આ વાર્તા માનસી દ્વારા લખાયેલ પત્ર છે, જેમાં તે પોતાના પતિ મનનને સંબોધે છે. માનસી તેની લાગણીઓ અને જીવનની વાતો વહેંચવા માટે પત્ર લખે છે, કારણ કે સીધી વાતચીત કરવાનો કોઈ વિકલ્પ નથી. પત્રમાં તે જણાવે છે કે આજે તેમના લગ્નની વીસમી વાર્ષિકી છે, પરંતુ મનનને આ દિવસ યાદ નથી. માનસી પોતાનું અને મનનનું શિક્ષણ અને તેમના સંબંધની શરૂઆતની વાતો યાદ કરે છે. તે બંનેની વચ્ચેના દૂરસ્થ સંબંધ અને એકબીજાને ન જોવાનો આલેખ પણ છે. માનસીનું લખાણ તેનાં મનની લાગણીઓ અને સંબંધની સ્થિતિનું પ્રતિબિંબ છે, જ્યાં બંને એક જ છત હેઠળ રહેતા હોવા છતાં, એકબીજાથી દૂર છે. પ્રિય મનન - Letter to your Valentine Namrata Kansara દ્વારા ગુજરાતી પત્ર 8 992 Downloads 4.4k Views Writen by Namrata Kansara Category પત્ર સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણું માનવ જીવન સંવેદનાઓથી ભરપુર છે. આપણે બધું જ મહેસૂસ કરીએ છીએ. પણ ક્યારેક તેની સુશુપ્તાવસ્થા આપણને એકદમ શુષ્ક બનાવી દે છે. ઉષ્માનું સંવહન નથી થઇ શકતું. અને આપણે બસ એક મુરઝાયેલા અસ્તિત્વ સાથે જીવીએ છીએ. જેનો ફડફડાટ સુકાયેલા પર્ણોની જેમ શોરબકોર કર્યા કરે છે. અને આપણે ઠેરના ઠેર. આપણે એ શુષ્કતામાંથી બહાર નથી આવી શકતા. આવવાનો પ્રયત્ન પણ નથી કરતા. પણ જેમ એક લહેર જુના પર્ણોને પણ ખંખેરી એક કૂંપળ માટે પુરતો અવકાશ કરે તેમ આપણે પણ આવી લહેરખીઓને પ્રસંગ અનુરૂપ આપણા જીવનની પતઝડ દૂર કરવા અવકાશ આપવો જોઈએ. માધ્યમ કોઈ પણ હોઈ શકે.. જેમ કે અહીં એક પત્રની લહેર મનનના જીવનને પણ કંઈક અસર કરવાનો પ્રયત્ન કરે છે. તો જોઈએ તે પત્ર... More Likes This મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2 દ્વારા Milan Mehta જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર દ્વારા Dr.Sarita પ્રિયતમને પત્ર - ભાગ-1 દ્વારા Bhanuben Prajapati પત્ર - 1 દ્વારા Dr.Chandni Agravat હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો દ્વારા Yakshita Patel જીવનના પત્રો - ૧ (પ્રિય પુસ્તકો) દ્વારા Sagar શ્રદ્ધાનો નાદ દ્વારા C.D.karmshiyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા