારી આ વાર્તા રીયા - શ્યામ ની કે ?નો ભાગ - 30 આજે પબ્લીશ થતા, થોડા અંતરાલ બાદ, આ વાર્તાને હું આપની સમક્ષ આગળ વધારી રહ્યો છું.આ અંતરાલમાં, મે આવીજ એક નવી વાર્તા " પ્રિય રાજ " હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની.હમણાં થોડા સમયથી શરૂ કરી છે, કે જેના 5 થી 7 ભાગ માતૃભારતી પર પબ્લીશ થઈ ગયા છે.મારી લખેલ વાર્તારીયા - શ્યામ...ની કે વેદની ? ને વાચક મિત્રો તરફથી ખુબજ સારો અને મારો લખવાનો ઉત્સાહ ડબલ કરી દે, તેવો રિસ્પોન્સ મને મળ્યો છે.અને એટલેજ, મે પણ માતૃભારતી પરીવારના મારા વાચકોને હું એમને ગમતુ, વિશેષ વાંચન ...વધુ વાંચો

31

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 31

ભાગ - 31હોસ્પિટલના ગાર્ડનમાં બેઠેલા વેદે, રીયાનો હાથ પકડી બોલેલા એ શબ્દો, કેરીયા, સંતાન પ્રાપ્તિ માટે આપણને ડોક્ટર સાહેબે,સ્પર્મ-ડોનરનો વિકલ્પ બતાવ્યો છે, એના વિષે આપણે શ્યામને વાત કરીએ, એ ના નહી પાડે, અને પછી આપણે શ્યામને આ ડોક્ટરથી મળાવી દઈશું. વાચક મિત્રો, હું ચાલુ વાર્તામાં થોડો વિરામ લઈને, વેદ અને રીયાની હાલની મનોસ્થિતિ, અને વેદના નિખાલસ, નિર્ણય વિશે, આપણી આ વાર્તાના પાત્રો, રીયા અને વેદ દ્રારા કંઇક વિશેષ પ્રકાશ પાડવા માંગુ છું. વેદ દ્વારા બોલાયેલા શબ્દો સાંભળી, થોડીવાર માટે રીયા બિલકુલ અવાચક થઈ, વેદ સામે જોઈ રહે છે. રીયાને આજે વેદ પ્રત્યે, વેદના વિચારો પ્રત્યે, વેદની ભાવનાઓને લાગણીઓ પ્રત્યે, અનહદ માન થઈ ગયું છે. અત્યારે ...વધુ વાંચો

32

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 32

ભાગ - 32હમણાંજ શેઠ હસમુખલાલે, શ્યામને બીજી એક નવી હોટલ બનાવવાની કરેલ વાત, એ વાત આમ તો શ્યામ માટે ખુશીની વાત હતી.પરંતુશેઠ હસમુખલાલે આ વાતની સાથે-સાથે બીજી કરેલ એક વાત, કે બે વર્ષ માટે શ્યામે અજય સાથે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવાની, અને એ પણ વિદેશ જઈને. આમ તો એ વાત પણ શ્યામના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેના પરીવાર માટે બહું સારીજ અને સાચીજ હતી.પરંતુઅત્યારે શેઠે કરેલ એ બીજી વાતથી શ્યામ અંદરથી ખૂબજ મૂંઝાઈ ગયો હતો.અને એની મુંજવણ પણ ખોટી ન હતી.મા વગરના શ્યામને પંકજભાઈએજ મોટો કર્યો હતો, અને એ પણ શ્યામની મરજી મુજબ, ક્યારેય પંકજભાઈએ શ્યામ પર કોઈ જાતનું દબાણ ...વધુ વાંચો

33

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 33

ભાગ - 33પપ્પાને એકલા મૂકીને, શ્યામને બે વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા માટે, શેઠ હસમુખલાલના દિકરા અજય સાથે જવાના વિચારમાત્રથી અત્યારે શ્યામ થોડો ઢીલો પડી ગયો છે, અને પપ્પાને એકલા મુકી વિદેશ જવાનું હોવાથી પપ્પાની ચિંતામાં અત્યારે શ્યામ તેના પપ્પાને આ બે વર્ષ વિદેશ જવાની ખાલી વાત કહેતા-કહેતાજ ગળગળો થઈ, પપ્પાના ખભે માથું મૂકી રડી પડ્યો છે. ત્યારે શ્યામના પપ્પા પંકજભાઈને શ્યામ કેમ રડી રહ્યો છે, તેનું રડવાનું કારણ નહીં જાણતા હોવાં છતાં, તેને હિંમત આપે છે. પંકજભાઈ :- અરે બેટા શું વાત છે ? તું કેમ પડી રહ્યો છે ? તે કરેલ વાતતો અત્યંત ખુશ થવા જેવી છે. તો તું રડે ...વધુ વાંચો

34

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 34

રીયા - શ્યામની કે વેદની ? પ્રકરણ એકનો અંતીમભાગ - 34 શેઠ રમણીકલાલના કહ્યા પ્રમાણે, બે વર્ષ માટે હોટલ કોર્ષ કરવા, શ્યામ અને અજય આજે વિદેશ જઈ રહ્યા છે. એટલે શ્યામ અને અજયને એરપોટ પર મૂકવા માટે બધાજ લોકો આવ્યા છે. ધીરજભાઈની પત્નીએ કરેલ, લાંબા ગાળાના દેશી ઉપચારથી રીયાની મમ્મી પણ બિલકુલ સ્વસ્થ થઈ ગયા છે. એટલે, શ્યામ અને અજયને મુકવા માટે, આજે એરપોર્ટ પર ધીરજભાઈ તેમના પત્ની, સાથે વેદ અને રીયા તેમના દિકરા સાથે. રમણીકભાઈ શેઠ તેમની પત્ની સાથે. રીયાના બેંક મેનેજર પપ્પા RK, તેમના પત્ની સાથે. તેમજ પંકજભાઈ તેમજ ખબરી રઘુ પણ. ખબરી રઘુ, કે જેને શેઠ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો