Love marriage ke arrange marriage book and story is written by Pallavi Jeetendra Mistry in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love marriage ke arrange marriage is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ મેરેજ કે એરેન્જડ Pallavi Jeetendra Mistry દ્વારા ગુજરાતી વાર્તા 28 659 Downloads 2.7k Views Writen by Pallavi Jeetendra Mistry Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજથી લગભગ દસેક વર્ષ પહેલા હું વિદેશથી MBA નું ભણીને ભારત માં પાછો આવ્યો હતો. મારી આંખોમાં એક સફળ બીઝનેસમેન બનવાનું સ્વપ્ન રમતું હતું. મારા દિમાગમાં એ માટેની અવનવી યોજનાઓ ફીટ કરીને આવ્યો હતો. પપ્પાનો લાખોનો બીઝનેસ મારે કરોડોનો કરવો હતો. એટલે ઇન્ડીયા આવીને ઈતર પ્રવૃતિમાં સમય બરબાદ કરવાને બદલે મે પપ્પાની ઓફીસ જોઈન કરી દીધી. પપ્પાની આગેવાની હેઠળ મેં બિઝનેસની આંટી ઘૂંટીઓ અને દાવ પેચ શીખવા માંડ્યા. પપ્પાએ પણ મારામાં વિશ્વાસ મૂકી ધીમે ધીમે ઓફિસની બાગડોર મારા હાથમાં મૂકી નિશ્ચિંત થવા માંડ્યું. એ હવે ઓફીસના બદલે ઘરે રહીને પોતાનો વાચનનો શોખ પૂરો કરવા લાગ્યા. More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા