આ પ્રકરણમાં, અમે લીમડી બસ સ્ટેશન પરના ક્રમમાં મીરા અને અભયની મુલાકાત જોઈ રહ્યા છીએ. અભય ચા-કોફી માટે મીરાને પૂછે છે, અને મીરા તેના ફિયાન્સ વિશે વાત કરે છે, જે દુબઈમાં એનિમેશન એન્જિનિયર તરીકે કામ કરે છે. પ્રકરણમાં મસ્તી અને રાહતનો મિજાજ છે, જ્યાં અભય અને મીરા સાથે નાસ્તા કરીને વાતચીત કરી રહ્યા છે. આ પ્રકરણમાં, જંગલની સાહસિકતાઓ અને મીરાના જીવનના નવા તબકકાની વાતો પણ છે, જે આગળ વધતા એક કૃતિમ અને રોમાંચક વાતાવરણ સર્જે છે. THE JACKET CH.16 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 50.6k 2.8k Downloads 6k Views Writen by Ravi Rajyaguru Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ ચાલો ભાઈ લીમડી... બસ વીસ મિનિટ ઊભી રહેશે આજુ બાજુ વાળાને કહીને નીચે ઉતરજો . ચા – પાણી નાસ્તો કરી લેજો . “ , કંડકટરે બૂમ પાડતા હોય એમ કહ્યું અને સફેદ રૂમાલ ખભા પર નાખી અને પાણીનો સીંદરીથી ગૂંથેલો સીસો લઈને તેઓ નીચે ઉતાર્યા . આ અમારી બીજી બસ હતી . પહેલી બસ તો ટેકનિકલ ખામીના કારણે ચાલી નહીં . સવારના સાડા ચાર વાગ્યાનો સમય ગુજરાત એસ ટી ના એ સુંદર મજાનાં લીમડી બસ સ્ટેશન ની એ ડિજિટલ વોચ બતાવી રહી હતી . ગરમા ગરમ ફાફડા ગાંઠીયા , ભજીયા અને સમોસાની સુગંધ કેન્ટીનમાંથી આવી રહી હતી . મારૂ નાક નસકોરાં ફુલાવી રહ્યું હતું. Novels THE JACKET The first chapter which contains story about how author and mira met first time . More Likes This અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા