શ્રી શત્રુંજયતિર્થની ચૈત્રીપૂનમની કથામાં, શ્રી ઋષભદેવ સ્વામીએ દિક્ષા લીધા બાદ તેમના રાજ્યો બાહુબલી અને ભરતને સોપ્યા, પરંતુ નમિ અને વિનમિને રાજ્યનો હિસ્સો ન મળ્યો. તેઓ ભગવાન પાસે રાજ્યની માંગણી કરવા ગયા, પરંતુ ભગવાન નિસ્પૃહી હતા. નમિ અને વિનમિ ભગવાનની સેવા કરતા રહ્યા અને ધરણેન્દ્રના આગમનથી તેમને વિશાળ રાજ્ય મળ્યું. ઘણા સમય સુધી રાજ્યનું સંચાલન કર્યાં બાદ, તેઓએ દિક્ષા અંગીકાર કરી અને ચૈત્રી પૂનમના દિવસે મુક્તિપદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે શ્રી પુંડરિકજીને પણ મોક્ષ મળ્યો. શ્રી ઋષભદેવ સ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને પુંડરિક સ્વામી પ્રથમ ગણધર બન્યા. આ કથામાં દિક્ષા, સેવા, અને મોક્ષના મહત્વને દર્શાવવામાં આવ્યું છે.
ચૈત્રી પૂનમ ની કથા
shreyansh
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
1.9k Downloads
8.5k Views
વર્ણન
શ્રી ઋષભદેવ સ્વામીએ દિક્ષા લીધી ત્યારે તેમના રાજ્યો ભરત અને બાહુબલી વગેરેને સોપ્યા,તેમાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને અને અયોધ્યાનું રાજ્ય ભરત ને સોપ્યું.તથા અન્ય રાજ્યો અન્ય પુત્રોને સોપ્યા. ભગવાનની દિક્ષા સમયે નમિ અને વિનમિ હાજર નહોતા તેથી તેમને રાજ્ય નો હિસ્સો મળ્યો નહી.પરદેશથી આવીને ભરત રાજાને પૂછ્યું કે હે ભરત આપણા પિતાશ્રી ક્યા ગયાં ત્યારે ભરતે કહ્યું તેમને દિક્ષા લીધી છે. એટલે તેઓ તેમની પાસે રાજ્યની માંગણી કરવા ગયા.ભગવાન તો નિસ્પૃહી હતા.તેમની પાસે રાજ્યની માંગણી કરે તો પણ શુ આપે તેથી નમિ અને વિનમિ તેમની સેવા કરવા પાછળ પાછળ ફરવા લાગ્યા.સવાર સાંજ ભગવાન ને વંદન કરે છે અને ફરી ફરી રાજ્યની માગણી કર્યા કરે છે.આ રીતે ઘણા વખત સુધી ભગવાન ની પાછળ ફર
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા