Speechless Words CH - 13 book and story is written by Ravi Rajyaguru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Speechless Words CH - 13 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Speechless Words CH.13 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 28 1.1k Downloads 3.4k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 12 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ પ્રતિક અને આદિત્ય દિયાને જોવા માટે સ્કૂલમાં ગર્લ્સના ફ્લોર પર પગથિયાં ઉપર છુપાઈને જુએ છે. આ સમયે દિયાને બદલે આદિત્ય કાવ્યાને જોઈ જાય છે. આદિત્યને કાવ્યા ગમતી નથી અને તે તરત જ પગથિયાં પરથી પકડાઈ જવાની બીકે નીચે ઉતરી ક્લાસમાં આવી જાય છે. આ તરફ દિયાના ઘરે તેના કાકા કાકી અને કઝીન ભાઈ રાજન અમદાવાદથી આવે છે. અચાનક તેમનું અમદાવાદથી આવવાનું કારણ દિયાના સગા ભાઈ માધવ અને તેના કાકાના દીકરા ભાઈ રાજનની જનોઈની તારીખ નક્કી કરવાનું હોય છે. દિયાને બરાબર જનોઈ સમયે પરીક્ષા હોવાથી તે તેના પિતાને તારીખ બદલાવવા કહે છે પરંતુ બીજી બધી તારીખોમાં મુહૂર્ત સારા ના હોવાથી જનોઈ એક્ઝામ પર જ નક્કી થાય છે. આ એક્ઝામ સમયે જનોઈ હોવાથી દિયાને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એકઝામના અઠવાડીયાના વેકેશન દરમિયાન દિયા અમદાવાદ તેના કાકાના ઘરે રોકાવા માટે જાય છે, જ્યાં તેને તેના કાકાની સામે રહેતો છોકરો ગમી જાય છે. તેનું નામ દિયાને ખબર હોતી નથી. દિયા દરરોજ પોતાના કાકાના ઘરેથી તેને ડાન્સ કરતો જુએ છે. દરરોજ તેને લેંડલાઇનમાં ફોન કરે છે પણ વાત નથી કરી શક્તી. આ કોઈ ગમતું હોવા છતાં તેને કહી ના શકવાનો અનુભવ એટલે ‘સ્પીચલેસ વર્ડ્સ’. હવે, શું દિયા આ છોકરા સાથે વાત કરી શકશે તો આદિત્ય અને દિયા ક્યારે મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... મિત્રો, જે ફિલિંગ્સ છે કોઈ ગમતું હોવા છતાં પણ ના બોલી શકવાની તેને જ કહેવાય ‘સ્પીચલેસ વર્ડ્સ’. જેનું વર્ણન મેં પ્રકરણ 12માં કરેલું કે તમારે બોલવું છે. તમારે કોઈકને તમારા દિલની વાત શેર કરવી છે. પરંતુ બરાબર સમયે તમારું હ્રદય ખૂબ જ ગતિથી ધબકવા લાગે છે, હાથ પગ ધ્રૂજવા લાગે છે. શરીરની ગરમીમાં એકાએક પરીવર્તન આવવા લાગે છે. કપાળની રેખાઓમાં અને ક્યારેક તો હથેળીની રેખાઓમાં પરીવર્તન આવે છે. કદાચ, દિયા સાથે પણ આવું જ બન્યું હશે. Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 દ્વારા Rupal Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા