Mohjaad book and story is written by Manisha joban desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mohjaad is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોહજાળ Manisha joban desai દ્વારા ગુજરાતી વાર્તા 27 652 Downloads 2.8k Views Writen by Manisha joban desai Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હા સર,ઓફિસની સાથે એક ટેરેસ પણ છે અને લાસ્ટ ફ્લોર પર ઓફિસ છે એટલે ટેરેસ પરથી કોઈની આવવાની શક્યતા ખરી દીપલ સોઢીની કેબિનમાં જઈને જોયું તો બધું અસ્તવ્યસ્ત હતું અને ગળા પાસે ચાકુથી વાર કરેલો હતો .બહુ સમય થયો નહોતો .ઓફિસનો પ્યુન મોડે સુધી બેસવાનું હતું તેથી જમવાં માટે લગભગ 45 મિનિટ માટે બહાર ગયો હતો અને એ સમય દરમિયાન જ કોઈ જાણકારે આ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હતું .મેનેજર નિર્વાણ મિશ્રા એ પણ મિટિંગમાં હાજર રહેવાનું હતું પણ એને ત્યાં બહારગામથી કોઈ ગેસ્ટ આવી ગયા હોવાથી એણે ઘરે પહોંચી ફોન કરી જણાવી દીધું હતું .સેક્રેટરી રુસ્વા પાંડે પણ મૉટે ભાગે મિટિંગમાં હાજર હોય પણ એ પણ 3-4 દિવસની રજા પર હતી .આ રીતે તો ઘણી વાર મોડે સુધી મિટિંગ હોય અને દીપલ શોધી એકલા પણ બેઠા હોય . બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા