આ વાર્તામાં, માતાના ગર્ભમાં રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન બાળકને એક વિશિંગ પ્રાઈઝ આપવાનું કહે છે, પરંતુ બાળક નવી દુનિયામાં જવાની ઉત્સુકતા દર્શાવે છે. વાર્તા આગળ વધે છે અને સમાજના દબાણ હેઠળ કેવી રીતે વ્યક્તિઓ સ્વતંત્ર વિચારધારા અને ક્ષમતાઓને ગુમાવી દે છે, તે દર્શાવે છે. લોકો સ્કિલ ડેવલપમેન્ટના નામે વિવિધ કોર્સમાં દાખલ થતા હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં તેઓ પોતાની જાતને ઓળખવા અને પોતાનો સત્ય ધ્યેય શોધવામાં નિષ્ફળ રહે છે. આ તમામ પરિસ્થિતિઓમાં, સમાજની અપેક્ષાઓ અને ભવિષ્યનો ડર વ્યક્તિને મજબૂર કરે છે કે તેઓ માત્ર વ્યક્તિત્વ અને વિચાર વિમર્શ વિના, માત્ર સમર્થન માટે અન્ય લોકોની રાહ જોઈ રહ્યા છે.
‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still... devlopement’
Kandarp Patel
દ્વારા
ગુજરાતી મેગેઝિન
777 Downloads
2.5k Views
વર્ણન
દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરું કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા