આ વાર્તામાં અજીતભાઈ પોતાના ભૂતકાળની વાર્તા પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. આદિત્ય અને દિયા પી. ટી. વિષય પસંદ કરે છે, જેમાં આદિત્યને A ડિવિઝન અને દિયાને C ડિવિઝન મળે છે. સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન થાય છે જ્યાં પ્રતિક અને આરતી વચ્ચે વાતચીત થાય છે, જે બંનેની ફ્રેન્ડશિપ તરફ દોરી જાય છે. વાર્તામાં આગળ, લેખક પોતાના પિતાના નોકરી ગુમાવવાના દુ:ખદ દિવસોને યાદ કરે છે, જ્યાં તેમને ઉછીના પૈસે ભણાવવું પડ્યું. પિતાએ સંતાનને ભવિષ્યના મકસદોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. લેખક માતા-પિતાને વિનંતી કરે છે કે તેઓ પોતાના બાળકોને તેમનું પરિવારિક પરિસ્થિતિ અંગે સંવાદ કરવા પ્રોત્સાહિત કરે. છેલ્લે, ત્રણ મહિના પછી પિતાની નોકરી ફરી શરૂ થાય છે, જે સાથે પ્રેમ કથાનું નવું પ્રકરણ શરૂ થાય છે. Speechless Words CH.10 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 45 1.5k Downloads 4k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 9 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બંને પોતાના ઓપ્શનલ સબજેક્ટ તરીકે પી. ટી. રાખે છે. ત્યારબાદ આદિત્યને A ડિવિઝન ક્લાસ ફાળવવામાં આવ્યો, જ્યારે દિયાને સી ડિવિઝન ફાળવવામાં આવ્યો. પ્રકરણના અંતમાં આપણે જોયું કે સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષામાં પ્રતિક અને તેની મનપસંદ છોકરી આરતીએ પણ ભાગ લીધો હતો. આરતી પ્રતિકને એક પ્રશ્ન પૂછવાના બહાને પેપરમાં વાત કરે છે. પ્રકરણના અંતમાં બંનેની ફ્રેન્ડશિપ થાય છે અને હવે વાત આગળ વધે છે. પ્રશ્ન એ છે કે આદિત્ય અને દિયાની ફ્રેન્ડશિપ ક્યારે થશે હેત્વી વાર્તામાં ક્યારે આવશે કેવા હશે આદિત્ય અને હેત્વીના સ્કૂલના દિવસો આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા