<html> <body> <p>સ્વામી વિવેકાનંદ</p> <p>અને</p> <p>ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.</p> <p><br /></p> <p>Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>પ્રકાશકનું નિવેદન</p> <p>૧૯૬૩માં મહાન રાષ્ટ્રપ્રેમી સંત સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે સમગ્ર દેશમાં જાગૃતિ હતી. આ પ્રસંગે કન્યાકુમરીમાં ‘વિવેકાનંદ શિલાસ્મારક’નું નિર્માણ થયું અને વિવેકાનંદ સેવા સંગઠન જેવી સંસ્થાઓનું સર્જન થયું. સ્વામી વિવેકાનંદની વર્ષગાંઠને ‘રાષ્ટ્રિય યુવા દિવસ’ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું.</p> <p>સ્વામીજીના એકતાના સ્વપ્નને સાકાર કરવા માટે ૧૯૯ર, ડિસેમ્બરમાં ‘શ્રીપાદ શિલા’ પર તેમના ધ્યાનની શતાબ્દી છે. સ્વામીજીને અનુક્રમણિકા આપી કે ભારત અખંડ છે અને તેને એકતાના સંદેશાને વિસ્તૃત કરવાની જરૂર છે.</p> <p>સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે વિવિધ સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમના પ્રેરણાદાયી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p> <p>આજ ઉદ્દેશથી ‘સ્વામી વિવેકાનંદ અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામની આ પુસ્તિકાનું પુનઃમુદ્રણ કરવામાં આવી રહ્યું છે, જે યુવાનોમાં આત્મજાગૃતિ અને દેશના આધ્યાત્મિક વારસાની સમજણ પ્રેરિત કરશે.</p> </body> </html>
Swami Vivekanand ane Bhartiya Swatantray Sangram
Swami Vivekananda
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
Five Stars
4.4k Downloads
12.9k Views
વર્ણન
ભારતના સ્વાધિનતા સંગ્રામ સાથે સીધી રીતે ક્યારેય સંકળાયેલા ન હોવા છતાં સ્વામી વિવેકાનંદની અસર તેના પર સતત વર્તાતી હતી, આવો જાણીએ કેવી રીતે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા