Revenge – Story of dark HeartsEpisode - 1 આખો પાર્ટીપ્લોટ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો, બિઝનેસ કમિટીના પ્રોગ્રામમાં અત્યર સુધીમાં સૌથી નાની ઉમરના ચેરમેન તરીકે નીરવના નામની ઘોષણા થઇ. રેડ બ્લેઝર, નેવી બ્લ્યુ જીન્સ, લુઇસ ફીલીપના ઓફિસિયલ સૂઝ, મજબૂત બાંધો, ગ્રીન એન્ડ બ્લેક ફ્રેમવાળા ચશ્મામાં તરી આવતી ઉત્સાહ ભરેલી પણ તીખી ચમકવાડી આંખો અને ગોરા ચહેરા ઉપર હંમેશ યથાવત્ રહેતા એટીટ્યુડવાળા સ્મિત સાથે નીરવ સ્ટેજ પર સન્માન સ્વીકારવા ગયો. છેલ્લા પાંચ વર્ષથી “બિઝનેસમેન ઓફ ધી યર” બનવાવાળો નીરવ આજે આખી બિઝનેસ કમિટીનો ચેરમેન બની ગયો. માઈક પર પોતાના સ્ટ્રગલ ભરેલા શરૂઆતી જીવનની અને એ જીવનમાં સાથ આપનારી પોતાની બિઝનેસ પાર્ટનર નીલમ

Full Novel

1

Revenge - Story of Dark hearts - 1

Revenge – Story of dark HeartsEpisode - 1 આખો પાર્ટીપ્લોટ તાળીઓના અવાજથી ઉઠ્યો, બિઝનેસ કમિટીના પ્રોગ્રામમાં અત્યર સુધીમાં સૌથી નાની ઉમરના ચેરમેન તરીકે નીરવના નામની ઘોષણા થઇ. રેડ બ્લેઝર, નેવી બ્લ્યુ જીન્સ, લુઇસ ફીલીપના ઓફિસિયલ સૂઝ, મજબૂત બાંધો ...વધુ વાંચો

2

Revenge - Story of Dark hearts - 2

Revenge – Story of Dark HeartsEpisode - 2“એ મારા મનનો ભ્રમ કેમ હોઈ શકે? મે થોડા દિવસ પહેલાજ લંડનમાં નરી આંખે એને જોયો છે.” સવારે આંખ ખુલતાની સાથેજ નીલમ નીરવનું ચેપ્ટર શરુ કરીને બેસી ગઈ. વિકસે તેને સમજાવ્યું કે એ ખાલી તારા મનનો ભ્રમ છે તને વારંવાર સપનામાં એ ચહેરો દેખાય છે એટલામાટે તું એને નીરવ સાથે કમ્પેર કરશ. પણ જ્યારે નીલમે ખુલાસો કર્યો કે તેણે થોડા દિવસ પહેલા લંડનમાં જ નીરવને નરી આંખે જોયો છે ત્યારે વિકાસ ને આશ્ચર્ય થયું. નીલમ એ વધુ સ્પષ્ટતાથી જણાવ્યું કે થોડા દિવસ પહેલા એ વિકાસ ને કહ્યા વગર બહાર એકલી શોપિંગ કરવા ...વધુ વાંચો

3

Revenge - Story of Dark hearts - 3

Revenge – Story of Dark HeartsEpisode – 3વિકાસનો ફોન ચાલુ થતાં જ પોલીસને તે ક્યાં છે તેની માહિતી મળી એડ્રેસ ટ્રેક કરીને પંદર મિનિટમાં ત્યાં એક સાથે પોલીસની ચાર ગાડીઓ આવી ગઈ. દીવાલના ટેકે ટેકે આગળ વધતા રેડ લેઝર વાડી ગન આગળ પોઈન્ટ કરીને પોલીસવાળા વિકાસના ફોનની એકઝેટ લોકેશન પર આવી ગયા. પણ ત્યાં આવીને જોયું તો માત્ર એક તૂટેલો બ્લેન્કેટ અને વિકાસનો ફોન પડ્યો હતો. એક ઇન્સ્પેક્ટરે ફોન ચેક કર્યો પણ એમાંથી સીમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા. એમણે આજુબાજુ બધું ચેક કર્યું પણ કંઈ જ ન મળ્યું. માત્ર એક માણસ ખૂણામાં જાગતો હતો. પોલીસે ...વધુ વાંચો

4

Revenge - Story of Dark hearts - 4

Revenge – Story of Dark HeartsEpisode – 4“આમ અચાનક મીટીંગની જગ્યા ચેન્જ કરવાનો શું મતલબ?”કે.ટી.શાહ એ સેક્રેટરી શુક્લાને ગુસ્સામાં રશિયન વી.સી.ફર્મના મેનેજર અને એજન્ટ પહેલા કે.ટી.શાહની ઓફીસે મીટીંગ કરવાના હતા, જેના બદલે અચાનક રશિયન મેનેજરના ઇન્ડિયન ટ્રાન્સલેટરનો કોલ આવ્યો કે સર હોટેલમાં જ મીટીંગ કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે પોતે બીજાને ઓર્ડર આપવા વાળા અને મીટીંગની જગ્યા ફિક્સ કરવા વાળા કે.ટી.શાહ આજે મજબૂરીમાં બીજાના ઈશારા પર કામ કરી રહ્યા હતા. “સર, અત્યારે એમના કહ્યા મુજબ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એક વખત ડીલ ફાઈનલ થઇ જાય પછી જોઈ લઈશુ.”શુક્લા એ સમજદારી પૂર્વક સમજાવતા કહ્યું. હોટેલ તાજના એક ...વધુ વાંચો

5

Revenge - Story of Dark hearts - 5 (Last part)

Revenge – Story of Dark HeartsEpisode – 5“હેલ્લો મિ.શાહ, જીવો છો કે સાચે ઉકલી ગયા...?”ધીરજે કે.ટી.શાહના મોઢા પર પાણી કહ્યું. અચાનક પાણી પડતા કે.ટી.શાહ ભડકી ગયા. એમણે આંખો ખોલી તો પોતે એક રૂમમાં એક ખુરશી પર બંધાયેલી હાલતમાં હતા, ટેબલની બીજીબાજુ ધીરજ બેઠો હતો. એમણે ચારે બાજુ જોયું તો પોતે જેલની જગ્યાએ એક રૂમમાં હતા. “સારું, તો હજી જીવો છો...”ધીરજે ખુરશી પર આરામથી બેસતા કહ્યું. “હું અહી કઈ રીતે આવ્યો? મને તો...” “ઝેર આપવામાં આવ્યું હતું, મરવાની તૈયારીમાં હતા, અને દુનિયાની નજરમાં તો તમે મારી પણ ગયા છો, માત્ર અમારા માટે જીવો છો.”ધીરજની વાતો કે.ટી.શાહને સમજાતી ન હતી. “ન સમજાયું...? આ જુઓ આજનું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો