Sukhadi book and story is written by Yashvant Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sukhadi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સુખડી Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 32 666 Downloads 3.2k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ વાર્તા ઝૂંપડામાં રહેતાં એક પરિવારની જિંદગી પર પ્રકાશ પાડે છે. ચંદુ રમતાં રમતાં દોડ્યો ને એની ચડ્ડી ગોઠણની નીચે ઊતરી ગઈ. રેવા ખડખડાટ હસી પડી. ’અલી બોન, તારા છોકરાને સારી ચડ્ડી તો પહેરાવ.’ ‘હોવી જોઈએ ને.’ કમુ બોલી.વ્યો. મૂઓ સો વરસ જીવવાનો છે.’ ‘પી…ને જ આવ્યો લાગે છે.’ ‘ન હોય તો લઈ દે બિચારાને.’ ‘એના બાપને મેં કેટલીય વાર કીધું, પણ મૂઓ પીવામાંથી ઊંચો આવે તો ને.’ ‘તું પીવા દે છે ત્યારેને મારા ધણીને તો હું અડવાય ન દઉં.’ ‘આ તો મને ગાંઠતો જ નથી. મૂઓ મારવા લે છે. અબી હાલ પીવા જ ગ્યો છે. આવીને ઉપાડો લેવાનો જ છે.’ ‘મારો ધણી તો…’ રેવાએ ખુશાલનાં ગુણગાન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે કમુ વાલજીનાં અપલક્ષણો કહેતી ગઈ. કમુના વાસામાં પડેલી સોળો કમુના વસ્ત્રોથી ઢાંકી ઢંકાતી નહોતી. કમુ બોલે કે ન બોલે એ સોળો બોલ્યા વગર રહેતી નહોતી. …વાલજીને આવતો જોઈને કમુ બોલી: ’આ આ ‘ના..ના. આજે પીધો નથી લાગતો. પીધો હોય તો એની ચાલ જ ફરી જાય.’ ‘મને તો કાંઈ ફેર લાગતો નથી.’ ‘તને ખબર ન પડે. મારા ધણીને હું ઓળખું એટલો તું ન ઓળખે.’ ‘એ તો એમ જ હોય.’ ... વાર્તા આગળ વાંચવા જેવી છે. તો જરૂર વાંચો... More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા