એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ

Full Novel

1

ફેન્ડશીપ - 1

એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ ...વધુ વાંચો

2

ફેન્ડશીપ - 2

પહેલા ભાગને આગળ વધારી.જેમ છેલ્લે કિષ્ના કીધું કે કાલે વાત કરશું.બીજે દિવસે સવારે કિષ્નાએ ફોન કર્યુ.પણ કોઇ કારણોસર ફોન ના થયો.રામે પછી તેનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે જોયું કે તરત જ તેને કિષ્નાને ફોન કર્યો.કિષ્નાએ ફોન રિસિવ કર્યો.કિષ્ના અને રામ વચ્ચે શરુઆતમાં થોડી થોડી નાની સુની રકઝક થઇ,પછી બંને પોતાની વાતો આગળ ચાલું રાખી.રામ તેને મળવાનું કીધું તો કિષ્નાએ પહેલા તો કીધું કે ઘેર થી બહાર નહી આવવા દે .રામે કીધું કે કોઇને કોઇ બહાનું કાઢીને આવવા માટે કહયું.કિષ્નાએ કીધું કે હું પ્રયત્ન કરૂ છું.કિષ્ના આવી ના શકી તેથી રામ તો ખુબ દુ : ખી થઇ ગયો.પછી ફોન પર ...વધુ વાંચો

3

ફેન્ડશીપ - 3

મિત્ર આ પહેલી વખત ફેન્ડશીપ સીરીઝ પ્રમાણે લખી રહયો છું મને વિશ્વાસ છે કે મારી ફેન્ડશીપ સિરીઝ 1.2 ચુકયો છું અને 3 લખવા જઇ રહયો છું .તે વાંચશો અને મને કોઇ માર્ગદર્શન અથવા કોઇ સજેશન હોય તો આપીને મારો જોમ અને જોશો વધારશો તેવી આશા રાખું છું.જેમ આગળના ભાગમાં આપણે જોઇ ચુકયા છીએ કે રામ અને કિષ્નાની મિત્રતા એ હવે પ્રેમમાં ફેરવાઇ ગઇ છે હવે પ્રેમના માર્ગ આગળ વધી રહયા છે.તેની વાત આ ભાગમાં કરવાની છે.રામે કિષ્નાને તેના ઘર પાસે ઉતારી ત્યાંથી આગળ ચાલતો થઇ ગયો.પોતાના ઘેર ગયો.પોતાના ઘેર પહોંચીને પહેલા તો તે ફેશ થવા ગયો . ફેશ થઇને ...વધુ વાંચો

4

ફેન્ડશીપ - 4

મારા પ્રિય વ્હાલા વાંચક મિત્રો આજે ફેન્ડશીપ -4 ભાગને લઇને આવી રહયો છું.મને વિશ્વાસ છે કે તમારો સપોર્ટ મળશે વધુમાં વધુ સારુ લખીશ અને તમને સારૂ પીરશી શકીશ.તમને પણ મારી સિરિઝ વાંચવી ગમશે તેવી આશા રાખું છું.જો કોઇ પણ જાતની સલાહ સુચન કરવા હોય તો તમે મને મેસેજ થી કરી શકો છો.(અગાઉ ભાગમાં જોયું કે કિષ્નાએ રામને મેસેજ કર્યો પછી તેનો થોડીકવાર સુધી રિપ્લાઇ ના મળતા તેને સીધો રામને ફોન કરીને તેની સાથે ઝગડવા લાગી.કોઇ પણ જાતની વાત ના સાંભળી.)હવે આગળ..રામે પછી જોશ થી બોલી ઉઠયો કે મારી વાત સાંભળીશ કે નહી ? કિષ્ના પણ શાંતિ થી કહે છે ...વધુ વાંચો

5

ફેન્ડશીપ - 5

મિત્રો આમ તો ધણા સમય થી કાંઇક ને કાંઇક લખવાના પ્રયત્ન કરૂ છું.આમ પણ કોરોના ને લીધે 21 દિવસ છે તો આપણે પણ આનો ભરપુર ફાયદો ઉઠાવી લેવો જોઇએ.નવરાશના સમયમાં વિચારી લેવા અને પછી તે લખી નાખવાનું.આમ તો ચાર ભાગ લખાય ગયા છે.હવે પાંચમો ભાગ લખવા જઇ રહયો છું.ચાર ભાગમાં જેમ સપોર્ટ કર્યો છે.તેમ આગળ પણ કરતા રહેશો તેવી આશા રાખું છું.( તમે ચોથા ભાગમાં જે રોમાન્સ દશ્ય વાત કરી. રામ અને કિષ્ના બંને એકમેક થઇને કિસ કરી રહીયા હતા તે દશ્ય તેમના ગાઢ પ્રેમની અનુભુતિ નો સંકેત હતો.તેમ કહીએ તો પણ જરાય અતિયોશકિત નથી.) હવે આગળ....કિસ કરતા હતા ત્યારે ...વધુ વાંચો

6

ફેન્ડશીપ - 6

મિત્રો આજે તમારી સક્ષમ ફેન્ડશીપ નો છઠ્ઠો ભાગને લઇને આવી રહયો છું.મને તમારી પર વિશ્વાસ છે , કે તમે બુક વાંચશો.જો કોઇ મારી ખામી રહેતી હશે તો તે પુરી કરવા માટે મને મદદ કરશો.હું કોઇ લેખક તો નથી , એટલે લેખકોની જેમ તો નથી લખી શકતો.પણ સામાન્ય માણસની જેમ તો લખી શકું છું.( મિત્રો છેલ્લે પાંચમાં ભાગ માં જે રીતે તેના પપ્પા ખાલી તેને એટલું જ કીધું હતું, કે બેટા ધ્યાન રાખજે . એક વાર પ્રેમ કરનાર ની પરીક્ષા લેજે.તારા ધ્યાનમાં આવી જશે તે સાચો પ્રેમ કરે છે કે કોઇ સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે.આ વાત તેને બીજી વાર ...વધુ વાંચો

7

ફેન્ડશીપ - 7

મિત્રો આજે તમારી સક્ષમ સાતમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.બધા ભાગ ની જેમ આ ભાગ પણ તમને વાંચવો સહયોગ કરશો તેવી આશા રાખીશ.મિત્રો તમારો સહયોગ મળતો રહેશે, તો હું વધુ ને વધુ સારૂ લખવા માટે ના પ્રયત્ન કરીશ.જો કોઇ ત્રુટિ રહી જતી હશે તેને પુરી કરવા માટેના પ્રયત્ન કરીશ.( તમે છેલ્લે વાંચ્યું હશે કે કિષ્ના મનમાં પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ થોડો ડમમગવા લાગ્યો હોય તેમ લાગતું હશે , પરંતુ આની પાછળ કિષ્ના જવાબદાર ના હતી.તેના પપ્પાએ કહયું હતું કે ધ્યાન રાખજે.પછી કિષ્નાએ પણ પ્રેમની પરીક્ષા લેવાનું નકકી કર્યુ.અને એક દિવસ પ્રેમ ની પરીક્ષા પણ લીધી પણ તે પરીક્ષા રામ ...વધુ વાંચો

8

ફેન્ડશીપ - 8

મારા વ્હાલા પ્રિય વાંચક મિત્રો આજે તમારી સમક્ષ આઠમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.આમ તો તમે આ બધા જો કમશ: વાંચશો તો તમને મજા આવશે.જો તમે એક ભાગ વાંચશો ને બીજો છુટી જશે તો તેમાં તમને ઝાઝી મજા નહી આવે.એટલા માટે તમે કમશ: વાંચશો તેવી આશા રાખું છું.તમારો સપોર્ટ થી હું તમારા માટે વધુને વધુ લખી શકીશ.મારી વાતોને તમારા સુધી પહોંચાડી શકીશ.( મિત્રો છેલ્લે તમે સાતમા ભાગમાં વાંચ્યું હશે જે રીતે કિષ્ના રામ સાથે વાતો કરતી હતી ત્યારે તેના મમ્મી રૂમમાં આવે છે.તેના મમ્મીને આવીને કહે કોની સાથે વાત કરતી હતી , ત્યારે કહે છે કે હું રામ ...વધુ વાંચો

9

ફેન્ડશીપ - 9

મારા વ્હાલા પ્રિય વાંચકો મિત્રો નમસ્કાર.તમારી સામે ફેન્ડશીપ સીરિઝનો આઠ ભાગો પ્રસ્તુત કર્યા છે.આજે તમારી સમક્ષ નવમો ભાગ પ્રસ્તુત જઇ રહયો છું.જેમ આઠ ભાગો સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.( મિત્રો આઠમા ભાગમાં જોયું હશે કે કિષ્ના તેના પપ્પા સાથે રામની મુલાકાત ની વાત કરી હતી.પરંતુ તેના પપ્પાને એક વિક માટે બહાર જવાનું થયું એટલે તેના પપ્પા હું આવી જાવ પછી બોલાવજે તેમ કહયું.તેના પપ્પા આવી ગયા એટલે તેના બીજા ...વધુ વાંચો

10

ફેન્ડશીપ - 10

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ નવ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે દસમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.તમે ભાગમાં સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.( મિત્રો નવમાં ભાગમાં છેલ્લે જોયું હશે કે રામ કિષ્નાના ઘેર આવે છે અને તેના પપ્પા તેની પુછપરછ કરે છે.નાસ્તો કરીને તે ત્યાંથી પોતાની ઓફિસે જવા નીકળે છે.કિષ્ના રામને ફોન કરે છે અને કહે છે કે હું તને અનહદ પ્રેમ કરૂ છું.અને તારી સાથે લગ્ન કરીશ ...વધુ વાંચો

11

ફેન્ડશીપ - 11

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ દસ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે અગિયાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. દસ ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.(મિત્રો છેલ્લે દસમાં ભાગમાં જોયું હતું કે કિષ્ના દરરોજ જેમ વહેલી ઉઠતી હતી તેના મમ્મી રૂમમાં જોવા જાય છે.પણ સુતી જોઇને તે પણ ત્યાંથી ચાલ્યા જાય છે.હવે તે નાસ્તો બનાવવા જાય છે.પછી કિષ્ના ઉઠીને આવે છે બધા સાથે નાસ્તો કરે છે અને પોત - પોતાના ...વધુ વાંચો

12

ફેન્ડશીપ - 12

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ અગિયાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે બાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. અગિયાર ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.*****,****(મિત્રો છેલ્લે અગિયાર માં ભાગ જોયું હતું કે રામના મનમાં વિચાર આવે છે કે શું કરવું.એક બાજુ પ્રેમ છે તો બીજું બાજુ પપ્પાની આબરૂ.આ વિચારો પરથી તેને તેમ લાગે છે , કે હજી એક વાર પપ્પા સાથે હું જ રૂબરૂ વાત કરીને મનાવવા માટે ...વધુ વાંચો

13

ફેન્ડશીપ - 13 (પૂર્ણ )

વાંચક મિત્રો તમારી સમક્ષ બાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે તેરમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો બાર સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.*******(મિત્રો છેલ્લે તમે જોયું હશે કે રામ અને કિષ્ના બંને વાતો કરતા હોય છે.પછી તેમના મનમાં વિચારો આવે છે કે હવે શું કરવું ?પછી રાત્રે 2 વાગ્યા હોય ત્યારે સુઇ જાય છે.પછી સવારે ઉઠીને પોતપોતાના કામમાં લાગી જાય છે.)હવે આગળ ....કિષ્ના નકકી કરી લીધું કે હવે ...વધુ વાંચો

14

ફેન્ડશીપ

( મિત્રો ફેન્ડશીપ સિરીઝ પૂર્ણ કરી નાખી , પણ ભાગ પ્રમાણે કદાચ કઇ ભાગ છુટી ગઇ હોય તેના કરતા જ એક ભાગમાં મળી રહે તે માટે આખી સિરીઝ બધું ભેગું કરીને આખું એકમાં મળી રહે તે માટે હેતુ માટે લખી રહયો છું.)એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો