એક બંધ ઓરડામાં સંવૈધાનિક પદો ધરાવતા લોકો ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ચર્ચા નો તીણો અવાજ ઓરડા ની મજબૂત દિવાલો ને વિંધી બહાર ઉભેલા વ્રૂઘ્ઘ વક્તી ના કાને પડ્યો. મી.પ્રેસિડેન્ટ સાહેબ આપડે ક્યા સુધી આ બધુ નજરે આવવાં છતાંય અવગણી શું?. હવે તો આપણે આના વિરોધમાં કઈક કરવું જ પડશે, આ વાત પર ઓરડામાં હાજર રહેલા બધાં વ્યક્તિ એ હામી પણ ભરી.હા આપણે એને મારવો તો પડશેજ,ત્યારેજ આપણને શાંતિ થશે. એક મંત્રી મહોદય ના, આ વાકય નો ઉપયોગ કરતા ઓરડામાં રહેલ દરેક વ્યક્તિ એક નજરે મંત્રીજી ને જોઈ રહ્યા. પ્રતી ઉત્તર આપતા પ્રેસિડેન્ટ સાહેબે કહ્યું કે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

પહેલી - 1

એક બંધ ઓરડામાં સંવૈધાનિક પદો ધરાવતા લોકો ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ચર્ચા નો તીણો અવાજ ઓરડા ની મજબૂત ને વિંધી બહાર ઉભેલા વ્રૂઘ્ઘ વક્તી ના કાને પડ્યો. મી.પ્રેસિડેન્ટ સાહેબ આપડે ક્યા સુધી આ બધુ નજરે આવવાં છતાંય અવગણી શું?. હવે તો આપણે આના વિરોધમાં કઈક કરવું જ પડશે, આ વાત પર ઓરડામાં હાજર રહેલા બધાં વ્યક્તિ એ હામી પણ ભરી.હા આપણે એને મારવો તો પડશેજ,ત્યારેજ આપણને શાંતિ થશે. એક મંત્રી મહોદય ના, આ વાકય નો ઉપયોગ કરતા ઓરડામાં રહેલ દરેક વ્યક્તિ એક નજરે મંત્રીજી ને જોઈ રહ્યા. પ્રતી ઉત્તર આપતા પ્રેસિડેન્ટ સાહેબે કહ્યું કે. ...વધુ વાંચો

2

પહેલી - 2

મી.પ્રેસિડેન્ટ સાહેબ અને સરજુકાકા બંનેએ ત્યાં હાજર જર્જરીત કાગળો ને હાથમાં લીધા, કાગળ પર આકેલી ગુઢ લીપી ને સરજુકાકા પોતાના જુના ચશ્મા હાથ વડે સરખાં કર્યો અને પોતાની તીણી નજર ફેકી, કાગળ પર શુ લખ્યું છે, એ કઈ ખબરના પડી.સરજુકાકા ભલે પોસ્ટ થી પટ્ટાવાળા હતા પણ, પોતાની માતૃભાષા સીવાયની પાચેક બીજી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા,સંસ્કૃત એમાનુ એક હતુ, સરજુકાકા ને આટલીજ ખબર પડી કે કાગળ પર સંસ્કૃત ભાષામાં લખ્યું છે,કદાચ પૌરાણીક સંસ્કૃત હાલનાં સંસ્કૃત કરતા વધારે ગૂઢ હશે. સરજુકાકા એ પ્રેસિડેન્ટ સાહેબને કહ્યું કે આ લીપી પૌરાણીક છે,માટે આપણે કોઈ સંસ્કૃત વિષયના પ્રખર પંડીત ને મળીયે તોજ ...વધુ વાંચો

3

પહેલી - 3

પ્રેસિડેન્ટ સાહેબ ના આદેશ મુજબ પુરાતત્વ વિભાગ, સીઆઈડી અને પોલીસ ખાતા માથી સાત જણાં ની ટીમ નુ નિર્માણ આ ટીમ ની આગેવાની પુરાતત્વ વિભાગના વડા ડો.નૌતમ ઐયર ને અપાઈ, સાત જણાની આ ટીમ પ્રેસિડેન્ટ સાહેબ ના કહેવાથી ગુજરાતના સુરતમાં સ્થીત ડુમાસબિચ પર શોઘખોળ હાથ ધરવાની છે. ડો.નૌતમ ઐયર સીવાય તેના બે આસીસ્ટન્ટ રાઘવ અને મેઘા, સીઆઈડી ઓફીસર માનવ, સીયા , રવી અને લોકલ સર્વિસ માટે ગુજરાત પોલીસના શેરસિંહ હતા, ગુજરાતમાં આવેલ આ બિચ ભુતીયા ધટના માટે જાણીતો છે, સ્થાનીક લોકોના મત મુજબ સંધ્યા સમય પછી ત્યાં રહેવુ એટલે જીવને જોખમમાં મુકવો એવુ ગણાય. આ વચ્ચે પ્રેસિડેન્ટ સાહેબે આદેશ આપેલો ...વધુ વાંચો

4

પહેલી - 4

ટીમ ને આરામ કરવાનુ કહીને ડો.નૌતમ ઐયરે પોતાના રૂમ તરફ ચાલવા લાગે છે, ભારે મન સાથે વિચાર મગ્ન નૌતમ ઐયર ને મી. પ્રેસીડેન્ટ સાહેબ કહેલી વાતો યાદ આવવા લાગે છે, સામાન્ય અને સહજ પણે વાત માનવી એટલી સરળ પણ નહોતી, કારણ એકજ હતુ આ આધુનિક યુગ માં ભુત પિશાચ ની વાત કોણ માને, કોઈ મુર્ખ જ એમ વિચારી શકે, ભારત ભરમાં વધતા જતા ગુનાહ ને કાબુ કરવા ભુત સાથે કરાર કરવાની વાત, કેમ મનાવુ મારા મનને, શુ કરું, પણ સત્તા સાથે રહેવુ તેને આદેશ માનવા મારી ફરજ બને છે, હવે આ કામ હાથ ધર્યુ છે તો ત્રણેક દિવસ મથામણ ...વધુ વાંચો

5

પહેલી - 5

કેટલાય વિસ્મય પછી. નૈતમ ઐયર ની ટીમ ને પેરેલલ યુનિવર્સ પર વિશ્વાસ બેઠો. ફરી એક બધી માહીતી એક કરવા જમીન પરના વિખરાયેલા કાગળ હાથ લઇને ડો. પરેશભાઇ આગળ વધ્યા હાથ માના કાગળ ને મેજ પર રાખ્યા. સમયના અભાવના કારણે નૈતમ ઐયરે તરતજ નિર્ણય સંભળવ્યો, જેમા એમનુ કહેવુ હતુ, આપણે હવે બાર જણા છીયે તો અલગ અલગ ટીમ બનાવી પેરેલલ વર્લ્ડ મા દાખલ થઈ એ, કારણકે આપણે જેટલુ આ વિષે વિચારી રહ્યા છીયે સમજી રહ્યા છીયે એમ એમ આ કેસ ગુંચવાયતો જાય છે. હવે જલદી કરો સમાન વિશ્વના પોર્ટલ ને શોધો અને એક પછી એક અલગ અલગ સમયે દાખલ થતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો