કથાની પૃષ્ઠભૂમિ સમય અને કાળની પુનરાવૃત્તિની છે, જ્યાં હૃદય અને શરીરની ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચેતના, મુખ્ય પાત્ર, એક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ જાય છે અને હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. દોઢ દિવસે, તેનું મન અને શરીર ધીરે ધીરે સક્રિય થવા લાગે છે, પરંતુ તે હજુ પણ કટાક્ષમાં છે. તેની માતા ઈશ્વરનો આભાર માનતી રહે છે કે તેમણે તેમની દીકરીને બચાવ્યું છે. ડોક્ટર ચેતનાને જણાવે છે કે તેની હાલત સામાન્ય છે, પરંતુ તેને થોડી સમય માટે સારવારની જરૂર પડશે. જે પછી ચેતના અને તેની માતા વચ્ચે લાગણીપૂર્ણ સંવાદ થાય છે, જ્યાં માતા પોતાના સંતાનની સુરક્ષા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આખરે, ચેતના બેડ પર બેઠી થાય છે, અને તે નિંદ્રાથી જાગી જાય છે, જે હૃદયને હલાવી દેવા જેવી અનુભૂતિ છે. તારી એક આશ Chauhan Harshad દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.7k 1.5k Downloads 5.4k Views Writen by Chauhan Harshad Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાળ સમક્ષ કોઈની ભલામણ નથી ચાલતી. એ તો અવિરત આગળ ધપે જ જાય છે. સમય ક્યારેક ઘવાયેલા ઘાને વધુને વધુ વણસાવી દર્દ આપતા જાય, તો ક્યારેક એ ઘાનાં દર્દને અમુક અંતરાલે દૂર કરી ઘાને વિસરાવી પણ દે છે. પછી એ ઘા શરીરનાં હોય કે હૈયાનાં. દર્દનું પ્રમાણ વધારવું કે ઘટાડવું, એનું ઉત્તરદાયિત્વ આપણી નિયતિ અને કાળ લે છે. શરીરનાં ઘા રુજાયા બાદ તેનું દર્દ આપણે વિસરી જઈએ છીએ. પણ હૈયાનાં ઘા ક્યારેય રુજાતા નથી, અને સ્મૃતિપટ્ટ પરથી એનું દર્દ ક્યારેય ભૂંસાતું નથી. ક્યારેક એ સ્મૃતિ જાગૃત થતાં ઘા ફરી તાજા થઈને ફરી દર્દને જીવંત કરી જાય છે. બે દિવસ વીતી ગયાં. સતત ગાઢ નિંદ્રામાં પડેલી ચેતનાનું શરીર ધીરે ધીરે સક્રિય થવા લાગ્યું. મસ્તિષ્ક ધીરે ધીરે જાગવા લાગ્યું, જાણે કોઈ અફીણીનું અફીણ ઓસરવા લાગ્યું હોય તેમ નિંદ્રા નબળી પડી. સંઘર્ષતાવશ ચેતનાએ આંખો ખોલી. શરૂઆતમાં ધૂંધળી થયેલ દ્રષ્ટિ ધીરે ધીરે સ્વચ્છ થઈ. ખુદને એક પ્રકાશિત,સ્વચ્છ અને શાંત ઓરડામાં ભાળે છે. બેડની બાજુમાં ઉભેલી એક નર્સ હાથમાં કાગળિયા તપાસે છે. ચેતનાને કંઈક અજુગતું લાગ્યું. કંઈ ગમ ન પડી. મનમાં કંઈ સ્પષ્ટ નથી થતું. બેડની બીજી તરફ ચેતનનાં મમ્મી ઈશ્વરને હૈયું ભરી આભાર વ્યક્ત કરી રહ્યા છે. એની દીકરીના રક્ષણ માટે આંખો મીંચી કંઠે ઈશ્વરનું નામ લઈ પ્રાર્થી રહ્યા છે More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા