વૃંદાવનના સુંદર કિનારે કૃષ્ણ અને રાધાની પ્રેમકથા ફરી એકવાર જીવંત થાય છે. યમુના નદીની શાંતિ અને સુખદ સપનામાં બેસીને, રાધા કૃષ્ણને મોરલી વગાડવા શીખવા માંગે છે. તેમની વચ્ચેના પવિત્ર સંબંધનો અહેસાસ થાય છે, જ્યાં રાધા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને કહે છે કે તેણે રાતભર ઊંઘ નથી પડી. કૃષ્ણ પણ સ્વીકારે છે કે પ્રેમ કયાં સુધી પહોંચે છે. બંનેની વાતચીતમાં પ્રેમની ઊંડી લાગણીઓ અને એકબીજાની સાથે વિતાવેલ પળોનું મહત્વ જણાય છે. રાધા વાંસલી વગાડવા ઈચ્છે છે, અને જ્યારે તે શીખી જાય, ત્યારે તે કૃષ્ણની જેમ જ પ્રેમના સૂરોને સજાવીશે.
પ્રેમ જગતનો સાર
Sultan Singh
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
740 Downloads
3.8k Views
વર્ણન
વૃંદાવનની શેરીઓની સુંદરતા અને યમુના તટે પથરાયેલી નીરવ શાંતિ આજે પણ યથાવત પ્રેમના સુરો રેલાવી રહી હતી. કૃષ્ણ અને રાધા જ્યા બેસતા એ પથ્થરના આડછે, જ્યા બેસવાથી પગને યમુનાના પાણી સાથેનો સ્પર્શમય આનંદ મળતો. એ ભાગનો કિનારો જાણે રાધા કૃષ્ણના ત્યાં બેસવાથી પૃથ્વી પર સ્વર્ગની શેરીઓ જેવો અનહદ આનંદ મેળવતો ભાગ બની ચુક્યો હતો. યમુના પોતે પણ હવે જાણે આ બંનેની ગેરહાજરીમાં પોતાના પ્રિયતમ પ્રભુના ન હોવાના કારણે વિરહમાં આંસુઓ વહાવ્યા કરતી હતી. આજ ફરી રાધા અને કાનાએ મળવા એજ કિનારો પસંદ કર્યો હતો. આ કિનારો રાધા કૃષ્ણની આવી કેટલીયે મુલાકાતોનો સાક્ષી પહેલા પણ બની ચુક્યો હતો. પાછલા લાંબા સમયથી બંને જણા યમુનાના ખળખળ વહેતા પ્રવાહને જોઈ રહ્યા હતા. ક્યારના એકમેકના હાથમાં હાથ પરોવીને સમયની પરવા કર્યા સિવાય પ્રેમ તત્વમાં ખોવાઈને બેસી રહ્યા હતા. read more....
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા