આ કથા "આંસુડે ચીતર્યા ગગન" માં એક વ્યક્તિ પોતાના મનોવિજ્ઞાન અને લાગણીઓનું પ્રદર્શન કરે છે. તે પોતાની બહેનને પૂછે છે, "શું હું આને છૂટો કરી શકું?" આ પ્રશ્ન તેના આંતરિક સંઘર્ષને દર્શાવે છે અને તે તેના લાગણીના બોજને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વાર્તામાં લાગણીઓ અને સંબંધોની જટિલતાને સમજાવવામાં આવે છે, જે માનવ જીવનના મુલ્યોને ઉજાગર કરે છે. આંસુડે ચીતર્યા ગગન ૧૬ Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.4k 2.3k Downloads 6.1k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘પણ… આવું બધું મારી સાથે જ કેમ બને છે શેષ ! આંસુઓના તોરણ મારે ત્યાં જ કેમ બંધાય છે શેષ ’ ‘બિંદુ જે રડે છે તે હસે છે… અને જે હસે છે તે રડે છે. આ એક સીધો સાદો નિયમ જિંદગીનો નથી ’ એના આંસુઓની વણઝાર ન અટકી… એના મનને સાંત્વન આપવા શેષભાઈનો હાથ… શેષભાઈની હૂંફ બંને નિષ્ફળ ગયા… એને રડતી મારાથી જોવાતી નહોતી તેથી તેની સાથે હું પણ રડી પડ્યો… મારી આંખમાંથી પણ એ જ આંસુડા વહેતા હતા… ઘરમાં મૃત્યુનો ઓળો હતો… એનો આઘાત આ આંસુડા વડે ધોવાતો જતો હતો. મને રડતો જોઇ બિંદુનું મન ઓર છલકાઈ ઊઠ્યું… ‘અંશભાઈ… મને કેમ આ આંસુડા છોડતા નથી… તમે પણ આંસુની સાથે સાથે ન તણાવ… એ મારા આંસુ છે… શેષના આંસુ છે… તમારા નથી.’ ‘બસ ને બિંદુ ! પારકો ગણ્યો ને મને… મારી અંશિતા ગઈ એ દુ:ખ શું નાનું છે ’ પાણીના ઘૂંટડા સાથે ડુમાને ગળતી બિંદુ… ફરી રડી પડી. Novels આંસુડે ચીતર્યા ગગન અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... More Likes This બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા