આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ રસ્તા થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. પણ જોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને..

નવા એપિસોડ્સ : : Every Sunday

1

દર્દ

અજીબ કિસ્મત લઈને આવ્યો હતો એ આ દુનિયા માં.. ખબર નહીં પણ કેમ જાણે કે વિધાતા ને એની સાથે પૂર્વ જન્મ ની દુશ્મની હતી કે શું... ભગવાન નો પણ કદાચ એ અપ્રિય જ હશે ને .. એટ્લે જ આવું ભાગ્ય લખાય.. બાકી તો જુઓ ને દુનિયા ના લોકો ને.. દુખ તો બધા ને હોય જ છે થોડુ ઘણું એની ક્યાં ના છે પણ સાથે થોડી ખુશી, થોડું સુખ પણ લખવાનું ક્યાં ભૂલે છે વિધાતા... પણ અહી ખબર નહીં કોઈ ભૂલ થઈ હશે વિધાતા ની કે પછી જાણી જોઈને જ એનું ભાગ્ય આવું લખ્યું હશે...કેટલું દર્દ, કેટલું દુખ, કેટલું ટેન્શન.. ...વધુ વાંચો

2

દર્દ - 2

દર્દ – 2 આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. પણ જોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને.. ...વધુ વાંચો

3

દર્દ - 3

દર્દ – 3 આજે અચાનક એનો ફોન આવ્યો એટ્લે એના ઘેર ગયો... લગભગ 11 વાગે પહોચ્યો.. એને મળ્યા પછી આંખો અને હાવભાવ જોઈને લાગ્યું કે આજે ડ્રિંક કરેલું છે એને.. જઈને બેઠો એટ્લે પાણી કે ચા નું પૂછવાની જગ્યાએ સીધી બોટલ કાઢી અને પેક બનાવી દીધા.. ચૂપચાપ હતો એટ્લે હું પણ કઈ બોલ્યો નહીં.. મન માં વિચાર આવી ગયો કે આજે કઈક અલગ મૂડ માં છે એ.. બે પેક પછી પછી એને બોલવાનું શરૂ કર્યું.. આજે એની કહાની એના જ મોઢે થી...યુ નો દોસ્ત..વિચાર એક વ્યક્તિ જિંદગી ના 35 વર્ષ માથી 28 વર્ષ રોજ સવાર સાંજ બટાકા નું શાક ખાઈ ...વધુ વાંચો

4

દર્દ - 4

દર્દ – 4 દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી નથી... ? એને અચાનક પ્રશ્ન કર્યો.. હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ આપવો એ સૂઝતું નહોતું.. મારી મુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું... કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી ...વધુ વાંચો

5

દર્દ - 5

દર્દ – 4દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી... ? અચાનક પ્રશ્ન કર્યો..હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ આપવો એ સૂઝતું નહોતું.. મારી મુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું...કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી નીચે દબાયેલો વ્યક્તિ એમની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો