પ્રસ્તાવનાઅહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો એવા છે જે વાસ્તવિક છે. મનમા આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય અને આજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તા રજુ કરી રહ્યો છુ. દોસ્તોના સપોર્ટ વગર આ વાર્તા શક્ય જ નહોતી ***શુ વાત છે યાર ! આજે આટલો બધો ખુશ છે કોઇ ખાસ કારણ ? કે પછી નવી ગર્લફ્રેન્ડ
નવા એપિસોડ્સ : : Every Tuesday
પ્રેમજાળ - 1
પ્રસ્તાવનાઅહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો એવા છે જે વાસ્તવિક છે. આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય અને આજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તા રજુ કરી રહ્યો છુ. દોસ્તોના સપોર્ટ વગર આ વાર્તા શક્ય જ નહોતી ***શુ વાત છે યાર ! આજે આટલો બધો ખુશ છે કોઇ ખાસ કારણ ? કે પછી નવી ગર્લફ્રેન્ડ ...વધુ વાંચો
પ્રેમજાળ - 2
*** સુરજની સાથે અભ્યાસ કરતા બધા મિત્રો આશ્ચર્યચકીત થઇ ગયેલા. જે સુરજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા ધોરણ પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલુ એ અાજે બી. એસ. સી માં એડમિશન લઇ રહ્યો હતો. આશ્ચર્ય એ વાતનુ નહોંતુ કે સુરજ બી. એસ. સી. માં એડમિશન લઇ રહ્યો હતો. પરંતુ આટલા સારા માર્કસ હોવા છતાય અને ગુજરાતની ટોપ લેવલની કોલેજોમા ગણી શકાય એવી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જેમા એડમિશન લેવા માટે વિધ્યાર્થીઓની પડાપડી થતી હોય છે એવી કોલેજમા આઇ. ટી ( information technology) ના ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યુ હોવા છતા પણ સુરજ એ છોડુ ને આજે બી. એસ. સી મા એડમિશન લઇ ...વધુ વાંચો
પ્રેમજાળ - 3
*** સુરજ કયાં સુધી આપણે આમ જ વાતો કરતા રહીશુ યાર, મારે તને મળવુ છે અરે, પરંતુ મે કયારેય જોઇ પણ નહીં તો હુ તમને કઇ રીતે ઓળખુ યાર (સુરજ) હા એ વાત બરાબર છે, મેં પણ તને કયારેય નહી જોયો. હું પણ તને નહી ઓળખી શકુ. (સંધ્યા) મળવાનુ કોઇ ખાસ કારણ છે કે પછી મારા તરફનુ આકર્ષણ મને મળવાનુ કહી રહ્યુ છે ? (સુરજે મજાકને મજાકમા મા મનમા છુપાયેલી પોતાની લાગણીઓ કહી દીધી) હમમ....કેટલાય દિવસ પછી સાહેબ ને કાઇક સમજાયુ હોય એવુ લાગી રહ્યુ છે. (સંધ્યા) આ તો મારા પ્રશ્નનો કાંઇ જવાબ ના થયો યાર.... (સુરજ) સમજી જવાનુ ...વધુ વાંચો
પ્રેમજાળ - 4
પ્રેમજાળ (ભાગ ૪) માસીએ મને ખુબ જ હુંફ આપી જેમ એક સગી માં પોતાના બાળકને આપે એમ માસીએ મારો કર્યો મારા ભણતરમા કોઇ કચાસ ન રહી જાય એટલે હંમેશા તેઓ મારા જોડે બેસીને મારુ હોમવર્ક કરાવતા મને સમજાવતા અને પરીક્ષા સમયે ખુબજ વંચાવતા જેની અસર મારા પરીણામ પર થતી પ્રાયમરી સ્કુલમા હંમેશા હુ ટોપ ૩ મા આવતો જેનુ કારણ મારા ટીચર કહુ કે માસી એ જ હતા તેઓની હુંફ અને પ્રેમની સાથોસાથ હુ મોટો થઇ રહ્યો હતો દર રવિવારે અમને ત્રણેયને કયાંક ને કયાંક ફરવા લઇ જતા ને અમે બધા ખુબ જ ખુશ થતા માધ્યમિક સ્કુલમા દાખલ થયો ત્યારે મારી ...વધુ વાંચો
પ્રેમજાળ - 5
રીના હવે લગભગ સુરજ વિશે લગભગ બધી માહિતી એકઠી કરી ચુકી હતી. પોતાની લાઇફ અને સુરજની લાઇફમા કાંઇ ફરક નહોંતો. રીનાએ જેટલુ સુરજ વિશે જાણ્યુ હતુ એ બધી ઇન્ફોર્મેશન મિસ્ટર રાઠોડને મેઇલ કરે છે જેમા લગભગ સુરજની મોટાભાગની જીંદગી વિશેની વાતોનો ઉલ્લેખ થયેલો હતો. સિક્રેટ એજન્સીમાં જરુર પણ એવા જ લોકોની હોય છે જે દુનિયા સામે ઉદાહરણ બની શકે. સુરજ પાસે એક મોકો હતો પોતાના પપ્પાના નામ પર લાગેલા ધબ્બા સાફ કરવાનો પરંતુ સુરજ હજુ આ બધી વાતોથી અજાણ હતો. સુરજ રીનાને ફક્ત કોલેજમા અભ્યાસ કરતી છોકરીઓ પૈકીની એક સમજતો *** રીના તુમને જો ઇન્ફોર્મેશન મુજે સેન્ડ કી ...વધુ વાંચો
પ્રેમજાળ - 6
મુસાફરી લાંબી હતી તથા બીજા દિવસે પેપર હતુ પેપરનુ ટેન્શન થોડુ હતુ પરંતુ સુરજને મળવાની ખુશી એ ટેન્શન સામે ન કહેવાય ચહેરા પર દુપટ્ટો બાંધેલો ને વિન્ડો સીટ પર બેઠેલી સંધ્યાની આંખોમા પણ ખુશી સાફ ઝલકાતી હતી બારી બહાર પસાર થયેલા રસ્તાઓ જોઇને સંધ્યા વિચારોમા મસ્તમગન થઇ ચુકી હતી અને થાય પણ કેમ નહી આજે પોતે સ્વતંત્ર હતી ઘર થી દુર જઇ રહી હતી ભલે ફકત બે દિવસ માટે પરંતુ હવે બે દિવસ ભાભી ની કચકચ નહી સાંભળવી પડે ભાઇ સાથે પણ ઝઘડો નહી થાય એ વાતથી મનમા થોડી શાંતિ હતી ને નવા લોકોને મળીને ખુશ કોણ ન થાય ...વધુ વાંચો
પ્રેમજાળ - 7
રીના એકવાર તો ધબકારો ચુકી જાય છે એકદમ મિસ્ટર રાઠોડનો મેઇલ જોઇને પોતાની બધી ખુશીઓ ફરીથી સંકેલાઇ ગયી હોય લાગવા લાગ્યુ કારણકે ત્રણ મહિના પુરા થવામા વધારે સમય નહોતો એકાએક રીનાને પસાર થયેલા દિવસો યાદ આવવા લાગે છે જેમ મૃત્યુ વેળાએ માણસને પોતાની પુરી જીંદગી સપના જેમ દેખાઇ રહી હોય એમ રીના વિતાવેલા છેલ્લા બે મહિના આંખો સામે જોઇ રહી હતી મનમાં નક્કી કરી લીધુ હતુ હોય ન હોય મેઇલ જરુર હાજર થવાનો જ હશે હજુ મેઇલ ખોલ્યો નહોતો પરંતુ ચહેરા પર જે ઉત્સાહ અને આનંદ હોટેલમાં આવતા સમયે હતો હવે એવો હવે જરાપણ નહોતો રહ્યો જે ડ્યુટી પર ...વધુ વાંચો
પ્રેમજાળ - 8
સંધ્યા અને સુરજ ભવિષ્યના સપના જોવાનુ છોડીને ઉભા થયા અને ઘર તરફ વળી નીકળ્યા સંધ્યાએ હજુય સુરજનો હાથ પોતાના રાખ્યો હતો ને બંને ૮૦ ફુટ રોડની કિનારી પર ચાલી રહ્યા હતા રોડ પર ઠંડી હવા પ્રસરી ગયી હતી હજુય બંને એકમેકની આંખોમા જોઇને સ્માઇલ કરતા ઘણાય વર્ષો ની એકબીજાને જોવાની ઇચ્છા જાણે પુરી થઇ ગઇ હોય એવો અાત્મસંતોષ ચહેરા પર સાફ ઉતરી આવતો રીનાને હવે પંદર દિવસનો વધારે સમય મળ્યો હતો જે રીનાએ સુરજ સાથે પસાર કરવાનો હતો આજ તો સંધ્યા મહેમાન બનીને આવેલી હતી એટલે હકીકત સુરજને જણાવવી યોગ્ય નહોતી સંધ્યા આવતી કાલે જ્યારે કોલેજમાં પોલિસની એક્ઝામ આપવા ...વધુ વાંચો
પ્રેમજાળ - 9
સંધ્યા ઘણાસમય માટે ત્યા જ રોડની કિનારી પર સુરજની રાહ જોવે છે પરંતુ સુરજ કયાંય દેખાતો નથી પોતે અજાણ્યા હતી એટલે થોડો ડર પણ હતો સુરજ અને રીના સિવાય કોઇ જાણીતુ વ્યક્તિ આ શહેરમા નહોતુ ફોન પણ પરીક્ષા હતી એટલે રીનાની રુમ પર મુકીને આવેલી અેટલે રીનાનો પણ કોઇ સંપર્ક થાય એમ નહોતો સંધ્યા સુરજ કોઇ કામમાં વ્યસ્ત થઇ ગયો હશે એવુ વિચારીને થોડો વધારે સમય રાહ જોવાનુ વિચારે છે મનમાં શંકા કુશંકા તો શરુ થય જ ચુકી હતી છતાય પોતાના મનને પાછુ વાળીને સુરજની રાહ જોવાનુ મનોમન નક્કી કરે છે સુરજને એકાએક યાદ આવે છે દોઢેક કલાક જેવો ...વધુ વાંચો
પ્રેમજાળ - 10
સુરજની પુરી વાત સંધ્યાએ ધ્યાનપુર્વક સાંભળી પરંતુ કશુયે રીએક્શન ન આપ્યું ચોકોલેટ રુમમાં સંભળાતુ મધુર સંગીત હવે ગમગીનીમાં ફેરવાઇ હતુ, સંધ્યાના ચહેરા પર હજુય સ્માઇલ હતી મનમાં ઘણાબધા અવનવા વિચારો ઉઠવાના શરુ થઇ ચુકેલા પરંતુ સંધ્યા હજુય મન શાંત કરવાની કોશીશ કરી રહી હતી. સુરજ પણ શાંત થઇને ત્યાંજ બેસેલો હતો જે વાત કરવા માટે સુરજ સંધ્યાને અહીં બોલાવી લાવ્યો હતો એ વાત કહી ચુક્યો હતો હવે રાહ હતી તો સંધ્યા શુ જવાબ આપશે એે જોવાની બંને પ્લેટમાંથી આઇસક્રીમ ખાઇ રહ્યા હતા, વાતાવરણ એકદમ શાંત બની ચુક્યુ હતુ જાણે તોફાન અાવવા પહેલાની શાંતિ કેમ ન હોય! એકમેકની આંખોમા આંખો ...વધુ વાંચો
પ્રેમજાળ - 11
પ્રેમજાળ (ભાગ ૨૦) (આગળના ભાગમાં આપણે જોયુ કે સુરજ અને સંધ્યા રુમ પર પાછા પહોંચે છે સંધ્યાએ સુરજને ઘણાબધા પછી જોબ માટેની પરમિશન આપી દીધી હતી સાથોસાથ પોતાના મનમાં થતી વ્યથા પણ સુરજને જણાવી હતી સુરજ સંધ્યાની જીંદગીમાં શ્વાસ બનીને આવ્યો હતો એવુ સંધ્યાનુ માનવુ હતુ સુરજ અને સંધ્યા જ્યારે ઘરે પહોચે છે ત્યારે રીના પણ ઘરે આવી પહોંચી હોય છે હવે બધાના મનમાં છુપાયેલા રહસ્યો બહાર આવી ચુક્યા હતા એટલે બધાય હળવા ફુલ બની ગયા હતા જેટલુ ટેન્શન સુરજ સંધ્યા અને રીનાને છેલ્લા બે દિવસથી હતુ એ બધુ દુર થઇ ચુક્યુ હતુ સવારે સંધ્યાને વહેલા જવાનુ હતુ છતાય ...વધુ વાંચો