દાસ્તાને બી બિલ્ડિંગ

(92)
  • 78.7k
  • 9
  • 33.4k

દાસ્તાને " બી " બિલ્ડિંગ પ્રસ્તાવના પ્રિય વાંચક મિત્રો, હું ( ચૌધરી જીગર ) દાસ્તાને " બી " બિલ્ડિંગ નવલકથા લખું છું. આ નવલકથા કાલ્પનિક છે તેને વાસ્તવિક ધટના સાથે કોઈ સંબંધ નથી. આ એક હોરર રહસ્ય નવલકથા છે. આશા રહશે કે તમને આ નવલકથા ગમશે. નવલકથા વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરુર આપજો. નવલકથામાં કોઇ ભુલ હોય તો તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. તમારો પ્રતિભાવ મને આગળ લખવામાં પ્રોત્સાહિત કરશે. - ચોધરી જીગર દાસ્તાને " બી " બિલ્ડિંગ 1 તાપી નદી કિનારે વસેલી આ સોસાયટી કે જેનું નામ

Full Novel

1

દાસ્તાને બી બિલ્ડિંગ - 1

દાસ્તાને " બી " બિલ્ડિંગ પ્રસ્તાવના પ્રિય વાંચક મિત્રો, હું ( ચૌધરી જીગર ) દાસ્તાને " બી " બિલ્ડિંગ નવલકથા લખું છું. આ નવલકથા કાલ્પનિક છે તેને વાસ્તવિક ધટના સાથે કોઈ સંબંધ નથી. આ એક હોરર રહસ્ય નવલકથા છે. આશા રહશે કે તમને આ નવલકથા ગમશે. નવલકથા વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરુર આપજો. નવલકથામાં કોઇ ભુલ હોય તો તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. તમારો પ્રતિભાવ મને આગળ લખવામાં પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર દાસ્તાને " બી " બિલ્ડિંગ 1 તાપી નદી કિનારે વસેલી આ સોસાયટ ...વધુ વાંચો

2

દાસ્તાને બી બિલ્ડીંગ - 2

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 2 છ વાગી ગયા હતા. બધા બી બિલ્ડીંગ ના ઘાબા પર આવી હતા.સફેદ અને વાદળી કલરના કાપડથી બસ ડેકોરેશન કરયું હતું. નદી કીનારે થી બસ શીતળ હવા આવી રહી હતી.આકાશમા બસ તારા ચમકતા હતા અને એ તારાની વચ્ચે ચાંદ ચમકી રહયો હતો. આવા ખુલા આકાશમાં ધાબા પર પાર્ટી કરવી કેટલું સરસ કહેવાય પણ આ પાર્ટી બી બિલ્ડીંગ ન થવી જોઇતી હતી. મહેન્દ્ર અને જનક તો પાર્ટીમાં જ હતા. સોમભાઇ અને વિદ્યા પણ આવી ગઇ હતી. નયન એના મમ્મી પપ્પા સાથે પાર્ટીમાં આવ્યો. જીયા પણ એના મોટા ભાઇ હેમંત સાથે આવી ગઇ હતી. પાર્ટી ...વધુ વાંચો

3

દાસ્તાને બી બિલ્ડિંગ - 3

દાસ્તાને " બી " બિલ્ડીંગ 3સોમભાઇ અને વિદ્યા પણ પોતાના ઘરે આવી ગયા. વિદ્યા ની મમ્મી મામા નાં ઘરેથી આવાની હતી. પણ આજે રાતે વિદ્યાને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું.એક મંદિર હતું. મંદિર ની બાજુમાં સમુદ્ર હતો. પછી થોડી વાર કંઈ વિદ્યા ને દેખાતું જ ન હતું જાણે લાઇટ અચાનક જતી રહી એ પછીનો અંધકાર વિદ્યા ને પણ કાળો કલર પછી કંઇ દેખાતું જ ન હતું.થોડી વાર પછી મંદિરની ઘંટડી નો અવાજ આવી રહયો હતો અને પછી બંદુક માથી છુટેલી ગોળી ધીમેથી આવતી જોતી વિદ્યા ઊંધમાથી ઊઠી જાય છે.ખુબ જ ડરી જાય છે આ વિચિત્ર સ્વપ્નથી અને એક ધ્રુજારી જેવી કંપન ...વધુ વાંચો

4

દાસ્તાને બી બિલ્ડિંગ - 4

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 4વિદ્યા ના ફોનમાં રીંગ વાગે છે. એ એના પપ્પા સોમ નો જ ફોન હતો. ઘડિયાળ એક વાગી ગયો હતો." હાલો હાલો "" હાલો પપ્પા "" બેટા મને આવતા મોડું થશે "" પણ તમે અત્યારે કયા છો ?પપ્પા "" હું ઘરે આવીને વાત કરીશ "એમ કહીને ફોન કટ કરે છે.વિદ્યા ના ઘરે જીયા આવે છે અને નયન બેહોશ થઇ ગઇ તેની વાત જણાવે છે. તે બંને નયન ને મળવા માટે નયનના ઘરે જાય છે. નયન નાં ઘરે મહેશ અને જનક પણ પહેલેથી આવી ગયા હતા. નયન ત્યારે જ જમતો હતો. બધા સોફા પર બેસે છે. અને ...વધુ વાંચો

5

દાસ્તાને બી બિલ્ડીંગ - 5

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 5સોમ ઘરે સાંજના સાત વાગે છે. ઘરેથી કયાં ગયા હતા એમ પુછતા સોમ એક મિત્ર મળવા જવાનું હતું અને ત્યાં જ વાતો કરતા સમય થઇ ગયો એમ કહીને વાત ને પુર્ણ વિરામ પર મુકી દેય છે. વિદ્યા કે એની મમ્મી વધારે કંઇ પુછ્યું નહીં કેમકે નયનની વાત થી એ બંને અને આખી સોસાયટી વાળાને ચિંતા હતી. જમ્યા પછી વિદ્યા નયને બી બિલ્ડીંગ નાં ધાબા પર શું જોયું તેની વાત કરે છે. " એવું બધું કંઇ ન હોય " એમ કહી સોમ વાત ને ત્યાં જ અંત કરે છે.ઘડિયાળમાં એક વાગી ગયો હતો આજે ફરી વિદ્યા ને ...વધુ વાંચો

6

દાસ્તાને બી બિલ્ડીંગ - 6

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 6આગળ ના પ્રકરણમાં જોયું કે વિદ્યા ને બી બિલ્ડીંગમાંથી એક લોકેટ મળે છે. બે દિવસ કોઈ અજીબ ધટના બની ન હતી પણ વિદ્યા ના રાતના એ ભયાનક સ્વપ્ન તો ચાલું જ રહયાં આખરે વિદ્યા એ સ્વપ્ન વિશે પપ્પા ને વાત કરી. " બેટા વિદ્યા આવી હોરર ફિલ્મ ન જોવાનીતો પછી આવા જ સ્વપ્ન આવે ને "" પણ પપ્પા ઘણાં દિવસોથી આવાં જ સ્વપ્ન આવે છે ! આવું જ કેમ "" સાચું કે વિદ્યા " વિચાર કરતાં પપ્પા બોલે છે." હા પપ્પા "" કંઇ ની આવી ફિલ્મ ની જોવાની એટલે આવાં સ્વપ્ન જ ન આવશે "પપ્પા નો જવાબ યથા ...વધુ વાંચો

7

દાસ્તાને બી બિલ્ડીંગ - 7

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 7રામ ચોક પર વિદ્યા અને જીયા આવી જાય છે. અગિયાર વાગી ગયા હતા." જો ઝુ હોય તો હું ની આવું આગળ નવી પિઝા ની દુકાન ખોલી છે ત્યા જયે "" પપ્પા અહીં દેખાતા નથી કદાચ અહીંથી મઠ તરફ જતા રહયા હશે "" અરે સોમ અંકલ અહીં કેમ આવે "અચાનક વિદ્યાનું ધ્યાન રસ્તા બતાવતા બ્લુ બોર્ડ પણ જાય છે. ડાબી બાજુનો રસ્તો ઝુ તરફ જતો હતો અને સીધો રસ્તો પર દુકાનો શરુ હતી. જમણી તરફ મઠ હતું." જીયા ચાલ "" પણ કયાં જઇએ છે ? "" મઠ બાજુ "" કેમ ? શું કામ વિદ્યા પિઝા ખાવા જઇએ "" ...વધુ વાંચો

8

દાસ્તાને બી બિલ્ડીંગ - 8

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 8આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ધણી કોશિશ કરે છે પણ કાળો કોટ વાળો વ્યકિત જાણી નથી શકિત, પપ્પા બૌદ્ધ મઠમાં કેમ આવ્યા એ પણ એ જાણી શકી નહીં આખરે એ ઘરે તરફ આવા નીકળી પડે છે. અને આ બાજુ સરસ્વતી સોસાયટી માં સરસ્વતી ની એન્ટ્રી થાય છે.સરસ્વતી જયારે સોસાયટી માં આવે છે ત્યારે સોમ અને વિદ્યા બહાર જ હોય છે.સફેદ કલરની મસ્ત કાર લઇ સરસ્વતી સોસાયટી ગેટ પાસે આવે છે. એક મિનિટ માટે તે સોસાયટી ને બહારથી જ જોય છે. જાણે વર્ષો થી સોસાયટી ને ઓળખતી હોય એમ એક મિનિટ પછી કાર સોસાયટીની ઓફિસ ...વધુ વાંચો

9

દાસ્તાને બી બિલ્ડીંગ - 9

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 9આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ને ફોટોમાં જોયું તેવું જ લોકેટ તેને બી બિલ્ડીંગ મળેલું હતું. શું કાળો કોટ વાળો વ્યકિત સાગર જ છે ? પપ્પા કેમ કંઇ કહેતા નથી ?બૌદ્ધ મઠ ? ઘણાં બધાં પ્રશ્નો વિદ્યા નાં મનમાં ફરી રહયાં હતા. આમાંથી સરસ્વતીથી અંજાણ વિદ્યા હવે આગળ શું કરશે ? સાંજે પણ રોજની જેમ એવું જ સ્વપ્ન વિદ્યા ને આવ્યું. રોજ કરતાં વહેલી ઉઠેલી વિદ્યા એકલી પોતાના રુમમાં વિચાર કરતી હતી. પછી પોતાનો ફોન ઉપાડે છે. સાગરનો નંબર શોધી એને વિદ્યા કોલ કરતી હતી. પણ ફોન કટ કરી મુકી દે છે. અને કોલેજ નાં ...વધુ વાંચો

10

દાસ્તાને બી બિલ્ડિંગ - 11

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 11આગળના ભાગમાં જોયું કે વિદ્યા, સાગરની ભેટ પેહલી વાર સરસ્વતી સાથે થાય છે. કંઈ વાતની શરૂઆત કરતી જ હતી કે હવે આગળ સોમાભઈ આવીને સરસ્વતી નો પરિચય વિધા અને સાગર સાથે કરાવે છે અને વિધા અને સાગર નો પરિચય સરસ્વતી સાથે કરાવે છે. થોડી વાત કરી સરસ્વતી ત્યાથી નીકળી જાય છે. સોમાભાઈ પણ સોસાયટી ના કામ માટે સોસાયટી ની ઓફિસમાં જાય છે. " કેટલી વાર તને ફોન કરયો પણ તારો ફન લાગતો જ ન હતો " પોતાના બેગમાંથી લોકેટ કાઢતા) " અરે! અહીં કંઈ રીતે? કદાચ પેલા દિવસે તને સર્ટિફિકેટ આપવા આવ્યો હશે ત્યારે પડી ગયું ...વધુ વાંચો

11

દાસ્તાને બી બિલ્ડિંગ - 10

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 10આગળના ભાગમાં જોયું કે વિઘા પોતાના સવાલમાટે બોધ્ધ મઠ આવે છે. ત્યાં બોધ્ધ મઠ માથી નીકળતી જ હતી કે પાછળથી આનંદ નામના બોધ્ધ સાધુ તેને બોલાવે છે. હવે આગળ" નમસ્તે " વિધા બોધ્ધ સાધુને જોઈ પ્રણામ કરે છે. " તું જે જાણવા આવી તે જાણવા વગર જ જતી રહેશે " બોધ્ધ સાધુએ પોતાની સામે પડેલા આસન પર વિઝાને બેસવાનું કહે છે. " શું તમે મારા પપ્પા સોમભાઈને જાણો છો? "" હા "" તેઓ અહીં શું કામ આવ્યા હતા? "" એ જાણવું અત્યારે જરૂરી નથી પણપુનર્જન્મ એટલે ગયા જન્મમાં રહી ગયેલા કામ માટે બીજો જન્મ લેવો પડે છે. કંઈ ...વધુ વાંચો

12

દાસ્તાને બી બિલ્ડિંગ - 12

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 12આગળનાં ભાગમાં જોયું કે વિદ્યા કોઇ અજાણ્યા દરિયા કિનારેે આવી જાય છે. અને દરિયામાંથી ઊછળતાં મોજા વિદ્યા તરફ આવી રહયાં હતાં. હવે આગળ" વિદ્યા બેટાઓ વિદ્યા ઊઠી જાય તને જીયા આવી છે. "વિદ્યા બપોરે 2 વાગ્યે ઊંધી ગઈ હતી. અને હવે 4 વાગી ગયા હતાં. વિદ્યા કંઈ જવાબ ન આપતા એની મમ્મી માધવી ફરી બુમ પાડે છે. " વિદ્યા બેટા "તો પણ વિદ્યા ઊંઘમાંથી હજુ ઊઠી ન હતી. આખરે માધવી વિદ્યા પાસે આવીને ઊઠાડે છે. વિદ્યા તરત જ જાગી જાય છે. " મમ્મી મોજામોજા મારી તરફ આવી રહયાં છે. "" બેટા શું થયું? "વિદ્યા તરત જ એની મમ્મી વિદ્યાના ...વધુ વાંચો

13

દાસ્તાને બી બિલ્ડિંગ - 13

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 13 આગળના ભાગમાં જોયુંકે મહેન્દ્ર નો આજે જન્મ દિવસ હતો એટલે આજેેે એનાા પાાર્ટી હતી. હવે આગળ છ વાગી જ ગયા હતા બધા મહેન્દ્ર ના ઘરે એક પછી એક આવતા હતા. વિદ્યા, જીયા, નયન, જનક પણ આવી જાય છે. થોડી વાર પછી કેક કાપીને પાર્ટી ની શરૂઆત થાય છે. વિદ્યા પોતાનું ગિફટ ઘરે જ ભુલી આવે છે એને ભાન થતાં એની મમ્મી માધવીને કહી ઘરે ગિફટ લેવા જાય છે. વિદ્યા બી બિલ્ડિંગ ના છેલ્લા પગથિયાં ઊતરતી જ હતી કે સોમાભાઈ અને સાગર નો અવાજ સંભળાય છે એ બંને બી બિલ્ડિંગમાં એક દેમ નીચેના રુમથી ...વધુ વાંચો

14

દાસ્તાને બી બિલ્ડિંગ - 14

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 14 આગળના ભાગમાં જોયું કે મહેન્દ્ર જન્મ દિવસની પાર્ટી થઈ હતી સાગર કંઈ વાત કેહવા સોમ અંકલને મળવા આવે છે ત્યારે સરસ્વતી પોતાના મધુર સ્વરમાં ગીત ગાતી રહી હતી. આ બાજુ વિદ્યા બી બિલ્ડિંગ નીચેના સ્ટોર રુમમાં હતી તેને એ રુમમાં સ્ટાઈલ ખસતા નીચે જવા માટે લાકડાંની સીડી મળે છે. હવે આગળવિદ્યાએ શું કરવું કંઈ સમજાતું ન હતું તેનાં મનની અંદર વિચારોનો ધોડા દોડી રહયાં હતાં. શું એકલી આ સીડી ઉતરીને નીચે જોવા જામ? શું પપ્પાને જ આના વિશે ? શું મારે અત્યારે નીચે શું છે તે જોવા જવું જોઈએ? શું મારા મિત્રો ...વધુ વાંચો

15

દાસ્તાને બી બિલ્ડિંગ - 15

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 15 આગળના ભાગમાં જોયું કે વિદ્યા ગુફાનો દરવાજો ખોલી ગુફાથી બહાર નીકળે છે. જીયાને કહી વિદ્યાને લઈ આવવાનું કહે છે. સાગર અને સોમ પાર્ટીમાં અને ખુણે કંઈ વાત કરી રહયાં હતાં. હવે આગળ " અરે સાગર તું પાછો કેમ આવ્યો શું થયું " " સોમ અંકલ સરસ્વતી સોસાયટીનાં 35 વર્ષ પુરા થવાનાં છે આ પાંચ દિવસ પછી " " તો " સોમે આશ્વર્થી પુછયું કેમકે આમાં અજીબ જેવું કંઈ હતું ની સરસ્વતી સોસાયટીને 35 વર્ષ પુરા થવાનાં એમાં નવાઇ ની વાત શું વળી ? " તમને ખબર નથી " " શું પણ? " " ...વધુ વાંચો

16

દાસ્તાને બી બિલ્ડિંગ - 16

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 16 આગળના ભાગમાં જોયું કે વિદ્યા દરિયા પરથી નીકળી જાય છે. સાગર સોમને પારસમણિ વિશે છે. જીયા વિદ્યાનાં ઘરેથી નીકળે છે. હવે આગળ વિદ્યા બી બિલ્ડિંગનાં નીચેના સ્ટોર રુમ પર આવી જાય છે. ફટાફટ દિવાલ પર લટકાવવા માટેની મોટી ચાવીને ડાબી બાજુ ખસડે છે. સ્ટાઈલ ખસેડી રુમમાથી વિદ્યા બહાર નીકળે છે. વિદ્યા ને યાદ આવતા તે પોતાના ઘરે ગિફટ લેવા જાય છે. ત્યાં જ રસ્તામાં તેને જીયા મળે છે. જીયા વિદ્યાને જોતાં વિચાર છે આ વિદ્યા કયાં હતી? અચાનક અહીં? જીયા ચેહરો જ બતાવતો હતો કે આ નક્કી મને શોધવા આવી હશે એમ વિદ્યા ...વધુ વાંચો

17

દાસ્તાને બી બિલ્ડિંગ - 17 અને 18

આગળ ભાગમાં જોયું કે વિદ્યા જનકને લાઈબ્રેરીમાથી બુક લઈને જતાં જોયું છે. હવે આગળઅરે આ બુકમાં પારસમણિ કયાં છે લખ્યું છેબુકનાં કયાં પાનાં ઉપર લખ્યું હશે? જનક પોતાના રુમમાં વિચાર કરે છે. થોડાં પાના વાંચી જનક ઊંધી જાય છે. વિદ્યા વિચારે કોઈ સવાલ નો જવાબ મળતો ન હતો. હું ફરી બોદ્ધ મઠ જવી આવું નકકી કંઈ મળશે ત્યાં પણ હા જીયાને પણ લઈ જવી પડશે ને તો મમ્મી ફરી સવાલ કરતાં કરશે. સવારે ઊઠીને વિદ્યા બોદ્ધ મઠ જવાનું વિચારે છે." મમ્મી હું નીકળું છું "" જીયા નો ફોન આવ્યો હતો કે મારા સાથે બહાર આવનું છે એને કંઈ કામ છે "" ...વધુ વાંચો

18

દાસ્તાને બી બિલ્ડિંગ - 19

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 19 આગળનાં ભાગમાં જોયું કે મઠ પરથી સરસ્વતી, વિદ્યા અને જીયા સોસાયટી તરફ જવા નીકળી છે. વિદ્યા રામ ચોક પર રિપેર માટે આપેલી પોતાની એકટિવા લઈને સોસાયટી માટે આવે છે. જનક ફરી પારસમણિની બુક લઈને ઘરે આવે છે. હવે આગળ જનક પારસમણિ બુકમાંથી પેલો નકશો શોધે છે જે એણે સવારે જોયો હતો. નકશો તો એને મળે છે પણ સમજ તો અત્યારે પણ પડતી ન હતી. જનક ટેબલ પર એ નકશો મુકે છે બિલોરી કાચથી એ નકશાનું ધ્યાનથી નિરક્ષણ કરે છે. બીજા દિવસે વિદ્યા પોતાની સાથે ધટાયેલી ધટના પર વિચાર કરે છે પણ કોઈ કળિ ...વધુ વાંચો

19

દાસ્તાને બી બિલ્ડિંગ - 20

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 20 આગળનાં ભાગમાં જોયું કે સોમ અને સાગર બીજા દિવસે મા કાળિકાના મંદરિ એ જશે આ બંનેની વાત જનકે શાંભળી. સરસ્વતી સોસાયટીનાં જન્મ દિવસને હજુ પણ ચાર દિવસ બાકી હતાં. વિદ્યા નયનનાં ઘરે જાય છે પણ નયન પોતાની બિલ્ડિંગ ધાબા પર હતો એનાં ઘરે જતાં એની મમ્મી ભાવનાએ કહયું એટલે વિદ્યા પણ ધાબા પર જાય છે. જયાં પહેલેથી નયન અને મહેન્દ્ર વાતો કરી રહયાં હતાં. " હાય નયન મહેન્દ્ર "(વિદ્યા) " હાય"(નયન) " હાય વિદ્યા "(મહેન્દ્ર) " શું વાતો ચાલી રહી છે "(વિદ્યા) " સોસાયટીનાં જન્મ દિવસમાં શું કરવાનું તે "(નયન) " પણ અમે બંને ...વધુ વાંચો

20

દાસ્તાને બી બિલ્ડિંગ - 21

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 21 આગળનાં ભાગમાં જોયું કે જનક લાઇબ્રેરીમાં પારસમણિ બુક મુકવા જતો હતો ત્યાં પહેલેથી જ બાજુનાં કબાટમાં બુક શોધી રહી હતી. વિદ્યા પણ લાઈબ્રેરી તરફ આવી રહી હતી. હવે આગળ " શું? " થોડાં ગભરાઇયેલા અવાજે કીધું " કુછ બાત તો બાકી નથી ને" સરસ્વતી એ કબાટમાં બુક શોધતાં કહયું " મતલબ "( મનમાં આમને કદાચ પારસમણિ વિશે કંઈ ખબર તો નથીને પણ એમને કંઈ રીતે ખબર પડે) " બુક જોઈ છે? " " કંઈ " "અરે કીધું તો હતું કુછ તો બાત બાકી નથી ને" ( આ લોકોની વાતો ચાલે છે ત્યારે જ વિદ્યા ...વધુ વાંચો

21

દાસ્તાને બી બિલ્ડિંગ - 22

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 22 આગળનાં ભાગમાં જોયું કે દરિયાના વાતાવરણમાં અચાનક બદલાવ આવતાં બધાં ત્યાંથી નીકળી જાય છે. આગળ સોસાયટીનાં જન્મ દિવસનાં હવે બે દિવસ જ બાકી હતી. સોમ અંકલ તૈયારી કરવા માટે સોસાયટી ઑફિસમાં સવારથી જતાં રહ્યાં હતાં. એકપછી પાર્ટી સાથે વાત કરી રહયાં હતાં મંડપ વાળા, કેન્ટીન, સંગીત માટે સોમ અંકલ થોડાં વ્યસ્ત હતાં એમાં પણ સાગર આવે છે. સાગરને જોતાં સોમ તેને બેસવા કહે છે. આ બાજુ પોસ્ટરવાળા ભાઈ પોસ્ટર લઈને સોમના ઘરે આવે છે. વિદ્યા પોસ્ટર લઈને સોસાયટીની ઑફિસ તરફ આવે છે. ત્યારે જ સોમ અને સાગર વાત કરતાં હતાં. " કાલે અંકલ કેમ ...વધુ વાંચો

22

દાસ્તાને બી બિલ્ડિંગ - 23

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 23 આગળનાં ભાગમાં જોયું કે સોમ 100 વર્ષ પહેલાંની વાત સાગરને જણાવે છે. વિદ્યા પણ લોકોની વાત સંતાઈને સાંભળે છે. હવે આગળ સોસાયટીની જન્મ દિવસમાં બધાં લોકો લાગી જાય છે. હવે એક જ દિવસ એટલે કાલે જ સરસ્વતી સોસાયટી નો જન્મ દિવસ હોય છે. પણ આજે વિદ્યા પોતાનો પુનર્જન્મ વિશે જાણી જશે. સવારે સોસાયટીમાં મંડપવાળા આવી જાય છે. એ લોકો મંડપ લગવાનુ કામ શરૂ કરી દે છે. સવારના નવ વાગી ગયાં હતાં. જનક ને પારસમણિ જોઈતી હતી તો, સોમ અને સાગરને પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢવાની હતી અને આ બંને વિશે જાણતી વિદ્યા ને હજુ ...વધુ વાંચો

23

દાસ્તાને બી બિલ્ડિંગ - 24

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 24 આગળનાં ભાગમાં જોયું કે વિદ્યાને એનાં પુનર્જન્મ જન્મ વિશે ખબર પડે છે. અને સરસ્વતી તેની પુનર્જન્મમાં બહેન હતી તે વાતની જાણ થાય છે. જનકને સાગર બી બિલ્ડિંગથી ધકકો મારે છે પણ સરસ્વતી પોતાની શકિતથી એને બચાવે છે. હવે આગળ પીળા અને કેસરીકલરથી મંડપ ખુબ સુંદર દેખાતો હતો. મંડપના થાંભલા પર ગલગોટાના ફુલો લગાવ્યાં હતાં. મેન ગેટ પર જયાં સરસ્વતી સોસાયટી લખ્યું હતું ત્યાં ગલગોટાના ફુલોનો હાર લટકાવેલો હતો અને લાઈટ પણ કરી હતી. નીચે સોસાયટીમાં લીલા કલરની જાળીવાળી ચાદર પથરાયેલી હતી. બેસવા માટે ખુરશી અને સોફાની વ્યવસ્થા હતી. વચ્ચે નાનું એવું સ્ટેચ હતું જયાં ...વધુ વાંચો

24

દાસ્તાને બી બિલ્ડિંગ - 25

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 25 આગળનાં ભાગમાં જોયું કે સોમ, સાગર, જનક, સરસ્વતી, વિદ્યા બધાં એકપછી એક બી બિલ્ડિંગ જતાં રહે છે. બૌદ્ધ સાધુ આનંદ અને તેમનો શિષ્ય મેહુલ સોસાયટીમાં આવી જાય છે. જીયા બૌદ્ધ સાધુને મળવા જાય છે. તેની પાછળ નયન અને મહેન્દ્ર પણ જાય છે. હવે આગળ સોમ અને સાગર મા કાળિકાનાં મંદિરમાં આવે છે. બંને જણાં મંદિરમાં જઈને મા કાળિકાને નમન કરે છે. " પારસ કુળનો વંશજ હું સોમ પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢુ છું " સોમ વાકય બોલી પથ્થરને નમન કરે છે અને પથ્થર ખોલે છે. જનક પણ આવી જાય છે એ મંદિરમાં છુપાઇને બધું ...વધુ વાંચો

25

દાસ્તાને બી બિલ્ડિંગ - 26

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 26 આગળનાં ભાગમાં જોયું કે સાગર પારસમણિ લઈને પારસમણિની શકિતથી પરિમલનો દેહ પીપળાના વૃક્ષ નીચે ત્યાં જાય છે. બૌદ્ધ સાધુ આનંદ, મેહુલ ની સાથે જીયા, નયન અને મહેન્દ્ર પણ બી બિલ્ડિંગ તરફ જાય છે. હવે આગળ " વિદ્યા કેમ? તે પારસમણિ આપી"(સોમ) " હા વિદ્યા કેમ?"(સરસ્વતી ) " પપ્પા હું તમને આમ કંઈ રીતે મરવા....... "(વિદ્યા) " પહેલાં સોમ અંકલ ને ગોળી વાગી છે એને હોસ્પિટલ લઈ જવા પડશે"(જનક) " ના જરૂર નથી હું ખાલી"(સરસ્વતી) "હા બોલો સરસ્વતી" (જનક) " હું ખાલી અંકલની ગોળી બહાર કાઢી શકું પણ એ જખમને હું દુર ન કરી શકું ...વધુ વાંચો

26

દાસ્તાને બી બિલ્ડિંગ - 27

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 27 આગળનાં ભાગમાં જોયું કે સાગર પરિમલને જીવિત કરે છે અને બંને પારસ કુળનાં લોકોને કાળિકા માતાનાં મંદિરે આવાં નીકળે છે. આ બાજુ કાળિકા માતાનાં મંદિરે મૃગાંક આવે છે. હવે આગળ " તમને જોયા હોય એવું લાગે છે? "(વિદ્યા) "હા બૌદ્ધ મઠ કંઈ યાદ આવ્યું"(મૃગાંક) " ના"(વિદ્યા) "એક વાર બૌદ્ધ મઠની બહાર મળ્યા હતાં હવે કંઈક યાદ આવ્યું....... "(મૃગાંક) "હા"(વિદ્યા) (વિદ્યા યાદ કરતાં એક વાર વિદ્યા બૌદ્ધ મઠમાં પોતાના સવાલનાં જવાબ માટે ગઈ હતી ત્યારે "તારાં સવાલનાં જવાબ તને મળી જશે અહીં"(મૃગાંક) "તમે કોણ? અને"(વિદ્યા) "જરુરી નથી હું કોણ છું બસ તું તારા સવાલ માટે ...વધુ વાંચો

27

દાસ્તાને બી બિલ્ડિંગ - 28 - છેલ્લો ભાગ

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 28 આગળનાં ભાગમાં જોયું કે મૃગાંક પરિમલ સાથે યુદ્ધ કરે છે. અને સરસ્વતી સાથે યુદ્ધ કરે છે. વિદ્યા ને ખબર છે કે પારસમણિ વગર જીત અશક્ય છે એટલે સાગર સાથે મૃગાંકે યુદ્ધ કરવું જોઈએ કેમકે તો જ પારસમણિ મળી શકે વિદ્યા આ વાત બૌદ્ધ સાધુ આનંદ ને કરે છે. હવે આગળ સરસ્વતી પ્રથમ વાર કરવાનું ચુકી જાય છે સાગર પારસમણિની શક્તિથી સરસ્વતીને પિંજરામાં કેદ કરી દે છે. મૃગાંક નું ધ્યાન પણ તે તરફ જાય છે. બૌદ્ધ સાધુ મૃગાંક ને ઈશારાથી સરસ્વતીની મદદ કરવા જવાનું કહે છે અને પરિમલ સાથે બૌદ્ધ સાધુ આનંદ યુદ્ધ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો