"કથાકડી" એક અનોખો સર્જનાત્મક લેખન પ્રોજેક્ટ છે, જે ફેસબુક પર શરૂ થયો હતો અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આમાં વિવિધ દેશો અને પ્રદેશોમાં રહેતા લોકો મળીને વાર્તાઓ લખે છે, જેનાથી ૫૪ કડીઓ તૈયાર થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ ૮ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ શરૂ થયો હતો અને તે સર્જનાત્મક સંતોષ માટે છે. લેખકોને નિયમો અનુસાર વાર્તાને અનુરૂપ અને શુદ્ધ ભાષામાં કડીઓ લખવાની છે. આમાં ૧૦૦૦ શબ્દોની કડીઓ અપેક્ષિત છે, અને પસંદગીના લેખકોને ૫૦૦ રૂના પુરસ્કાર પણ આપવામાં આવશે. વંશ - ગુજરાતી કથાકડી - 1 Shabdavkash દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 107 2.9k Downloads 7.3k Views Writen by Shabdavkash Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક કડી લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ Novels વંશ - ગુજરાતી કથાકડી કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફે... More Likes This રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" પારણું - 1 દ્વારા swapnila Bhoite મારુ ઘર, મારી નિયતિ છે - 1 દ્વારા Dhamak કુપ્પી - પ્રકરણ 1 દ્વારા PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા