Charitra ane RastraNirman Mahatma Gandhi દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો Charitra ane RastraNirman Charitra ane RastraNirman book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Charitra ane RastraNirman is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Charitra ane RastraNirman Mahatma Gandhi દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 2.1k 8.6k મુખ્યત્વે સંયમ પર ગાંધીજી દ્વારા લખવામાં આવેલા ચરિત્ર્ય અને રાષ્ટ્રનિર્માણમાં મુખ્યત્વે અગિયાર જેટલા મહાવ્રતો વર્ણવવામાં આવ્યા છે જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ, સ્વદેશીનો સમાવેશ થાય છે. ગાંધીજીએ વર્ણવેલા આ ...વધુ વાંચોમુખ્ય સાર સંયમ વ્યક્ત થાય છે. દક્ષિણ આફ્રિકાથી લઇને ભારતને સ્વતંત્રતા અપાવવા સુધીની સફરમાં રાષ્ટ્રપિતાએ જે કંઇ પોતાની જિંદગીમાં અનુભવ્યું છે તે વિશે સવિસ્તર માહિતી આપતું આ પુસ્તક વિવિધ બાબતોમાં સંયમ રાખવાના માર્ગો બતાવે છે. તેઓ વિનયપૂર્વક કહે છે કે કોઇને મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા જહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલા લખાણને પ્રમાણભૂત માને. ટૂંકમાં કહીએ તો જો ગાંધીજીના 11 વ્રતોને જિંદગીમાં ઉતારીએ તો પ્રત્યેક વ્યક્તિમાંથી અવગુણ વિદાય લઇને સદાચાર જન્મે તેમાં શંકા નથી ઉપરના અગિયાર મહાવ્રતો વિશે માહિતી અને તેની આવશ્યકતાઓની માહિતી આપતું સુંદર પુસ્તક. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Charitra ane RastraNirman બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ