જિંદગી તું ક્યાં લઇ જઈશ

(63)
  • 33.8k
  • 13
  • 11.8k

મારી પેહલી સ્ટોરી એક ઈચ્છા કઈ કરી છૂટવાની ને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો, અને એનાથી જ પ્રેરિત થયી ને આજે હું મારી બીજી સ્ટોરી શરૂ કરી રહી છુ , મને આશા છે કે આ સ્ટોરી પણ આપ સૌ વાચકો ને ગમશે. મારી નવી સ્ટોરી નું નામ છે "જિંદગી તું ક્યાં લઇ જઈશ" જિંદગી તું ક્યાં લઇ જઈશ। :આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે , જેમાં સુખ દુઃખ , પ્રેમ , બદલો , ક્રોધ , લાગણી , સમજ એવા ઘણા બધા પળ નો સમાવેશ છે . ચાલો મિત્રો તો આ સ્ટોરી ના પહેલા ભાગ તરફ જઈએ.કાવ્ય એ આ

નવા એપિસોડ્સ : : Every Monday

1

જિંદગી તું ક્યાં લઇ જઈશ - 1

મારી પેહલી સ્ટોરી એક ઈચ્છા કઈ કરી છૂટવાની ને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો, અને એનાથી જ પ્રેરિત થયી આજે હું મારી બીજી સ્ટોરી શરૂ કરી રહી છુ , મને આશા છે કે આ સ્ટોરી પણ આપ સૌ વાચકો ને ગમશે. મારી નવી સ્ટોરી નું નામ છે "જિંદગી તું ક્યાં લઇ જઈશ" જિંદગી તું ક્યાં લઇ જઈશ। :આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે , જેમાં સુખ દુઃખ , પ્રેમ , બદલો , ક્રોધ , લાગણી , સમજ એવા ઘણા બધા પળ નો સમાવેશ છે . ચાલો મિત્રો તો આ સ્ટોરી ના પહેલા ભાગ તરફ જઈએ.કાવ્ય એ આ ...વધુ વાંચો

2

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ - ૨

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૨ ( નિયતિ અને કાવ્ય ના લગ્ન થયા અને નવી વહુ એ સારી રીતે ઘર સંભાળી લીધું અવે આગળ ) નિયતિ અને કાવ્ય ખુબ જ પ્રેમ કરતા એક બીજા ને અને માં બાપ ના બંને લાડકા , આધુનિક યુગ માં વહુ ને દીકરી જ ગણવી એવા વિચાર ધરાવતા પરિવાર માં નિયતિ ખુબ જલ્દી ભળી ગયી .સાથે સાથે એ પોતાનો બૂઝિનેસ્સ પણ સાચવા લાગી । જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ કાવ્ય અને નિયતિ નો પ્રેમ વધતો ગયો એમને જોઈ ને કોઈ એવું ના કહી શકે કે નિયતિ કાવ્ય ના અરેન્જ ...વધુ વાંચો

3

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ - ૩

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૩(કાવ્ય ની કાર કેનાલ પાસે મળે છે અને પોલીસ સોહમ ભાઈ ને કરે છે - અવે આગળ ) પોલીસ નિયતિ જોડે વાત કરે છે , કે કાવ્ય ની કાર કેનાલ પાસે મળી છે , કાર માં કોઈ નથી , કાર માંથી કાવ્ય નું પર્સ અને મોબાઇલ મળ્યો છે જેમાં સોહમભાઈ નો નંબર ઇમર્જન્સી માં પપા નો નંબર મળ્યો એટલે પોલીસ એ કોલ કર્યો છે , ત્યાં કેનાલ પાસે એક બા હતા એમને કેક એકલી ઉભેલી જોઈ પણ એમાં કોઈ ના હોવાથી ગામ વાળા ને જાણ કરી , ગામવાળા એ હાલોલ પોલીસ ને ...વધુ વાંચો

4

જિંદગી તું ક્યાં લઇ જઈશ - ૪

(અવે તો પળ પળ ભારે થતી ગયી , કાવ્ય ના બધા મિત્રો ને , બધા ઓળખાતા લોકો ને , માં ઓળખતા લોકો ને પૂછી વળ્યાં પણ ક્યાં ય કાવ્ય નો કોઈ પત્તો લાગ્યો ના .) જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૪ લોકો એટલી વાતો , ઘણા બધા તો એવું પણ બોલવા લાગ્યા કે હજી ગયા વર્ષે તો આજે જ આ લોકો ના લગ્ન થયા હતા ને આજે જ કાવ્ય ગાયબ થયી ગયો , નક્કી લગ્ન માં જ કઈ તકલીફ હશે , આવું સંભાળી ને રાશીબેન બોલ્યા : મારી નિયતિ અને કાવ્ય ની વચ્ચે કોઈ તકલીફ નથી , ...વધુ વાંચો

5

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૫

આ બાજુ પોલીસે તથા કમિશ્નરે કેસ બંધ કરવાનું કહ્યું . આગળ કોઈ ને કઈ સમજ પડતી ન હતી કે તો શુ કરીયે .અવે ખાલી ને ખાલી ભગવાન પર ભરોસો રાખી ને બેસવાનું હતું . જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૫ આમ ને આમ ૩ અઠવાડિયા વીતી ગયા , કાવ્ય નો પત્તો ના લાગ્યો , વાત વમળ માં બધું ફેલાતું રહ્યું , ન્યૂઝપેપર માં કાવ્ય લાપતા પેહલા પાન થી અવે અદ્રશ્ય થયી ગયું , બધા તો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પોતાના કામ ધંધે આગળ વધતા ગયા , જેટલા કોમ્પિટિટર્સ હતા એ પણ આ મોકા નો ...વધુ વાંચો

6

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૬

આટલું હજી ડૉક્ટર બોલતા જ હતા ત્યાં તો રાશીબેન કેબીન માં આવી ચડ્યા , ના ના ડૉક્ટર એ મારા ની નિશાની છે , તમે આમ કેવી રીતે બોલી શકો. જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૬ રાશીબેન એકદમ અંદર આવ્યા ને બોલી પડ્યા કે મારા કાવ્ય ના હજી કોઈ સમાચાર નથી , કાવ્ય ની એ નિશાની ને તમે કેમ કરી ને કાઢી નાખવાની વાત કરી શકો ? અને આંખ માં આંસુ ની ધારા વહેવા લાગી , આમ જોઈ ને સોહમભાઈ બોલ્યા , નિયતિ નો જીવ જોખમ માં ના મૂકી શકાય , આપડે આમ સ્વાર્થી ના બની શકીયે , ...વધુ વાંચો

7

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૭

સોહમભાઈ અને રાશીબેન અત્યારે ખુબ મુશ્કેલ રાહ પર છે , કાવ્ય નો પત્તો લાગતો નથી સાથે સાથે કાવ્ય ની પણ ખોવી પડી , જેટલું દુઃખ કાવ્ય ના મમ્મી પાપા ને હતું એના કરતા વધારે નિયતિ ને ભોગવવાનું હતું . જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૭ નિયતિ એના મમ્મી પાપા ના ઘરે પહોંચી ગયી ત્યાં એના મમ્મી એનું ખુબ ધ્યાન રાખતા , પણ મમ્મી નો સ્વભાવ થોડો આકરો એટલે એમને નિયતિ ને એના સાસુ સસરા જોડે શરૂઆત માં તો વાત કરવા દીધી પણ દિવસે દિવસે નિયતિ ને વાત ઓછી કરવા કહ્યું , નિયતિ ની તબિયત સારી ના રહેવાથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો