આ વાર્તામાં, ધારાના દીકરા સુમિતના પરીક્ષા પરિણામની ઉજવણી થઈ રહી છે. ધારો સુમિતની આત્મવિશ્વાસભરી વાતો સાંભળીને ખુશ છે, જ્યારે શીલાભાભી સુમિતને વધારે પ્રેમ કરે છે. શીલાભાભી સુમિતને બાથમાં લઇ જઈને તેનાથી પ્રેમથી વર્તન કરે છે, જેના કારણે ધારાનો પતિ રાહુલ ગુસ્સે થાય છે. રાહુલ શીલાને કહે છે કે તે આવું ન કરે, કારણ કે સુમિત તેનું દીકરો છે. આ સમગ્ર ઘટનામાં પ્રેમ, સંવેદના અને પરિવારની બાંધકામના વિષયોને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. શોષણ, NILESH MURANI દ્વારા ગુજરાતી વાર્તા 44 1.9k Downloads 5.2k Views Writen by NILESH MURANI Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જોજો મારો લાડલો હમણાંજ આવ્યો નથી એટલી વાર છે, આવતા વેંત એ મને ચોંટી પડશે અને કહેશે. “મમા આઈ લવ યુ, પહેલા નંબરે પાસ થયો.” ધારા એટલું બોલી અને અમારા પડોશમાં રહેતા શીલાભાભી આવ્યા, શીલાભાભીનો છોકરો કલ્પેશ પણ મારા સુમિત સાથેજ ભણતો, અને સુમિતનો કલાસમેટ હતો, એ પણ હોશિયાર હતો, ક્લાસમાં ત્રીજો ચોથો નંબર તો લઈ આવતો. શીલાભાભીએ આવતાની સાથેજ પૂછ્યું. “કેમ ભાભી હજુ સુમિત નથી આવ્યો ” “એની રાહ જોઇને બેઠી છું, આવો અંદર આવો.” More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા