અંતિમ ઈચ્છા - 5 Hardik G Raval દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અંતિમ ઈચ્છા - 5 antim ichchha - 5 book and story is written by Hardik G Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. antim ichchha - 5 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંતિમ ઈચ્છા - 5 Hardik G Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (12) 936 3k આ મારો લઘુ નવલકથા લખવાનો એક નાનકડો પ્રયાસ છે, હું કોઈ પ્રોફેશનલ લેખક નથી પણ ઘણીવાર મગજ માં ઉદભવતી કાલ્પનિક વાર્તાઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન હમેશા કરતો હોઉં છુ. મારી આ વાર્તા પણ આ પ્રયત્નો નો એક ભાગ ...વધુ વાંચોમને મારી વાર્તાઓ ના કાલ્પનિક પાત્રો સાથે હમેશા લગાવ રહ્યો છે, મારી આ વાર્તા એક નિવૃત રેલ્વે કર્મચારી ની છે જે ઘર થી હમેશા દુર રહ્યો છે અને પોતાની ફેમીલી લાઇફ જીવવાથી વંચિત રહી ગયો છે, પૈસા કમાવવા માટેની દોડધામ માં તે ઘણુંબધું ચુકીજાય છે, અને તેને ઘણુબધું ગુમાવવું પડે છે, એકલવાયું જીવન જીવતા એ વ્યક્તિ ના જીવન માં આવતા બદલાવ અને તેના સપના ઓ પુરા કરવા માટે ના પ્રયત્નો, કોશિશ ને આ વાર્તા માં આવરી લેવા માં આવ્યા છે. અંતે તેમનુ સપનું પૂરું થાય છે કે નહી અને એ સપનું પૂરું કરવા માટે કેટલા અને કેવા પ્રકાર ના અડચણો આવે છે તે બધું આ વાર્તા માં સમાવવા માં આવ્યું છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંતિમ ઈચ્છા - 5 અંતિમ ઈચ્છા - નવલકથા Hardik G Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (137) 5.9k 22.4k Free Novels by Hardik G Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ