આ કહાની બે એવા વ્યક્તિ ની છે. જે કયારે પણ મળ્યા જ નથી.એક દિવસ એમની મુલાકાત પોલીસ હેડ કવાર્ટર મા થાય.બંને વ્યક્તિનું સિલેકશન પોલીસ ડીપાર્ટમેન્ટ મા થયું હોય છે.બંને હાજર થાય છે પછી તો રોજ સવારે 6 વાગે ઉપરા અધિકારી ની સમક્ષ હાજર રહેતા. આશરે 100 છોકરા અને 25 છોકરી ઓનું સિલેકશન થયું. સવારે દરરોજ એજ સમયે પી. ટી ડ્રેસ માં હાજર રહેતા અને દોડવું,પી. ટી, કસરત કરવી.આવું સતત 6 દિવસ ચાલ્યું પછી. પછી છોકરાઓને ટ્રેનિંગ માટે બીજી જગ્યાએ અને છોકરી ઓનું બીજી જગ્યા એ મોકલવામાં આવ્યા.3 મહિના સુધી ટ્રેનિંગ ચાલતી.તે દરમ્યાન આ બંનેનું પોસ્ટિંગ બદલી ગયું અને બંને હેડકવર્ટર

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

સાયલન્ટ લવ - 1

આ કહાની બે એવા વ્યક્તિ ની છે. જે કયારે પણ મળ્યા જ નથી.એક દિવસ એમની મુલાકાત પોલીસ હેડ મા થાય.બંને વ્યક્તિનું સિલેકશન પોલીસ ડીપાર્ટમેન્ટ મા થયું હોય છે.બંને હાજર થાય છે પછી તો રોજ સવારે 6 વાગે ઉપરા અધિકારી ની સમક્ષ હાજર રહેતા. આશરે 100 છોકરા અને 25 છોકરી ઓનું સિલેકશન થયું. સવારે દરરોજ એજ સમયે પી. ટી ડ્રેસ માં હાજર રહેતા અને દોડવું,પી. ટી, કસરત કરવી.આવું સતત 6 દિવસ ચાલ્યું પછી. પછી છોકરાઓને ટ્રેનિંગ માટે બીજી જગ્યાએ અને છોકરી ઓનું બીજી જગ્યા એ મોકલવામાં આવ્યા.3 મહિના સુધી ટ્રેનિંગ ચાલતી.તે દરમ્યાન આ બંનેનું પોસ્ટિંગ બદલી ગયું અને બંને હેડકવર્ટર ...વધુ વાંચો

2

સાયલન્ટ લવ - 2

આગળ ના આંક મા જોયું સ્વીટી અજાણ્યા શહેર માં પોહચી જાય છે.....હવે આગળ(છોકરી નું નામ સ્વીટી અને છોકરા નું બીટ્ટુ છે.નામ બદલાવેલ છે.) બીટ્ટુ ને કહે છે કે અહી થી ક્યાં જવાનું મન ની ખબર એ કહે છે કે તું રીક્ષાવાળા ભાઈ ને રોકી મારી વાત કરાવ રીક્ષાવાળા ને રોકી વાત કરાવે છે.અને તે જે જગ્યાએ પોહચવાનું હોય પોહચી જાય છે.તે જગ્યાએ સ્વીટી ને તો એની ફ્રેન્ડ મળી જવાથી એની સાથે જતી રહે છે.હાજર થવાનો સમય થાય છે બીટ્ટુ હજી નહિ આવિયો એ ફોન કરે છે અને કહે બધા આવી ગયા ...વધુ વાંચો

3

સાયલન્ટ લવ - 3

આગળ ના અંક મા જોયું કે બીટ્ટુ સ્વીટી ને ફોન કરે છે.હવે આગળ. સ્વીટી વિચારે છે કે કદાચ આ સાચું હશે.તો હું શું કરીશ પછી સ્વીટી વિચાર કરતી કરતી સૂઈ જાય છે.બીજું બાજુ બીટ્ટુ તો વાત કરવાથી ખૂબ જ ખુશ હોય છે. સ્વીટી સવારે ૪વાગે જાગી જતી હોય છે. કેમકે તેને સવારે ૫ વાગે ગ્રાઉન્ડ મા જવાનું હોય છે.સ્વીટી ને થયું કે મેસેજ કરું જોવ રીપલાય આવે છે કે નહિ.સ્વીટી બીટ્ટુ ને મેસેજ કરે છે. ગુડ મોર્નિંગ નો અને તરજ રિપલાય આવે છે.સ્વીટી તો માથું પકડી ને બેસી જાય છે.અને મનમાં ને મનમાં મા બોલે છે.આ ...વધુ વાંચો

4

સાયલન્ટ લવ - 4

આગળ ના અંક માં જોયું કે સ્વીટી નો ફોન કાપી નાખે છે.હવે આગળ આવું સાંભળી સ્વીટી તો બોવ દુઃખી થઈ જાય છે અને અંદરથી ખૂબ રડવું આવતું હોય છે.પણ રડી શકાતી નહિ અને કોઈ ને કહી પણ શકતી નથી. બિટ્ટુ પણ બોવ દુઃખી થાય છે.અને વિચારે છે કે મે આ સુ કહી દીધું.બંને ઉદાસ થઇ જાય છે.સૂઈ પણ નથી શકતાં એક બીજાને ફોન કરવાનું વિચારે પણ ફોન પણ નથી કરી શકતા. રાત એમ જ જતી રહે છે. સવારે વહેલા ઊઠીને સ્વીટી ખૂબ હિમ્મત કરી મેસેજ કરે છે.પણ કોઈ જવાબ નહિ આવતો તો દુઃખી થઈ જાય ...વધુ વાંચો

5

સાયલન્ટ લવ - 5

આગળ જોયું કે બીટ્ટુ છે તે પ્રશ્ન કરે છે. સ્વીટી ને કે ફિલિંગ છે તો કેમ નહિ કહેતી.કેમ ખુદ બાંધી ને રાખે છે.સ્વીટી ખૂબ જ ગભરાય જાય છે.ફોન કટ કરી નાખે છે.એને સમજાતું નથી કે એ શું કરે.એને કાઈ સમજાતું નથી. એ શાંત થાય છે.ફરી ફોન લગાવે છે અને પૂછે છે બેસવાની જગ્યા મળી કે નહિ તો બીટ્ટુ કહે ના પણ હું બસના પગથિયાં પર બેસી ગયો છું.સ્વીટી કહે તમે ત્યાં શું કામ બેઠા પણ ઊંઘ આવી જાશે તો પડી જશો. બિટ્ટુ એવું હું પડી પણ જાવ તો તને શું ફેર પડવાનો.સ્વીટી કહે છે કે કેમ પ્રેમ હોય તો ...વધુ વાંચો

6

સાયલન્ટ લવ - 6

આગળ ના અંક મા જોયું કે સ્વીટી પોતાની ફિલિંગ કહી દે છે પણ ખૂબ જ ડર પણ અનુભવે છે.હવે મિત્રો હું લેખક તો નથી.પણ બધાની નોવેલ વાંચી મને પણ થોડું લખવાની પ્રેરણા મળી એટલે આ સાચી લવ સ્ટોરી મારી ભાષા મા લખવાની કોશિશ કરું છું. સ્વીટી તો પોતાના મનની વાત કહી દે છે.પછી તો એકબીજા વિશે જાણવાની કોશિશ કરે છે. બિટ્ટુ સ્વીટી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. બિટ્ટુ સ્વીટી નો બધો ડર દૂર કરી દે છે.સ્વીટી પણ નિશ્ચિત થઈ જાય છે.બંને કાયમ માટે અને એક બીજા માટે જ જનમ લીધો હોય ...વધુ વાંચો

7

સાયલન્ટ લવ - 7

માફ કરજો મિત્રો હું ખૂબ જ કામ મા હોવાથી આ અંક લખવામાં થોડો સમય લાગી ગયો.આગળ ના અંક મા કે સ્વીટી ઘરે જાય છે સ્વીટી ને ચાર દિવસની રજા પર જાય છે.તે દરમ્યાન તે ઘરે ખૂબ જ સારી રીતે રહે છે.કોઈ ને ખબર ના પડે એવી રીતના તે વાતો કરે છે બીટ્ટુ સાથે ચાર દિવસ તો ખુબજ જલ્દી થી પસાર થઈ જાય છે. સ્વીટી સરકારી નોકરી મળવાથી ખુબજ ખુશ હોય છે.જે પ્રેમ, ઈજ્જત એને નાનપણ મા ના મળી શક્યું તે એને અત્યારે મળે છે. સ્વીટી નું ગામ નાનું હોય છે.તેના પરિવાર ...વધુ વાંચો

8

સાયલન્ટ લવ - 8

મિત્રો ઘણો સમય થઇ ગયા પછી હું આજ તમારી સામે આવી છું મે સ્ટોરી વચ્ચે જ મૂકી દીધી હતી. કારણો સર માફી માંગુ છું પણ મારી આ સ્ટોરી પસંદ આવી રહી છે.જેથી હું આગળ લખવા પ્રરાય છું. આગળ અંક માં જોયું કે બીટ્ટુ ની સગાઈ નક્કી કરી નાખી છે. સ્વીટી ને ખબર પણ છે.ખૂબ જ દુઃખી થાય છે. બીટ્ટુ ખૂબ કોશિશ કરે છે.એને સમજાવાની શું સ્વીટી માનશે એની વાત? મિત્રો બીટ્ટુ ના ખૂબ જ સમજવવા થી અને એની વાતો પરથી સ્વીટી વિચારે છે કે જો ખરેખર એની સગાઈ થઇ ગઇ છે.પણ છતાં એ મારી સાથે જ વાતો કરે છે.સતત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો