વાત છે સોરઠની વિરાગનાની

(159)
  • 37.2k
  • 13
  • 13.2k

પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? વિગેરે પ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

વાત છે સોરઠની વિરાંગનાની

સોરઠની ધરતી હંમેશા તેના વિરો અને વિરાંગનાથી ઓળખાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીએ પણ પોતાની વાતોમાં સોરઠી વિરગાથામાં વિરાંગનાઓની વાતો લખી છે. જેમાં ગીરના સાવજ સામે બાથ ભીડનાર ચારણ કન્યાની વાત આજે પણ ગુજરાતી લોક સાહિત્યની શાન છે. આવીજ એક વિરાંગના દ્રષ્ટીની વાત આજે તેના જ શબ્દોમાં રજૂ કરવા જઇ રહ્યો છું. હું દ્રષ્ટી મૂળ ગોહિલવાડના નાનકડા ગામડાના બારોટ પરિવારની દિકરી. બારોટ સમાજ પર ર્માં સરસ્વીતીનો આર્શિવાદ હોય એટલે અમારી વાણીમાં ર્માંનો વસવાટ હોય છે. પણ મારો જન્મ થયો ત્યારથી જ મારે વાણી નથી. ત્યારે વાણીમાં ર્માં સરસ્વતીનો વાસ હવે, મારા માટે અશક્ય વાત હતી. મારી વાણી મને મળે ...વધુ વાંચો

2

વાત છે સોરઠની વિરાગનાની - 2

પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? વિગેરે પ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા ...વધુ વાંચો

3

વાત છે સોરઠની વિરાગનાની - 3

બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને સરદાર તેમજ તમામ સભ્યોને આ કામ ખોટું કહેવાય અને ન કરવું જોઇએ તે સમજાવવાનો પ્રયાસ કરું. જો સફળતા મળી તો બાપુ અમારી સાથે પાછા આવી શકશે. જેમ સોરઠની વિરાંગનાએ એક સાવજ સાથે બાથ ભીડી અને જીત મેળવી હતી તેમ હું પણ એક પ્રયાસ કરી જીતવાની તકને જતી ન કરી શકું. એટલે હિંમત ભેગી કરી મારો આ વિચાર મેં બાપુની સમક્ષ મૂક્યો પરંતુ તેમને મને તેમ ન કરવા માટે સમજાવવા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું, પણ હું પણ મારા વિચાર ...વધુ વાંચો

4

વાત છે સોરઠની વિરાગનાની - 4

રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની માગવી ? આ બધ વિચારો સાથે હું ટોળીના ખબરીની પાછળ પાછળ ચાલી રહી હતી. એટલામાં જ મને વિચાર આવ્યો કે..... આત્મ સમર્પણ કરાવવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું, પણ અશક્ય ન હતું. કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે ત્યારે પ્રોફેસરે કહ્યું હતું કે કામ અઘરુ હોય તેનો મતલબ એ નથી થતો કે તે અશક્ય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવી અનેક પળ અને સમસ્યાઓ આવતી હોય છે. જેમાં તે હારી જવાનો વિચાર તો કરે છે પણ તે તેની સામે લડત આપે તો ...વધુ વાંચો

5

વાત છે સોરઠની વિરાગનાની - 5

અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા લખીને ખબરીને આપ્યું. ખબરીએ તે એડ્રેસ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું આ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખજે. ડ્રાઇવર સમજી ગયો તેને શું કરવાનું છે અને અમે સ્વયમને મળવાનું હતું તે દિશામાં મારતી કારે જઇ રહ્યા હતા....... અરે એક વાત તો કહેવાની રહી જ ગઇ, સ્વયમ નમને પ્રેમ કરતો હતો તે વાતની મને ખબર હતી પણ તેને નહોતી ખબર કે મને ખબર છે. જેથી તે હંમેશા મારી સાથે એક સારા મિત્ર તરીકે જ વાત કરતો હતો. પરંતુ તે મિત્રતામાં પણ મને ...વધુ વાંચો

6

વાત છે સોરઠની વિરાગનાની - 6

સ્વયમ સાથે વાત કરીને મારા મનમાં એક નવી જ ઉંમગ જાગી હતી. મારા બાપુને બચાવવાની મારી મહેનત સફળ થશે વાત પર મને વિશ્વાસ થઇ ગયો હતો. જોકે, બાપુ મળી ગયા છે, સહિતની તમામ વાતો ર્માંને કહેવાની તો બાકી જ હતી. એ તો હજી પણ ચિંતા કરતી હશે તેવો વિચાર આવતા જ હું ચોંકી ઉઠી હતી. તરતજ ફોન કાઢયો અને બાજુમાં રહેતા સંજયને મેસેજ કર્યો કે, ર્માંને કહેજે બાપુ મળી ગયા છે. મારી તેમની સાથે વાત થઇ ગઇ છે. થોડા દિવસમાં જ તેઓ ઘરે પરત આવી જશે. મારે કોલેજમાં કંઇક કામ હોવાથી હું વડોદરા આવી છું, કામ પતી જશે એટલે ...વધુ વાંચો

7

વાત છે સોરઠની વિરાગનાની - 7

મારા મનમાં ચાલી રહેલા વિચરોના વમળોની ઝડપ અને ઉંડાાઇ વધી ગઇ હતી. હું તેમની રાહ જોઇ રહી હતી સાથે સ્વયમની મમ્મીએ આપેલી ચ્હાની ચુકસી પણ લઇ રહી હતી. મારી નજર સતત સ્વયમના પપ્પાના રૃમ તરફ જ હતી. થોડી વારમાં જ સ્વયમના પપ્પા ફ્રેશ થઇ કપડા પહેરી દિવાન ખંડમાં આવી મારી સામેના સોફા પર બેઠા, એટલામાં જ સ્વયમની મમ્મી તેમની માટે પણ ચ્હા લઇને આવી ગઇ હતી. સ્વયમના પપ્પાએ હાથમાં ચ્હાનો કપ લીધો અને સ્વયમની સામે નજર કરી. એટલે સ્વયમ પણ સમજી ગયો કે પપ્પા શું કહેવા માગે છે. સ્વયમે વાતની શરૃઆત કરી. સ્વયમ : પપ્પા આ મારી કોલેજની ફ્રેન્ડ ...વધુ વાંચો

8

વાત છે સોરઠની વિરાગનાની - 8

આંખ ખુલી ત્યારે સવારના ૧૧ વાગી ગયા હતા. સુરજ દાદા ક્યારે ઉગ્યા અને માથે આવી ગયા તેનો ખ્યાલ જ રહ્યો છે. તરત જ ફોન હાથમાં લીધો અને સ્વયમનો ફોન કે મેસેજ છે કે નહીં તે જોયું પણ તેનો કોઇ ફોન કે મેસેજ ન હતો. જેથી હંુ થોડી ગભરાઇ ગઇ. પછી ખ્યાલ આવ્યો કે સ્વયમના પપ્પા હજી ગાંધીનગર પહોંચ્યા હશે. તેઓ તેમના ઉપરી અધિકારીને મળશે વાત કરશે પછી મને જવાબ આપશે. ખ્યાલ આવતાની સાથે જ ફોન બાજુમાં મુકી હું મારી દિનચર્યામાં પરોવાઇ ગઇ. સ્વયમના પપ્પા તેમના અધિકારી સાથે વાત કરશે અને શું જવાબ આવશે તેનો વિચાર મનમાં સળવળી રહ્યો હતો ...વધુ વાંચો

9

વાત છે સોરઠની વિરાંગનાની - 9

સ્વયમના ઘરે પહોંચ્યા ત્યારે તેના પપ્પા તૈયાર જ હતા. તેઓ પણ કારમાં ગોઠવાયા એટલે સ્વયમને તેમને રોક્યા, પપ્પા મારે સાથે વાત કરવી છે. સ્વયમના પપ્પા કારમાંથી ઉતરી તેની તરફ ગયા. સ્વયમે શું કીધુ તેની તો ખબર નહીં પણ તે પણ અમારી સાથે કારમાં ગોઠવાઇ ગયો. સાગરીતના મોં પર પ્રશ્નાર્થ ભાવ છવાઇ ગયો હતો. પણ મેં તેને ઇશારો કર્યો એટલે તેને ડ્રાઇવરને કાર ચલાવવા માટે આંખના ઇશારાથી આદેશ કર્યો..... સાગરીતનો ઇશારો થતાં જ ડ્રાઇવરે કાર સ્વયમની સોસાયટી બહાર કાઢી અને ચલાવવા લાગ્યો. ધીમે ધમે સમય પસાર થઇ રહ્યો હતો. મને તો ખ્યાલ હતો કે મારા બાપુને ઘરે લઇ જવા હવે, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો