આ પુસ્તક "કાર્લ માર્કસ" પર આધારિત છે, જેમાં લેખક કંદર્પ પટેલે સામ્યવાદીઓ દ્વારા ભારતીય ઇતિહાસને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવેલા ત્રુટિઓને રજૂ કર્યો છે. લેખમાં દર્શાવવામાં આવ્યું છે કે, ભારતીય ઇતિહાસનો વિશ્લેષણ કરતા, માત્ર ભારતના ગુલામ બનવા અને શાસકોના વર્ણન પર જ ધ્યાન આપવામાં આવ્યું છે, જ્યારે પ્રાચીન ભારતીય વંશોનો ઉલ્લેખ ઓછો થયો છે. મેકોલેના અભિપ્રાયને ઉલ્લેખિત કરીને, લેખક સંસ્કૃત ભાષા અને સાહિત્યની વૈવિધ્યતા અને ઊંડાણને માન્યતા આપતો છે, જેનું અવલોકન ચિંતકોએ ખોટી રીતે કર્યું છે. સામ્યવાદીઓએ ઇતિહાસને તોड़ફોડ કરીને વૈજ્ઞાનિક રીતે ગૂંગળાવીને રજૂ કરી દીધો છે, જેના પરિણામે સામાજિક અને સાંસ્કૃતિક તત્વોનું વિલુપ્તિકરણ થયું છે. કાર્લ માર્કસના વિચારોને આ લેખમાં મહત્વ આપવામાં આવ્યું છે, જેમણે ગરીબી દૂર કરવાનો ઉદ્દેશ્ય રાખી ક્રાંતિની વાત કરી. લેખમાં માર્કસના વિચારોની આવશ્યકતા અને સામાજિક સમાનતાના વિચારોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું છે. કાર્લ માર્ક્સ : સામ્યવાદ અને ભારતીય ઈતિહાસ (Karl Marx) Kandarp Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 34 5.2k Downloads 21.1k Views Writen by Kandarp Patel Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જયારે કાર્લની લોક્ક્રાંતિ નિષ્ફળ બની અને યશસ્વી ન નીવડી ત્યારે મૂડીવાદીઓ પણ તેમની મશ્કરી કરવા લાગ્યા. ત્યારે અસફળતા અને અયશસ્વીતાનો સામનો કરવા માટે માર્કસે લખવાની શરૂઆત કરી અને અને ભારત વિરોધી કલમ ઉપાડી અને આ ઘા ને દુર સુધી જવાની હતી. તેમણે પોતાની અસફળતાને છુપાવવા લખ્યું કે, “જ્યાં સુધી દુનિયામાં અવિકસિત અને અર્ધવિકસિત દેશો રહેશે ત્યાં સુધી મુડીવાદીઓનો મિજાજ આવો જ રહેશે અને એ દેશોમાં જયારે યંત્રો પહોચશે ત્યારે તેમની કિંમત ખલાસ થઇ જશે, મૂડીવાડી વસાહતોનો ખાત્મો થશે, ત્યારે જ લોક્ક્રાંતિ થશે.” હજુ તો આ કલમને લોકદિમાગ પર ઘણું પાંગરવાનું અને પથરાવાનું બાકી હતું. માર્ક્સ જયારે વિશ્વના ઈતિહાસ વિષે લખવા બેઠો ત્યારે તેને ભારતને એક બિનપ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવ્યો. તેણે લખ્યું કે, “લોકો સમૂહજીવન જીવતા હતા, જેથી વૈયક્તિક માલિકીની કલ્પના સુદ્ધા લોકોમાં નહોતી.” જો ભારતમાં આવી સ્થિતિ હતી તો યુરોપમાં પણ એ સ્થિતિ કે કાળ હોવો જ જોઈએ, જેની નોંધ આ મહાન તત્વચિંતકએ નથી લીધી. વળી, આશ્ચર્ય ત્યારે થાય કે તેણે માત્ર ભારતના નિકટતમ મધ્યયુગ અને અર્વાચીન યુગ(ભારત જયારે ગુલામ હતું) ની જ નોંધ લીધી. તેના મત મુજબ ભારતમાં રસ્તાઓ નથી, માલિકીની કલ્પના નથી, લોકો સામુદાયિક ખેતી કરે છે અને એક રાષ્ટ્રની જ કલ્પના નથી. આ કલ્પનાઓ જ માત્ર પોતાના મનમાં ભારત એ એક અપ્રગત દેશ છે એ પૂર્વધારણા સાથે જ કરી હશે એવું માનવું રહ્યું. More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા SIDDHARTH ROKAD તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel પુસ્તકની આત્મકથા - 2 દ્વારા GAJUBHA JADEJA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા