શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ દર્શાવે છે કે ઇન્દ્ર મહારાજाने રત્નમાણેકના સાર વડે અમૃત સમાન પ્રતિમા બનાવીને શ્રી નેમિનાથની પૂજા શરૂ કરી. પ્રભુના વચનને સાંભળી, બ્રહ્મેન્દ્રે આ પ્રતિમા અશાશ્વાતી હોવાનું જાણ્યું, પરંતુ પ્રભુએ જણાવ્યું કે દેવલોકમાં અશાશ્વાતી પ્રતિમા નથી. પછી ઇન્દ્ર મહારાજે આ પ્રતિમા કૃષ્ણ મહારાજને આપી, જેમણે તેને નવી મંદિરમાં સ્થાપિત કરી. આ પ્રતિમાની આરતી અને પૂજા કરવામાં આવી, અને કૃષ્ણ મહારાજે દાન આપ્યું. કૃષ્ણવાસુદેવે પુછ્યું કે આ પ્રતિમા કેટલો સમય રહેશે, તો પ્રભુએ કહ્યું કે તે દ્વારિકાનગરમાં રહેશે, અને ત્યારબાદ અનેક સ્થળોએ જાશે. આ રીતે, નામિનાથ પરમાત્માએ પ્રતિમાનો ઇતિહાસ દર્શાવ્યો, જે ભક્તિ અને પૂજાના ઉદ્દેશ્યને પ્રગટ કરે છે. ગિરનાર તીર્થનો મહિમા shreyansh દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 19 1.4k Downloads 4.2k Views Writen by shreyansh Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એકવાર નેમિનાથપ્રભુના સમવસરણમાં નેમિનાથપ્રભુને ઇન્દ્ર મહારાજાએ અંજલી જોડી નમસ્કાર કરી પૂછ્યું કે, “હે સ્વામિ! વરદત્તગણધર ભગવંત ક્યા પુણ્યથી ગણધર ભગવંત થયા છે ” ત્યારે ભવ્યજીવોના ઉપકાર માટે ફરમાવ્યું કે, “ગત ઉત્સર્પિણીમાં ત્રીજા સાગર નામના તીર્થંકર પરમાત્મા કૈવલ્યલક્ષ્મીને ધારણ કરીને ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં હતા. અન્યદા તે પરમાત્માએ દેશનામાં ચૌદરાજલોક અને મોક્ષસંબંધી સ્વરૂપ જણાવ્યું. તે સમયે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલોકના સ્વામિ બ્રહ્મેન્દ્રે પોતાના સ્વર્ગીય સુખમાં મંદ થઇ મોક્ષ સુખના અભિલાષી બન્યા અને તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભુ! મને મુક્તિ સુખની પ્રાપ્તિ ક્યારે થશે પ્રભુ બોલ્યા કે બ્રહ્મેન્દ્ર! આવતી અવસર્પિણીમાં બાવીસમાં તીર્થંકર અરિષ્ટનેમિ થશે. તેનું ગણધરપદ મેળવી ભવ્ય પ્રાણીઓને બોધ આપી રૈવતાચલ ઉપર મુક્તીપદને પામશો’ આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી હર્ષ પામી પોતાના દેવલોકમાં ગયો અને ત્યારથી તે નેમિનાથ પરમાત્મા પર ખૂબ અનુરાગ ધરવા લાગ્યો.” More Likes This પ્રયાગરાજ- મહાકુંભ - 2025 દ્વારા Mamta Tejas Naik અંતરિક્ષની આરપાર - એપિસોડ 1 દ્વારા Jaypandya Pandyajay ઈશ્વરીય શક્તિ - ભાગ 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ આટલો જનમ સુધારો ગુરુજી મારા દ્વારા Hemant pandya જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદ ની પરાકાષ્ઠા દ્વારા Krupa Thakkar #krupathakkar શ્રાવણ શીવ ગાથા - ભાગ 1 દ્વારા Manjibhai Bavaliya મનરવ તારી પીડાનો હું અનુભવી - ભાગ 14 દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા